हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મધ્યાહન ભોજન
મધ્યાહન ભોજન News
Gujarat Government Big Decision
કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળામાં ભોજન સાથે આ પણ મળશે
Gujarat Government Big Decision : મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને અપાશે અલ્પાહાર... સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને અપાશે અલ્પાહાર... રાજ્ય સરકાર વાર્ષિક રૂપિયા ૬૧૭ કરોડ કરશે ખર્ચ... મધ્યાહન ભોજન યોજના માત્ર માનદ વેતનમાં ૫૦ ટકા વધારો કરાશે... 32 હજાર ઉપરાંત શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ... રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
Dec 2,2024, 14:43 PM IST
spiritual
Ram Lala Bhog: રામલલાને ગરમી ના લાગે તે માટે અયોધ્યામાં કરાયું ખાસ આયોજન, જુઓ તસવીરો
Lord Ram Bhog : ઉનાળો શરૂ થઈ ગયો છે. આપણને ગરમી લાગે તો આપણે આપણાં માટે જાત જાતની વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ. ત્યારે ભગવાનને ગરમી લાગે મંદિરમાં તો એના માટે શું કરવું...અયોધ્યામાં રામમંદિરમાં રામલલાને ગરમી ના લાગે તે માટે વિશેષતમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જાણો ઉનાળામાં રામલલાને ગરમીથી બચાવવા કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ અને કેવા પ્રકારના ભોજનો તૈયાર કરાયા છે જેનાથી ગરમીથી ભગવાનને રાહત મળે.
Apr 5,2024, 13:02 PM IST
Employees
દિવાળી બાદ વધુ એક આંદોલનના ભણકાર; આ કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં...!!!
દિવાળી વેકેશન બાદ રાજ્ય સરકાર સામે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે, કારણ કે રાજ્યમાં વધુ એક આંદોલન જોવા મળી શકે છે. મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ દિવાળી બાદ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
Nov 1,2023, 21:46 PM IST
Employees
આનંદો! હવે ગુજરાતમાં કોની દિવાળી સુધરી? ગુજરાત સરકારે એક ઝાટકે કર્યો પગાર ડબલ
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઑનો પગાર વધારો કરાયો છે.
Oct 7,2022, 20:12 PM IST
Vadodara
દાળમાં જીવડું નીકળતા 176 બાળકો ખાલી ભાત જમી ઉભા થયા, મધ્યાહન ભોજન પર સવાલ
કરજણની ખાંધા ગામે આવેલ પ્રાથમિક શાળા મધ્યાન ભોજનમાં પિરસાયેલી દાળમાંથી જીવાત નીકળી
Jul 30,2022, 11:25 AM IST
madhyahan bjojan
મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ ટ્રાન્જેક્શન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લીધી
બાળકો માટે એલાઉન્સ પેટે જમા કરાવાયેલા 38,000 માંથી 25,000 જેટલી રકમ કાપી લેવાઈ છે. ત્યારે ગરીબ બાળકોને મળવાપાત્ર તેમના હકના નાણાં કાપી લેવાતા શાળાના પ્રિન્સિપાલ પણ ચોંકી ઉઠ્યા
Oct 20,2020, 14:55 PM IST
મોરબી
મોરબીની સરકારી શાળામાં આવતા વિદ્યાર્થીઓને નથી મળતું મધ્યાહન ભોજન
સરકારી શાળામાં આવતા ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને ગરમ અને પોષણક્ષમ ખોરાક મળે તેના માટે સરકાર દ્વારા દેશભરમાં મધ્યાહન ભોજનની યોજના અમલમાં મુકવામાં આવી છે અને તેના માટે લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા પણ કરવામાં આવી રહ્યા છે જો કે, મોરબી જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં એક કે બે નહી પરંતુ ૪૦ થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક તો દૂરની વાત છે મધ્યાહન ભોજનના રસોડા જ બંધ હોવાથી બપોરનું ભોજન કે પછી નાસ્તો મળતો જ નથી...
Dec 7,2019, 11:21 AM IST
Oppose
મધ્યાહન ભોજનમાં ખાનગીકરણના વિરોધમાં નનામી કાઢી, ઇચ્છા મૃત્યુની માંગ
જિલ્લાના જામનગર ગ્રામ્ય અને લાલપુર તાલુકાના કુલ 93 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રોનું ખાનગીકરણ કરાતાં આજે ગુજરાતમાં મધ્યાહન ભોજન એકતા મંચ દ્વારા જામનગર શહેરના માર્ગો ઉપર નનામી સાથે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, અને જો સરકાર દ્વારા આગામી 15 દિવસમાં ખાનગીકરણ બંધ નહીં કરવામાં આવે તો રાષ્ટ્રપતિ પાસે પરિવાર સાથે ઈચ્છામૃત્યુની પણ માંગ કરી.
Oct 21,2019, 19:19 PM IST
પીએમ મોદી
‘સબકા સાથ-સબકા વિકાસ’ જ નવા ભારતના વિકાસનો રસ્તો છે: PM મોદી
PM Modi addresses people in Vrindavan
Feb 11,2019, 15:35 PM IST
પીએમ મોદી
વૃંદાવનમાં PM બોલ્યા- ‘સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનની તરફથી 3 અબજ થાળી પીરસવાની તક પર કરવામાં આવ્યું હતું.
Feb 11,2019, 14:40 PM IST
પીએમ મોદી
પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે
આ કાર્યક્રમ દેશના સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફાઉન્ડેશનની તરફથી યોજવામાં આવતા કાર્યક્રમનો ભાગ છે.
Feb 11,2019, 8:29 AM IST
મધ્યાહન ભોજન
મધ્યાહન ભોજન કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, 1 લાખથી વધુ લોકો જોડાશે
રાજ્ય સરકાર સામે જુદા જુદા મુદ્દાઓને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે આવતીકાલથી મધ્યાહન ભોજન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ત્યારે આ હડતાળમાં રાજ્યમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓ જોડાવવાના છે.
Sep 20,2018, 13:15 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ