हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાદરી
પાદરી News
ફ્રાન્સમાં હુમલો
ફ્રાન્સમાં 72 કલાકમાં ચર્ચ પર બીજો હુમલો, ગનમેને પાદરીને મારી ગોળી
France Church Attack: ફ્રાન્સમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના સામે આવી છે. શનિવારે લિયોન શહેરમાં શોટગનથી લેસ એક ગનમેને ઓર્થોડોક્ટ પાદરીને ગોળી મારી દીધી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત ગ્રીસની નાગરિકતા વાળા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
Oct 31,2020, 23:29 PM IST
તાન્ઝાનિયા
તાન્ઝાનિયાના ચર્ચમાં ભાગદોડ, 20 લોકોના મોત, 16 લોકોને ઈજા
કિલીમંજારો પર્વતના ઢાળ પર સ્થિત મોશી શહેરના કમિશનર વારિઓબિયાએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે એક સ્ટેડિયમમાં થઈ હતી.
Feb 2,2020, 18:06 PM IST
વેટિકન સીટી
પરિણીત પુરુષને 'પાદરી'ની પદવી આપવી કે નહીં? વિટિકનમાં યોજાશે મતદાન
પાન અમેઝોન વિસ્તારમાં જોવા મળી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને વેટિકનમાં ત્રણ અઠવાડિયા લાંબી ચાલેલી બિશપની સભા પછી હવે મતદાન યોજાવાનું છે. વર્ષાવન ક્ષેત્રે એવા અમેઝનના જંગલોમાં આદિવાસી સમાજનું શોષણ વધુ થાય છે અને પાદરીઓનો ખુબ જ અભાવ હોવાના કારણે સંપ્રદાયની વર્ષો જુની આ પરંપરામાં સુધારો કરવા માટે મતદાન યોજાવાનું છે.
Oct 26,2019, 17:45 PM IST
Tapi
તાપીના સોનગઢમાં કેમ થયો ચર્ચના પાદરી પર હુમલો, કારણ છે ચોંકાવવારુ
તાપીના સોનહગઢના ટોકરવામાં પાદરી પર હુમલો થયો છે. બીજા લગ્ન કરતા દરમિયાન પહેલી પત્નીના સ્વજનોએ માર માર્યો. તો સામસામે મારમારીમાં પાદરી તેમજ તેમની પ્રથમ પત્ની અને સાસુને ઈજા થઈ. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા . તો આ હુમલાના સમગ્ર મામલો સોનગઢ પોલીસ મથકે પહોંચ્યો
May 19,2019, 16:49 PM IST
ક્રિસમસ 2018
Christmas 2018: જાણો ક્યાંથી આવ્યો સાંતા ક્લોઝ, શું છે તેના પાછળની વાર્તા?
કહેવાય છે કે 25 ડિસેમ્બરે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને ત્યારથી તેમના જન્મ દિવસ નિમિતે આ દિવસને ઉજવવામાં આવે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ દિવસ ઉજવવા માટે તેમના ઘરને સણગારવામાં આવે છે અને કેક કાપીને એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે.
Dec 24,2018, 23:21 PM IST
Trending news
Gujarat Tourism
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું ગુજરાત, 61 લાખ લોકોએ લીધી આ સ્થળોની મુલાકાત
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા
India vs Australia
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયા
Ahmedabad
નશામાં ધૂત નબીરાના તેવર, અકસ્માત બાદ બોલવાના હોંશકોશ પણ નહોતા એટલો ચિક્કાર દારૂ પીધો
India vs Australia
AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો