हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાબા કા ઢાબા
બાબા કા ઢાબા News
બાબા કા ઢાબા
'BABA KA DHABA' હવે શાનદાર રેસ્ટોરન્ટમાં ફેરવાયું, PHOTOS માં જુઓ કેવી છે રોનક
બાબા કાંતા પ્રસાદે જૂના ઢાબા પાસે જ એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે.આ નવા ઢાબામાં ફર્નીચરથી માંડીને હેલ્પિંગ સ્ટાફ સુધીની વ્યવસ્થા છે.
Dec 21,2020, 15:48 PM IST
બાબા કા ઢાબા
Baba ka Dhaba ને બાળી મૂકવાની અને બાબાને મારી નાખવાની ધમકી
બાબા કા ઢાબા વૃદ્ધ કાંતા પ્રસાદ તેમની પત્ની સાથે મળીને ચલાવે છે. જાણો હવે શું સ્થિતિ છે આ ઢાબાની...
Dec 18,2020, 11:14 AM IST
બાબા કા ઢાબા
બાબા કા ઢાબા: યુટ્યૂબરનો ગંભીર આરોપ, કાંતા પ્રસાદને આટલી રકમ આપી હોવાનો કર્યો દાવો
ક્ષિણી દિલ્હીના માલવીય નગરમાં લોકપ્રિય ભોજનાલય બાબા કા ઢાબા સંબંધિત કેસની તપાસ વચ્ચે યુટ્યૂબર ગૌરવ વાસને કહ્યું કે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.
Nov 4,2020, 10:59 AM IST
બાબા કા ઢાબા
PICS: 'બાબા કા ઢાબા'ના માલિકે youtuber પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ, જાણો શું કહ્યું
ગૌરવે જ 'બાબા કા ઢાબા'નો વીડિયો શેર કર્યો હતો અને લોકોને મદદ માટે અપીલ કરી હતી.
Nov 2,2020, 13:47 PM IST
બાબા કા ઢાબા
‘Baba Ka Dhaba’ના માલિકે youtuber વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો
'બાબા કા ઢાબા' કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને યુટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ધનની હેરાફેરીની ફરિયાદ નોંધાવી છે.
Nov 2,2020, 9:34 AM IST
નાણાકીય કૌભાંડ
'બાબા કા ઢાબા'ના નામે થયું મોટું કૌભાંડ? બે YouTuber આવી ગયા આમને સામને
ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી ચૂકેલા બાબા કા ઢાબા (Baba ka Dhaba) નામ પર પૈસાની હેરફેરની વાત સામે આવી રહી છે. આ હેરફેર ડોનેશનના પૈસામાં થયું છે.
Oct 30,2020, 11:40 AM IST
બાબા કા ઢાબા
'બાબા કા ઢાબા'ને મળ્યો 'મેનેજર', જાણો કેટલા બદલાઇ ગયા કાંતા પ્રસાદના દિવસો
વીડિયો વાયરલ થયાના 20 દિવસ બાદ જ બાબા કા ઢાબા પરથી ભીડ ગાયબ થઇ ગઇ છે. હવે એકલ-દોકલ લોકો અહીં જમવા માટે આવે છે. કેટલાક અહીં સેલ્ફી લઇને જતા રહે છે.
Oct 23,2020, 23:01 PM IST
Baba ka Dhaba
આમ હિન્દુસ્તાન શું છે..આ ખબર પરથી સમજી શકાય છે....
Oct 9,2020, 21:03 PM IST
Baba ka Dhaba
આમ હિન્દુસ્તાન શું છે..આ ખબર પરથી સમજી શકાય છે....
Oct 9,2020, 20:58 PM IST
Baba ka Dhaba
'બાબા કા ઢાબા', દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને કહ્યું, 'દિલ્હીવાસીઓનું હૃદય વિશાળ છે'
દિલ્હી કેપિટલ્સની ટીમ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બાબા કા ઢાબાને સપોર્ટ કરવાની વાત કહી છે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીએ દિલ્હીવાસીઓને આગળ આવવાનું કહ્યું છે. અશ્વિને પણ પૂછ્યુ કે તે કઈ રીતે તેની મદદ કરી શકે છે.
Oct 8,2020, 16:32 PM IST
બાબા કા ઢાબા
સોશિયલ મીડિયાની તાકાત.. ગ્રાહકોની મંદીથી પાઈ પાઈ માટે તરસી ગયેલા વૃદ્ધની દુકાને ઉમટી
વીડિયોમાં એક વૃદ્ધ દંપત્તિ જોવા મળ્યા. ઢાબામાં ગ્રાહકો ન આવતા હોવાથી દંપત્તિની હાલત ખુબ કફોડી થઈ ગઈ હતી અને વૃદ્ધ બાબા રડવા લાગ્યા હતા. તેમની આ નાનકડી દુકાન કોરોનાકાળમાં જરાય ન ચાલતા તેમને ખુબ મુશ્કેલી પડતી હતી.
Oct 8,2020, 15:46 PM IST
બાબા કા ઢાબા
કોરોનાકાળમાં ગ્રાહકોની મંદીથી ચોધાર આંસુએ રડી પડ્યા વૃદ્ધ, VIDEO વાયરલ થતા 'ચમત્કાર'
સોશિયલ મીડિયાની તાકાતનો અંદાજો તમે 'બાબા કા ઢાબા'થી લગાવી શકો છો. વાત જાણે એમ છે કે વસુંધરા શર્મા નામની મહિલાએ આ #BabaKaDhaba હેથટેગ સાથે એક વીડિયો શેર કર્યો હતો જે ગણતરીના કલાકોમાં વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં એક વૃદ્ધ દંપત્તિ જોવા મળ્યા. ઢાબામાં ગ્રાહકો ન આવતા હોવાથી દંપત્તિની હાલત ખુબ કફોડી થઈ ગઈ હતી અને વૃદ્ધ બાબા રડવા લાગ્યા હતા. તેમની આ નાનકડી દુકાન કોરોનાકાળમાં જરાય ન ચાલતા તેમને ખુબ મુશ્કેલી પડતી હતી.
Oct 8,2020, 15:29 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી