हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિક્ષાચાલક
રિક્ષાચાલક News
breaking news
ખળભળાટ: 43 વર્ષીય વિકલાંગે 20 વર્ષીય યુવતી પર હોટલમાં ગુજાર્યો બળાત્કાર,આ રીતે છેતરી
અમદાવાદના પૂર્વ વિસ્તાર ખોખરામાં એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જોકે સમગ્ર કિસ્સો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક 45 વર્ષીય દિવ્યાંગ વ્યક્તિ એ 20 વર્ષની પરિણીત યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી.
Oct 21,2023, 19:23 PM IST
ભરૂચ
ભરૂચ: રિક્ષાચાલકનો જોખમી સ્ટંટ, વાઈરલ થયો VIDEO
ભરૂચમાં એક રિક્ષાચાલકનો જોખમી સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. જો કે રિક્ષા ચાલકે તેની સજા પણ ભોગવવી પડી છે.
Nov 22,2018, 16:03 PM IST
સ્વપ્ના બર્મન
રિક્ષાચાલકની પુત્રી દાંત-પગના દુ:ખાવાથી હતી ખુબ પરેશાન, છતાં દેશને અપાવ્યુ
ઉત્તર બંગાળનું શહેર જલપાઈગુડી તે સમયે જશ્નમાં ડૂબી ગયું જ્યારે એક રિક્ષાચાલકની પુત્રી સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો મેડલ પોતાના ગળામાં નાખ્યો. સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પહેલી મહિલા ખેલાડી છે. પુત્રીની સફળતાથી માતા બાશોના એટલી ભાવુક થઈ ગઈ હતી કે તેના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહતાં. પુત્રી માટે તે આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી. સ્વપ્નાની માતાએ પોતાના કાળી માતાના મંદિરમાં બંધ કરી દીધી હતી. આ માતા પુત્રીને ઈતિહાસ રચતા જોઈ શકી નહતી કારણ કે તે પુત્રીની સફળતા માટે પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતી.
Aug 30,2018, 13:11 PM IST
Trending news
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા
pm narendra modi
મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવા
lakshmi narayan yog in kundali
બુધ ગૌચરથી આઠમ પર બનશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કઈ કઈ રાશિને મળશે માની વિશેષ કૃપા
health
સિગરેટનું હૃદય સાથે છે સીધું ક્નેક્શન, જાણો કેવી રીતે કરે છે હૃદયને ભારે નુકસાન