हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિવાંશ
શિવાંશ News
gandhinagar
GANDHINAGAR: શિવાંશનો તેની માતા સાથેનો અંતિમ VIDEO જોઇ પોક મુકીને રડી પડશો
ગાંધીનગરના (gandhinagar) પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. હવે સચિને પોતાની ગર્લફ્રેંડ હિનાની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રણય ત્રિકોણમાં 2 પરિવાર ખેદાનમેદાન થઇ ચુક્યા છે. હીનાનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે. પિતા જેલમાં જવાના કારણે હવે પિતા પણ નથી રહ્યા. તો બીજી તરફ સચિનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોધારા બની ચુક્યા છે.
Oct 10,2021, 18:09 PM IST
gandhinagar
રડતા શિવાંશની નજર સામે જ સચિને હિનાનુ ગળુ દબાવ્યુ હતું, અને લાશને પેક કરીને કિચનમાં
ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલ બાળકના કેસમાં કોઈ વિચારી પણ ન શકે તેવો વળાંક આવ્યો છે. માસુમનો પિતા જ તેની માતા મહેંદીનો હત્યારો નીકળ્યો છે. સચિન દિક્ષિતે (Sachin Dixit) ઠંડે કલેજે દીકરા શિવાંસ (Shivansh) ની નજર સામે જ તેની હત્યા કરી હતી. પિતા તેની નજર સામે જ માતાને મારી રહ્યો હતો અનેબિચારો બાળક ત્યા રડી રહ્યો હતો. આટલી હેવાનિયત કરીને સચિન દિક્ષિત અટક્યો ન હતો. પત્નીની લાશ ફ્લેટમાંના કિચનમાં જ છોડીને સચિન દીકરાને લઈને નીકળી ગયો હતો. સચિન આટલી ક્રુરતા આચરશે તેવુ કોઈ સપનામાં ય વિચારી ન શકે. ત્યારે સમગ્ર મામલાથી વડોદરાના સ્વીટી દેસાઈ કેસ યાદ આવી ગયો. પીઆઈ અજય દેસાઈએ પણ આ જ રીતે દીકરાની નજર સામે સ્વીટી પટેલની હત્યા કરી હતી.
Oct 10,2021, 16:49 PM IST
gandhinagar
માતાપિતાના રંગરેલિયાના ચક્રવ્યૂહમાં શિવાંસ ફસાયો, આજે માસુમનો જન્મદિન પણ ભૂલાયો
ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.
Oct 10,2021, 16:45 PM IST
gandhinagar
શિવાંશની માતા મહેંદી ગાયબ, પણ તેને ઉછેરનાર સંબંધી કેમેરા સામે ચોધાર આસુએ રડી પડ્યા
શિવાંશ (Shivansh) ના વાલીવારસ પરથી આખરે પડદો ઊંચકાયો છે. ગાંધીનગરના પેથાપુરમાં તરછોડાયેલા શિવાંશના માતાપિતાનો ભેદ આખરે ખૂલ્યો છે. તેની પિતાની રાજસ્થાનના કોટાથી અટકાયત કરાઈ છે. પરંતુ માતા મહેંદી હજી સુધી સામે આવી નથી. શિવાંશની માતા હજી ગાયબ છે. પરંતુ તેના ઝી 24 કલાક સાથેની વાતચીતમાં શિવાંશની માતાના માસી ચોધાર આસુએ રડી પડ્યા હતા. તેમણે માંગણી મીડિયા સામે માંગણી કરી કે, તેની મમ્મી મહેંદીને શોધો અને શિશાંતને હાલ અમને આપી દો. બાળક તેની મમ્મી કરતા વધારે મારી પાસે રહેતો હતો. તેથી હવે તે મારી પાસે જ સલામત રહેશે. મને બીજા કોઈ પર વિશ્વાસ નથી.
Oct 10,2021, 13:45 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ