हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વર્કઆઉટ
વર્કઆઉટ News
Health Care Tips
HEAT STROKE: આગ ઝરતી ગરમી અને હીટ વેવથી બચવા અપનાવો આ 5 સરળ ઉપાય
HEAT STROKE: ગરમીએ પોતાનો તાપ બતાવવાની શરૂઆત કરી દીધી છે. સુરજદાદા હવે પોતાનો પ્રકોપ બતાવી રહ્યાં છે. જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. લોકોને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આગામી મહિનાઓમાં તે વધુ ગરમ રહેશે. આમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમારે ખોરાક અને અન્ય વસ્તુઓ વિશે તમારી સંભાળ લેવી જોઈએ. આજે અમે તમને જણાવીએ છીએ કે તમે કેવી રીતે તમારી જાતને અતિશય ગરમી અને ગરમીથી બચાવી શકો છો.
Apr 11,2024, 12:37 PM IST
Exercise for Back
Exercise for Back: બયડો ટાઈટ કરી નાંખશે આ કસરત! બેક માટે બેસ્ટ છે આ વર્કઆઉટ
Exercise for Back: તમે જીમમાં ટ્રેનરની દેખરેખ હેઠળ નીચેની પીઠની કસરતો કરી શકો છો. કારણ કે, જો ખોટી રીતે કરવામાં આવે તો, આ કસરતો પીઠને નુકસાન પહોંચાડી શકે છે.
Feb 9,2024, 13:40 PM IST
Health Care Tips
YOGA: જિમમાં વર્કઆઉટ બાદ કેમ આપવામાં આવે છે આ બે આસાન કરવાની સલાહ?
GYM and YOGA: આજકાલ, યુવાનો જીમમાં જવું અને ભારે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. પરંતુ જીમમાં કસરત કરવી પૂરતું નથી. તે પછી આપણે બે યોગાસન કરવા જોઈએ. આસાન કરવાની નિષ્ફળતા આપણા સ્નાયુઓમાં કડકતા તરફ દોરી શકે છે, જે એક મોટી શારીરિક ઉણપ છે. વર્કઆઉટ પછી સ્નાયુઓમાં દુખાવો અનુભવવાનું શરૂ કરો છો અને તમારા સ્નાયુઓની વૃદ્ધિ પણ અટકી જાય છે.
Jan 12,2024, 16:22 PM IST
health tips
Health Tips: આજે જ ડાયટમાં કરો સામેલ આ વસ્તુઓ,કેન્સર અને હાર્ટએટેક આસપાસ પણ નહી ફરકે
healthy foods: આપણે જે ફૂડ્સનું સેવન કરીએ છીએ તે આપણા શરીરને ફાયદો પહોંચાડે છે કે, નુકસાન. તો અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે દુનિયાના સૌથી હેલ્ધી ફૂડ્સ છે અને જેનું સેવન કરવાથી માત્ર ફાયદો જ થશે નુકસાન નહીં.
Jun 29,2023, 18:39 PM IST
Which earbuds are best under 1000
માત્ર 1000 રૂપિયામાં ખરીદો આ શાનદાર earbuds, બેસ્ટ ઓડિયો ક્વોલીટી અને દમદાર બેટરી
Best earbuds under Rs 1000: જો તમે વર્કઆઉટ કરતી વખતે ગીતો સાંભળવા માટે સારા ઇયરબડ્સ શોધી રહ્યાં છો અને જો તમારું બજેટ 1 હજાર રૂપિયાથી ઓછું છે. તો અહીં અમે તમારા માટે કેટલાક જોરદાર વિકલ્પો લઈને આવ્યા છીએ.
May 28,2023, 17:19 PM IST
શર્લિન ચોપડા
PICS: Sherlyn Chopra ની વર્કઆઉટ તસવીર જોઇને ફેન્સનો છૂટી ગયો પરસેવો!
શર્લિન ચોપડા (Sherlyn Chopra) બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંથી એક છે. લોકડાઉન દરમિયાન તે પણ દરેકની માફક ઘરમાં લોક છે. શર્લિન હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોને પોતાના સોશિયલ મીડિયા (Socila Media) પ્લેટફોર્મ પર શેર કરવાનું પસંદ કરે છે.
Jul 21,2020, 17:48 PM IST
માસ્ક
વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું છે અત્યંત જોખમી, તબીબોએ આપ્યું કારણ
કોરોનાના કપરા કાળનાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.
Jul 19,2020, 12:20 PM IST
હિના ખાન
શું તમે ઓળખી શકો છો આ સ્ટાલિશ સેલિબ્રિટીને? લેટેસ્ટ ફોટા થઇ રહ્યા છે વાયરલ
હિનાએ પોતાના વર્કઆઉટની કેટલીક તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.
Jul 11,2020, 17:27 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર