हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભયાનક આગ
ભયાનક આગ News
Massive fire
દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કિલોમીટર સુધી આગનાં ગોટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે ઉડતા જોવા મળી રહ્યા છે. જો કે આગને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાવનગરના વરતેજ નડીકના સોડાવદરા ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગની ઘટનાને પગલે ભાગદોડ મચી જવા પામી હતી.
Nov 7,2020, 22:16 PM IST
Terrible fire
અમદાવાદ :કોસ્મેટિકની દુકાનમાં આગ લાગતા ધુમાડાને કારણે રોડ પણ બંધ કરવો પડ્યો
શહેરના માનસી ચાર રસ્તા પાસે આવેલી સમાન કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલી કોસ્મેટિકની એક દુકાનમાં આગ લાગી હતી. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોઠા નિકળવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડે આગની જાણ કરવામાં આવતા તત્કાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 4 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. જો કે કોસ્મેટિકની દુકાન હોવાનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઉંચા આકાશમાં ઉડ્યા હતા.
May 26,2020, 23:30 PM IST
Sudden fire
વડોદરા: મંગળબજારમાં ત્રણ માળની દુકાનમાં અચાનક લાગી ગઇ ભયાનક આગ
શહેરના પ્રખ્યાત મંગળ બજાર માં આવેલી રાકેશ ઇલેક્ટ્રોનિક ની દુકાન માં આગ લાગી. આગના કારણે ત્રણ માળની દુકાનોમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. ફાયર બ્રિગેડને આગની જાણ કરતા ફાયરની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ખૂબ જ સાંકડી જગ્યામાં આવેલી રાકેશ ઈલેક્ટ્રોનિક્સ દુકાનમાં આગ લાગવાના કારણે ઇલેક્ટ્રોનિક્સનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. જોકે ત્રણ માળ સુધી આગના ઘૂમાડા પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને દુકાનનું શટર તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.
Feb 10,2020, 23:04 PM IST
Dangerous
અમદાવાદ: ડેનિમની ફેક્ટરીમાં ભીષણ આગ, 12 ફાયરની ગાડી ઘટના સ્થળે
નારોલ-પીરાણા રોડ પર આવેલી નંદનવન ડેનિમ ફેક્ટ્રીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે 4 લોકોનાં મોત નિપજ્યા હતા. આગમાં 10 લોકો ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની 19થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાનાં પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાલ પ્રાથમિક તબક્કે તમામ કર્મચારીઓ સહીસલામત બહાર આવે તે ખુબ જ જરૂરી છે.
Feb 8,2020, 22:48 PM IST
fire breaks
વડોદરા: મંદિરમાં પ્રગટાવેલા દીવામાં વધારે ઘી હોમાતા લાગી વિકરાળ આગ
શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા રત્નદીપ ડૂપ્લેક્સ નામનાં એક મકાનમાં દીવાનાં કારણે આગ ભડકી ઉઠી હતી. બિલ્ડિંગનાં બીજા ફ્લોર પર આગનાં કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. મકાનનાં બીજા માલે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાંથી ધૂમાડાનાં ગોટે ગોટા નિકળવા લાગ્યા હતા. જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફડા તફડી મચી ગઇ હતી. જો કે મકાનનાં સભ્યો સમયસર બહાર નિકળી જતા કોઇ જાનહાની થઇ નહોતી. ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકઠા થવા લાગ્યા હતા. ફાયર વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી.
Feb 6,2020, 16:52 PM IST
Heavy fire
સુરત: પરવત પાટીયામાં ભયાનક આગ, 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
શહેરના પર્વતપાટીયા આઈ માતા રોડ પર રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં 5 માળની એક દુકાનમાં આજે અચાનક આગ લાગી હતી. જેને કારણે ભાગદોડ મચી ગઈ હતી. જયારે આગની જાણ થતાં ફાયરબિગ્રેડની ૧૦ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે તે પહેલા જ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનો હોવાથી વેપારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. મોટુ નુકસાન થતા અટકાવી શકાયું હતું. ફાયર વિભાગે આગ પર સરળતાથી કાબુ મેળવી લીધો હતો.
Oct 18,2019, 21:38 PM IST
Trending news
breaking news
મુસાફરોની સુવિધા માટે વધુ એક કદમ! અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે વધુ એક સ્પેશિય
gujarat
'તને નકામી પાસ કરી' તેવું કહેતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું! ગુજરાતમાં આજે બે મોટ
extra marital affairs
લગ્ન પછી આખરે કેમ અન્ય પુરૂષોના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? કારણ જાણીને થઈ જશો હેરાન
Unique Cricket Records
18 મેચ, 100 વિકેટ...જે મુરલીધરન ના કરી શક્યો, તે ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરે કર્યું!
Bank holiday from 25 january to 26 january 2025
Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બંધ રહેશે બેંક! જાણો રજાઓની યાદી
r madhavan
યંગ બિઝનેસમેન કોન્ફરન્સમાં ભારતને કર્યુ રિપ્રજેન્ટ, સૈનિક બનતા-બનતા બની ગયો હીરો
gujarat
કેનાલમાંથી મળેલ લાશને ઉકેલવામાં પોલીસને 4 મહિના લાગ્યા! કેવી રીતે કેસ બન્યો ખૂંખાર?
lifestyle
2 રૂપિયાનું આ નાનું પેકેટ ચમકાવી દેશે તમારો ચહેરો, ગોલ્ડન ફેશિયલ જેવો આવશે નૂર
Khyati scandal
ખ્યાતિકાંડ મુદ્દે સૌથી મોટા અને મહત્વના સમાચાર; રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો
blood cancer
બ્લડ કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા ખુશખબર, નવી દવાને મળી મંજૂરી