हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિદેશી મુદ્વા ભંડાર
વિદેશી મુદ્વા ભંડાર News
વિદેશી મુદ્વા ભંડાર
દેશના વિદેશી મુદ્વાભંડારમાં જોરદાર વધારો, લાંબા સમય બાદ 400 અરબ ડોલરને પાર
દેશના વિદેશી મુદ્વા ભંડાર એકવાર ફરી વધીને 400 અરબ ડોલરને પાર પહોંચી ગયો છે. ગત એક માર્ચના અંતમાં આ 25.99 અરબ ડોલર વધીને 400 અરબ ડોલરના સ્તરને વટાવીને 401.77 અરબ ડોલર પર પહોંચી ગયો. રિઝર્વ બેંકના આંકડામાં આ જાણાકારી આપવામાં આવી છે. આ પહેલાં ગત અઠવાડિયે વિદેશી મુદ્વા ભંડાર 94.47 કરોડ વધીને 399.21 અરબ ડોલર હતો.
Mar 9,2019, 15:36 PM IST
ભારત
યુદ્ધ થશે તો કંગાળ થઇ જશે પાક, ડામાડોળ થઇ જશે પાડોશી દેશની અર્થવ્યવસ્થા
આતંકવાદને સહારો આપનાર પાકિસ્તાન જો યુદ્ધ કરે છે તો તેની અર્થવ્યવસ્થા ડગમગી જશે. વિદેશી સહાયતાથી ગુજરાન ચલાવી રહેલું પાકિસ્તાન કંગાળ થઇ જશે. તેને જરૂરી વસ્તુઓ આયાત કરવા માટે વિદેશી મુદ્વા એકઠી કરવી મુશ્કેલ થઇ જશે. બીજી તરફ ભારતીય અર્થવ્યસ્થા પોતાના મજબૂત આધાર સ્તંભના સહારે કોઇપણ સ્થિતિનો સામનો કરી શકે છે. હકિકત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા દરેક મામલે પાકિસ્તાની અર્થવ્યવસ્થા કરતાં અનેક ગણી સારી છે.
Mar 4,2019, 15:11 PM IST
Trending news
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી