हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાસ નેતા
પાસ નેતા News
પાસ નેતા
પાસના નેતા દિલીપ સાબવાએ લલિત વસોયા અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પાસ નેતા દિલીપ સાબવાએ આજે પત્રકાર પરિષદ કરી હાર્દિક પટેલ અને પાસને આડે હાથ લીધા હતા સાથે જ કોંગ્રેસ પક્ષ વિરુધ્ધ આક્ષેપો લગાવ્યા હતા. દિલીપ સાબવાએ મા ઉમા ખોડલના સોંગન ખાઈ પત્રકાર પરિષદ કરતા કહ્યું કે, 'પાટીદાર સમાજ વેદના સાથે અનામતની માંગ કરતો હતો આજે તેને 10 ટકા આર્થિક અનામત મળી છે.
Apr 21,2019, 20:46 PM IST
હાર્દિક પટેલ
હાર્દિકની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, પોલીસને નિવેદન આપવાનો કર્યો ઇન્કાર
હાર્દિક પટેલની કારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બાઇક સવારને સારવાર અર્થે રાજકોટ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યો છે.
Mar 8,2019, 9:02 AM IST
સુરત
સુરત: ગોપાલ ઈટાલીયાની ધરપકડ
સુરત: ગોપાલ ઈટાલીયાની ધરપકડ
Jan 24,2019, 10:35 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ કરશે લગ્ન
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર હાર્દિક પટેલના આગામી 26 જાન્યુઆરીએ તેના નિવાસ્થાને લગ્ન થશે અને ગણેશ સ્થાપના કરવામાં આવશે. મહત્વનું છે, કે આ લગ્ન સાદાઇથી જ કરવામાં આવશે
Jan 20,2019, 23:15 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ માંડશે પ્રભુતામાં પગલા, અઠવાડિયામાં જ કરશે લગ્ન
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર હાર્દિક પટેલ આગામી 26 જાન્યુઆરીએ તેના નિવાસ્થાને લગ્નની શરૂઆત કરી ગણેશ સ્થાપના કરવામાં આવશે. મહત્વનું છે, કે આ લગ્ન સાદાઇથી જ કરવામાં આવશે.
Jan 20,2019, 19:37 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક ખેડૂતો સાથે વિવાદની કરશે ચર્ચા
મહુવા અને તળાજા વચ્ચે માઇનિંગના વિવાદ પર હાર્દિક પટેલ ખેડૂતો સાથે વિવાદની ચર્ચા કરશે
Jan 5,2019, 16:23 PM IST
લાલજી પટેલ
લાલજી પટેલનો સમાજને પત્ર - 2019માં સરકારને માઠા પરિણામોની તૈયારી રાખવી પડ
એસપીજીના લાલજી પટેલે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં લાલજી પટેલે તમામ પાટીદાર લોકોને એકમંચ પર ભેગા કરવા માટે પ્રયાસ કર્યો છે.
Jan 5,2019, 13:39 PM IST
અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયા છેવટે કઇ શરત પર થયો જામીન પર મુક્ત, VIDEO
alpesh kathiriya get bail in thappad issue watch latest video
Dec 28,2018, 17:45 PM IST
અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ તમાચા બાદ કર્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
અલ્પેશ કથીરિયા સાથે પોલીસને થયેલી બબાલને પગલે સ્થિતિ ઉગ્ર બની છે. અલ્પેશ કથીરિયાને પોલીસ સ્ટેશન લવાતાં અલ્પેશે પોલીસ અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તમાચા પ્રકરણ બાદ અલ્પેશે કહ્યું કે, આ ગાંડુ ગુજરાત છે.
Dec 28,2018, 13:24 PM IST
અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાને પોલીસે માર્યો તમાચો, જુઓ વીડિયો
અલ્પેશ કથીરિયા સાથે પોલીસને બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો છે. પાર્કિંગને લઇને થયેલી બબાલમાં પોલીસે તમાચો માર્યો હોવાની વાત સામે આવતાં પાસ સમર્થકો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને ઉગ્ર હોબાલો મચાવ્યો છે. જુઓ વીડિયો
Dec 28,2018, 13:21 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ અલ્પેશને મળવા જેલ ગયો, પણ...
Hardik Patel denied meeting Alpesh Kathiriya
Dec 7,2018, 14:45 PM IST
Dinesh Bambhaniya
દિનેશ બાંભણીયાની રાજદ્રોહ કેસમાં થઈ ધરપકડ
રાજદ્રોહના મામલે હવે દિનેશ બાંભણીયા સકંજામાં આવ્યા છે. રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં સતત ગેરહાજર રહેવાને કારણે કારણે દિનેશ બાંબણીયાના ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે બાંભણીયા સામે વોરંટ ઈશ્યુ કરાયું. હાલ તેમને સાઈબર સેલમાં લઈ જવાયા છે.
Nov 20,2018, 12:12 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ રાજકારણના મહાગુરૂની શરણમાં, વિજય માટે કરી પ્રાર્થના
ખેડૂતો અને સમાજના યુવાનો માટે સરકાર સામે આંદોલને ચડેલા પાસ નેતા હાર્દિક પટેલે ગુરૂવારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા હતા અને સરકાર સામે ફરી એકવાર બળોપો કાઢ્યો હતો. અહીં પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ એમાં વિજય મળે એ માટે દ્વારકાધીશના દર્શન કર્યા છે અહીં ભગવાનને પ્રાર્થના કરી કે જે બુધ્ધિ વગરના લોકો બેઠા છે એમને ભગવાન બુધ્ધિ આપે.
Aug 9,2018, 16:39 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!