हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઈવ અપડેટ્સ
લાઈવ અપડેટ્સ News
પહિંદ વિધિ
રથયાત્રા 2020: CM વિજય રૂપાણીએ કરી પહિંદ વિધિ, જાણો આ વિધિ વિશે અને શું છે
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર નહીં નીકળે અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવશે. રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવશે નહીં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાશે નહીં.
Jul 12,2021, 7:22 AM IST
Ahmedabad
LIVE RathYatra 2020: રથયાત્રાની પળેપળની તમામ અપડેટ માટે કરો ક્લિક
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર ન નીકળ્યા અને રથયાત્રામાં મંદિરની આસપાસ જ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં ન આવ્યાં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો.
Jun 23,2020, 15:22 PM IST
Amit Shah
'કોરોના એક્સપ્રેસ' મમતા બેનરજીને બંગાળમાંથી બહાર કરી નાખશે: અમિત શાહ
પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે. ભાજપ સંસ્કારી બંગાળ બનાવવા માંગે છે. બંગાળની જનતાને પીએમ મોદીનું સમર્થન છે. 6 વર્ષમાં ગરીબોના બેન્કમાં ખાતા ખોલ્યા છે.
Jun 9,2020, 12:43 PM IST
Live updates
LIVE: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના એક હજારથી પણ વધુ કેસ નોંધાયા, 39 લોકોના મોત
ચીનથી ફેલાયેલી આ બીમારી કોરોના વાયરસે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1118 કેસ સામે આવ્યાં છે. તથા 39 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 11933 પર પહોંચી છે. જ્યારે કુલ 392 લોકોએ આ બીમારીના કારણે દમ તોડ઼્યો છે.
Apr 16,2020, 8:56 AM IST
મેલેનિયા ટ્રમ્પ
મોટેરાથી ટ્રમ્પે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું-આતંકવાદ ખતમ કરવો જ પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સહિત અમદાવાદ પહોંચ્યાં. તેમનું વિમાન આજે સવારે લગભગ 11.35 વાગે એરપોર્ટ પર ઉતર્યું. પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. મોટેરા સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને સંબોધન કર્યું.
Feb 24,2020, 16:25 PM IST
મેલેનિયા ટ્રમ્પ
ટ્રંપના સંબોધન બાદ PM મોદીએ કહ્યું-'તમે જ્યાંથી ભારતીયોને સંબોધિત કર્યાં...'
ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું ત્યારબાદ પીએમ મોદીએ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તમે જ્યાંથી ભારતીયોને સંબોધિત કર્યાં તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.
Feb 24,2020, 16:20 PM IST
મેલેનિયા ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રંપનો આ પ્રવાસ ભારત અને અમેરિકાના સંબંધોનો નવો અધ્યાય: PM મોદી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પના સ્વાગતમાં નમસ્તે ટ્રંપ કાર્યક્રમનું મોટેરા સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું. આ અવસરે જન મેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રા એ ભારત અને અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય છે.
Feb 24,2020, 16:00 PM IST
મેલેનિયા ટ્રમ્પ
ટ્રમ્પ અને PM મોદી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા, મોટી સંખ્યામાં લોકો હાજર
ગાંધી આશ્રમની મુલાકાત બાદ ટ્રમ્પ દંપત્તિ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યાં. ત્યાં બંને હાજર જનમેદની જોઈને ટ્રમ્પ અભિભૂત થયાં. બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી.
Feb 24,2020, 15:40 PM IST
ગાંધી આશ્રમ
ટ્રમ્પ દંપત્તિએ PM મોદી સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, લખ્યો ખાસ સંદેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલેનિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધી આશ્રમની મુલાકાત કરી. ટ્રમ્પે વિઝિટર બૂકમાં ખાસ સંદેશ પણ લખ્યો.
Feb 24,2020, 14:35 PM IST
નમસ્તે ટ્રમ્પ
ટ્રમ્પ દંપત્તિ ગાંધી આશ્રમ જવા રવાના, રસ્તાની બંને બાજુ જનસેલાબ ઉમટ્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ તથા પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ જવા નીકળ્યાં.
Feb 24,2020, 14:25 PM IST
નમસ્તે ટ્રમ્પ
મોંઘેરા મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન, PM મોદીએ ગળે લગાવી આવકાર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું. પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને તેમને ભેટીને સ્વાગત કર્યું.
Feb 24,2020, 13:20 PM IST
નમસ્તે ટ્રમ્પ
મોટેરા સ્ટેડિયમમાં જન મેદની વચ્ચે કિંજલ દવેનું અદભૂત પરફોર્મન્સ
મોટેરા સ્ટેડિયમમાં ખીચોખીચ જનમેદની વચ્ચે કિંજલ દવેએ પોતાના સૂર રેલાવ્યાં. અદભૂત પરફોર્મન્સનો જુઓ video
Feb 24,2020, 12:35 PM IST
નમસ્તે ટ્રમ્પ
ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીનો મોટેરા સ્ટેડિયમથી ખાસ અહેવાલ
ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીનો મોટેરા સ્ટેડિયમથી ખાસ અહેવાલ જુઓ વીડિયો.
Feb 24,2020, 12:35 PM IST
નમસ્તે ટ્રમ્પ
કિર્તીદાન ગઢવીએ મોટેરા સ્ટેડિયમમાં રંગ જમાવ્યો, જુઓ Video
ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં કિર્તીદાન ગઢવીએ અદભૂત પરફોર્મન્સ આપીને લોકોને જલસો કરાવ્યો. જુઓ video
Feb 24,2020, 12:30 PM IST
નમસ્તે ટ્રમ્પ
નમસ્તે ટ્રમ્પ: મોટરા સ્ટેડિયમ બહારના લાઈવ દ્રશ્યો
મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો છે. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં સતત લોકો પહોંચવાના ચાલુ જ છે. જુઓ લાઈવ અપડેટ્સ.
Feb 24,2020, 11:45 AM IST
નમસ્તે ટ્રમ્પ
લોકોમાં ગજબ ઉત્સાહ, બહેનો યોગા કરી, મહેંદી મૂકીને ટ્રમ્પ-મોદીને આવકારવા આતુર
મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો છે. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં સતત લોકો પહોંચવાના ચાલુ જ છે. બહેનો મહેંદી મૂકાવી રહી છે, યોગા કરી રહી છે. જુઓ લાઈવ અપડેટ્સ.
Feb 24,2020, 11:40 AM IST
નમસ્તે ટ્રમ્પ
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા, ટ્રમ્પે હિન્દીમાં કર્યું ટ્વીટ- 'હમ રાસ્તે મેં હૈ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. થોડીવારમાં રોડ શો શરૂ થશે.
Feb 24,2020, 13:49 PM IST
નમસ્તે ટ્રમ્પ
મોટેરા સ્ટેડિયમમાં ઉમટ્યો માનવ મહેરામણ, જુઓ લાઈવ દ્રશ્યો
મોટેરા સ્ટેડિયમમાં હાલ માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં હજારો લોકો સ્ટેડિયમ પહોંચ્યા છે.
Feb 24,2020, 11:25 AM IST
નમસ્તે ટ્રમ્પ
નમસ્તે ટ્રંપ: ગજબની ગુજ્જુ મહિલાઓ, મળેલી તકને બિઝનેસમાં ફેરવવા ઉત્સુક
કેટલીક ગુજરાતી મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ વિનંતી કરી છે જુઓ વીડિયો.
Feb 24,2020, 10:50 AM IST
નમસ્તે ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સામે પરફોર્મન્સને લઈને કલાકારો ખુબ ઉત્સુક
ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સામે પરફોર્મન્સને લઈને કલાકારો ખુબ જ ઉત્સુક જોવા મળી રહ્યાં છે. ખાસ જુઓ વીડિયો.
Feb 24,2020, 10:40 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય