हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભીખાજી ઠાકોર
ભીખાજી ઠાકોર News
gujarat news
અમિતભાઈએ બાજી સંભાળી! ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલ કરવા હાઈકમાન્ડે કરી એન્ટ્રી
Loksabha Election 2024: ભીખાજી ઠાકોરના સમર્થકો હજુય નારાજ. સાબરકાંઠા-અરવલ્લીના ભાજપના નેતાઓને અમિત શાહનું તેડું! સાબરકાંઠામાં ઉકળતો ચરુ, ગાંધીનગરમાં પથિકાશ્રમ હોટલમાં અસંતોષ ડામવા બંધબારણે ચર્ચા થઈ.
May 2,2024, 10:51 AM IST
Gujarat politics
ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ, ખુદ CM ભૂપેન્દ્ર પટેલ મેદાને!
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કદાચ પહેલી વખત આટલો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં આંતરિક વિરોધ ક્યારેય બહાર નથી આવતો પરંતુ પહેલી વખત ભાજપના જ કાર્યકરો ભાજપ સામે હોય તેમ લાગી રહ્યું છે. સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ભાજપે ટિકિટ આપતા વિરોધનો વંટોળ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી.
Apr 1,2024, 9:50 AM IST
breaking news
'પાંચ વર્ષથી ખોવાયેલા 'કાકા' મળી ગયા છૅ', ગુજરાતમાં BJP ઉમેદવાર અને સાંસદ સામે વિરોધ
Loksabha Election 2024: ભરત સિંહ ડાભીનો ફોટો મૂકી પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયા છૅ તેવું લખાણ સાથેની પોસ્ટ વાયરલ કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છૅ. પાટણના એક યુવા પાટીદાર નીરવ પટેલ દ્રારા સોશ્યલ મીડિયામાં પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની એક પોસ્ટ વાયરલ કરી છૅ.
Mar 30,2024, 13:17 PM IST
Gujarat politics
મળી મળીને તમને કોંગ્રેસનો જ ઉમેદવાર મળ્યો, શિસ્તબદ્ધ પાર્ટીમાં સાબરકાંઠા સળગ્યું
Sabarkantha Loksabha Seat : સાબરકાંઠામાં ભીખાજીના સમર્થકોનો વિરોધ, ભીખાજીને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી પરત ખેંચાતા વિરોધ, ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા, સાબરકાંઠામાં ટિકિટ ભીખાજીને જ આપવા કરી માગ
Mar 26,2024, 12:36 PM IST
breaking news
ભાજપના 2 ઉમેદવારે કેમ પરત ખેંચી ઉમેદવારી? રંજન ભટ્ટને શું નડ્યો વિવાદ, ભીખાજી ઠાકોર
Loksabha Election 2024: વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. તો સાબરકાંઠાથી પણ ભાજપના ઉમેદવારે ફેસબુક પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી. આ બન્ને ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે ભાજપ કોઈ નવા ઉમેદવાર જાહેર કરશે. આખરે એવું તો શું થયું કે પાર્ટીએ ટિકિટ આપી છતાં તેમણે સૌથી મોટી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી?
Mar 23,2024, 22:00 PM IST
breaking news
રંજન ભટ્ટ બાદ ભીખાજીનો વારો પડ્યો : સામેથી ચૂંટણી લડવાની ના પાડી
Sabarkantha Bhikhji Thakor : રંજન ભટ્ટ બાદ સાંબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી
Mar 23,2024, 11:46 AM IST
Trending news
Navratri 2024
ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ શરૂ
Shweta Basu Prasad
સેક્સ રેકેટમાં ફસાઈ હતી શાહરૂખ સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી, 1 રાતના 1 લાખ ચાર્જ
October
ઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે
Navratri 2024
દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ
Aarti Gupta
ભૂતની ફિલ્મોમાં હંમેશા ક્યાંકને ક્યાંક ફસાઈ જતી હતી આ હીરોઈન! જાણો આજે શું કરે છે
gujarat police
રેલવે મુસાફર માટે દેવદૂત બન્યો પોલીસ કોન્સ્ટેબલ, બચાવ્યો ન હોત તો ગયો હોત જીવ!
Health Care Tips
ફીટ રહેવા તમારા રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ 5 વસ્તુઓ, નહીં તો ભારે પડશે ભૂલ
Navratri 2024
હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા!
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ