हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેજલપુર પોલીસ
વેજલપુર પોલીસ News
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
7 અને 14 વર્ષની દીકરીઓ કામ નહીં કરતી અને રમકડું લેવાની જીદ કરતા માર મારવામાં આવ્યો હોવાથી તે અર્ધબેભાન અવસ્થામાં હતી. જે અંગે પાડોશીઓએ દિકરીઓના દાદા દાદીને ફોન કરતાં બનાવ સામે આવ્યો.
Jan 18,2025, 15:22 PM IST
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
અમદાવાદની વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલ યુવતી અને બે યુવકો હત્યાના આરોપીઓ છે. જેમાં યુવતીનું નામ સ્નેહલ રાઠવા છે અને તેનો પ્રેમી વિશાલ પઢિયાર અને તેનો મિત્ર જીગ્નેશ આ ત્રણેય એ અનિલ રાઠવાની હત્યા કરી હતી.
Jun 25,2024, 21:14 PM IST
gujarat
રમવાની ઉંમરે સગીરાએ શીખ્યા પ્રેમના પાઠ, મોકો મળતા પ્રેમી સાથે જમ્મુ નીકળી પડી, પછી..
અમદાવાદના વેજલપુરના જુહાપુરાની 14 વર્ષીય સગીરા પોતાના પ્રેમી સાથે ફરાર થઇ જતા પરિવારે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે જમ્મુ ખાતે થી સગીરાનો છુટકારો કરાવીને તેના 21 વર્ષીય પ્રેમીની ધરપકડ કરી છે.
Jun 25,2024, 18:57 PM IST
gujarat
ઘોર કળિયુગ! માતા સાથે મળી બે પુત્રોએ કરી પિતાની હત્યા, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો?
વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઉભેલા આરોપી પત્ની અને બે દીકરાના નામ આબેદાબાનું ખોખર, મોહમ્મદ શરીફ અને શાહનવાઝ છે. પત્નીએ પતિની બે દીકરાઓએ પિતા યુસુફ ખોખરની હત્યા કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
Jul 26,2023, 18:05 PM IST
કિસ
અમદાવાદ: કિસ કરવાનું કહી પતિએ પત્નીની જીભ પર છરી મારી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતિ પત્નીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી નાખી હતી. જેમ પત્નીએ જીભ આગળ કરી તેમ પતિએ છરી વડે જીભ પર ઘા માર્યો હતો. પત્નીને જીભ પર ઘા મારી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, તેણે પત્નીને ક્યાં કારણોસર જીભ પર ઘા માર્યું તે હાલ અકબંધ છે. જોકે, પત્નીએ પતિ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
Oct 11,2019, 22:15 PM IST
કોલસેન્ટર
અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ
વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડએ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા.
Oct 3,2019, 16:54 PM IST
અમદાવાદ
DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ
સામાન્ય રીતે પોલીસ ફરિયાદ બાદ ફરિયાદીની મુશ્કેલીમાં ઘટાડો થતો હોય છે. પણ અમદાવાદના જુહાપુરાના બિલ્ડરે કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ પર ફરિયાદ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. શું મુશ્કેલીમાં વધારો થયો છે. બિલ્ડરે પોલીસ ફરિયાદ કર્યા બાદ બિલ્ડર પાસે માગવામાં આવેલી રકમને ત્રણ ગણી વધારીને 50 લાખ રૂપિયાથી 2 કરોડ કરી દીધી છે.
May 15,2019, 16:51 PM IST
મહિલા ગાયનેકોસોજિસ્ટ
અમદાવાદ: મહિલા ડોક્ટર સામે અશ્લીલ ચેનચાળા કરતો આધેડ ઝડપાયો
મહિલા ડોક્ટરને જુહાપુરામાં રહેતા આધેડ દ્વારા અવારનવાર અશ્લીલ ચેનચાળા અને અસહ્ય પજવણી કરવામાં આવતાં મહિલા ડોક્ટરે સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 22,2019, 21:05 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય