हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 49મો દિવસ
લોકડાઉનનો 49મો દિવસ News
Coronavirus
દક્ષિણ ગુજરાતમાં કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં, નથી ચૂકવાયો પગાર
દક્ષિણ ગુજરાતમાં અનેક શહેરોમાં આજે કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં છે. તેથી અનેક કામદારોએ કંપની સામે બળવો પોકાર્યો હતો. સુરત, ભરૂચ, દમણમાં કામદારોએ કંપની માલિકોનો વિરોધ કર્યો હતો.
May 12,2020, 15:42 PM IST
Coronavirus
કચ્છ : પરપ્રાંતિયો ધીરજ ખૂટી અને SDM કચેરી બહાર 500 શ્રમિકો ઉતર્યા રસ્તા પર
કચ્છના અંજાર SDM કચેરી સામે આજે 500 જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રમિકોને ટ્રેનની ટિકિટ અને પરમિશન આપ્યા છતાં પણ ટ્રેનમાં ન મોકલતા શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ જમવાની વ્યવસ્થા પણ ન થઈ હોવાનો શ્રમિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી અને અંજાર SDM કચેરી બહાર 500 શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે કચ્છ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. કચ્છનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
May 12,2020, 15:13 PM IST
Coronavirus
રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે.
May 12,2020, 14:52 PM IST
Coronavirus
‘માત્ર પાંચ રોટલી દ્વારા પણ હજારો લોકોના પેટનો ખાડો પૂરી શકાય છે’
‘અમે તો અમારા પરિવારના ભોજનની સાથે પાંચ-દસ રોટલી વધારે બનાવીએ છીએ, આ કંઈ ભારણ થોડું કહેવાય! આ તો આપણી ફરજ કહેવાય. આજે આ મુશ્કેલીના સમયમાં કોઈને આટલીય મદદ કરી શકીએ, તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે!’ આ લાગણી છે સુરતમાં રહેતાં પ્રીતિ શુક્લ અને તેમની આસપાસ રહેતાં તેમનાં જેવાં અન્ય મહિલાઓની. જેઓ પરપ્રાંતીયો અને વિસ્થાપિતો માટે દરરોજ પોતાના પરિવારની જરૂરિયાત ઉપરાંત વધુ પાંચ-દસ રોટલી બનાવીને અનેરો ‘રોટી યજ્ઞ’ કરી રહી છે. આ રીતે સમગ્ર શહેરમાંથી દરરોજ આશરે 1,50,000 રોટલી એકત્ર કરી વિસ્થાપિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલા સશક્તીકરણના માધ્યમથી આ મહાયજ્ઞ શરૂ કર્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમાજસેવી સંસ્થા ‘છાંયડો’ આ મોટું સેવાકાર્ય કરે છે.
May 12,2020, 13:07 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ