हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુરવઠા વિભાગ
પુરવઠા વિભાગ News
breaking news
કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ
રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે ચાલકને પકડી લઈ ફૂલ રૂ.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી છે. સરકારી અનાજ હોવાની શંકાને આધારે પોલીસે પુરવઠા વિભાગની મદદથી તપાસ શરૂ કરી છે.
Mar 21,2024, 16:14 PM IST
Grain scandal
સરકારના એક નિર્ણયથી અધિકારીઓમાં ફફડાટ, અનાજ કૌભાંડ અટકાવવા રિઓપન કરાશે જૂના કેસો
વર્ષ ૨૦૧૮ થી વિવિધ સંસ્થા અનાજની દુકાનોના કેસ રિઓપન કરવામાં આવશે. જે કેસમાં ચુકાદા પણ આવી ગયા છે તે કેસ પણ ફરી તપાસ કરવામાં આવશે. સરકારે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની એસ આઈ ટી ની રચના કરી.
Apr 28,2023, 12:21 PM IST
અશ્વિનીકુમાર
Ashwini kumar addresses media
Ashwini kumar addresses media watch video on zee 24 kalak
Apr 3,2020, 16:23 PM IST
modasa
Supply Department Raids At Modasa Marketyard
Supply Department Raids At Modasa Marketyard
Mar 24,2020, 19:25 PM IST
Sabarkantha
સરકારી ટેકનિકલ ખામીને કારણે સાબરકાંઠાના લોકો મુકાયા મુસીબતમાં
સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના ઓનલાઈન સોફટવેરમાં ટેકનીકલ ખામી સર્જાઈ છે જેના કારણે ગ્રાહકો અનાજથી વંચિત છે. છેલ્લા ચાર દિવસથી સર્જાયેલ ટેક્નિકલ ખામી અંગે સસ્તા અનાજ દુકાનનાના સંચાલકોએ પુરવઠા વિભાગમાં રજુઆત કરી છે. આમ, સસ્તા અનાજની દુકાનમાં ટેક્નિકલ ખામીને લઇ ગ્રાહકોની ભીડ જામી છે.
Oct 17,2019, 13:56 PM IST
રાજ્ય
રાજ્યમાં પાણી પુરવઠા વિભાગને અત્યાર સુધી કેટલી ફરીયાદ મળી
રાજ્યના પાણી પુરવઠા વિભાગને માર્ચ મહિનાથી અત્યારસુધીમાં કુલ ચાર હજાર ત્રણસો બાર જેટલી પાણીની ફરિયાદ મળી હતી. જે પૈકીની કુલ 3100 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં સૌથી વધુ નવસો નેવું ફરિયાદ મળી છે. આ માટે પાણી પુરવઠા વિભાગે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે
May 21,2019, 16:25 PM IST
લાંચ
નડિયાદ: નાગરિક પુરવઠા નિગમની કચેરીમાંથી અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો
લાંચ વગર સરકારી બાબુઓ જાણે કામ જ ના કરતા હોય તેમ એસીબી ટ્રેપમાં એક એક પછી એક સરકારીકર્મીઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક નડીયાદના સરકારી બાબુને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ACBએ આરોપી જયદીપકુમાર મકવાણાને રૂપિયા 10 હજારની લાંચ લેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની નડીયાદ જીલ્લા કચેરીમાંથી જ છટકું ગોઠવી પકડી પાડ્યા હતા.
May 1,2019, 23:42 PM IST
Junagadh
જૂનાગઢ તુવેરકાંડ બાદ પુરવઠા વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો હોબાળો
તુવેર કૌભાંડને લઈને પુરવઠા વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ ભારદ્વાજ કેશોદમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પરંતુ રોષે ભરાયેલા ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદમાં હોબાળો કરીને મોટા આક્ષેપ લગાવ્યો કે ખેડૂત ભ્રષ્ટાચાર કોઈ કરે છે અને ખેડૂતોને ધમકાવા છે
Apr 25,2019, 14:40 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ