મોરારજી દેસાઈ News

Photos : આખી દુનિયા ન ભૂલે તેવો ઈતિહાસ ઈન્દિરા ગાંધીએ 1966માં આજના દિવસે ર
 લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન બાદ ભારતમાં વડાપ્રધાનની પસંદગી કરવાની હતી, જેમાં પૂર્વ ફાઈનાન્સ મંત્રી મોરારજી દેસાઈનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આ મામલામાં ઈન્દિરા ગાંધીએ ચાર દિવસ પહેલા સુધી પોતાનું નામ રાખ્યું ન હતુ. પરંતુ છેલ્લી પારી પર કોંગ્રેસે તેમના નામ પર મહોર લગાવી અને નક્કી થયું કે, ઈન્દિરા ગાઁધી ભારતના આગામી વડાપ્રધાન બનશે. જોકે, પોતાની કેબિનેટની જાહેરાત કરવા સુધી તે વડાપ્રધાન પદ સંભાળી શક્યા ન હતા. આ પહેલા 16મેથી 11 ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઈન્દિરા ગાંધીના નામ પર લીલી ઝંડી બતાવી હતી. 19 જાન્યુઆરી, 1966ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન બનીને ઈતિહાસ સર્જી દીધો હતો.
Jan 19,2019, 8:32 AM IST

Trending news