हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિક્યુરિટી ફોર્સ
સિક્યુરિટી ફોર્સ News
security forces
PAK સીમા પર ડ્રોન દેખાય તો કોઇની પરવાનગી વગર તત્કાલ તોડી પાડવા સેનાને આદેશ
પાકિસ્તાન સીમા પર રહેલ ભારતીય સુરક્ષા દળોને પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની મંજુરી મળી ચુકી છે. જો સીમા પર પાકિસ્તાનનું ડ્રોન 1000 ફૂટની ઉંચાઇ પર ઉડતુ દેખાશે તો ભારતીય સુરક્ષા દળો તેને કોઇની પણ પરવાનગી લીધા વગર જ તોડી પાડી શકશે. હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોને ડ્રોન દ્વારા પંજાબમાં હથિયાર અને ડ્રગ્સના સપ્લાઇનો કિસ્સો સામે આવ્યો હતો, ત્યાર બાદ ભારતીય સુરક્ષા દળોને સીમા પર પાકિસ્તાનના ડ્રોને તોડી પાડવાની મંજુરી મળી ચુકી છે.
Oct 13,2019, 23:21 PM IST
jammu and kashmir
પાક.ની નાપાક હરકત એક તરફ અભિનંદનની સોંપણી, બીજી તરફ ફાયરિંગ 4 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકવાદી અને સુરક્ષાદળોમાં ઘર્ષણ થયું
Mar 1,2019, 18:56 PM IST
Mirwaiz Umar Farooq
અલગતાવાદી નેતાઓ પર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટ્રાઇક: 5ની સુરક્ષા હટી
જમ્મુ-કાશ્મીર તંત્રના આ નિર્ણય બાદ આજ સાંજથી જ તેમને અપાતી તમામ સુરક્ષા અને તમામ સરકારી સુખ-સુવિધાઓ પરત ખેંચી લેવામાં આવશે
Feb 17,2019, 18:39 PM IST
encounter
CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર
સીઆરપીએફનાં અનુસાર ઘટના સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટુંકમાં જ બીજી મોટી સફળતા પણ મળી શકે છે
Jan 29,2019, 17:00 PM IST
jammu kashmir
J&K ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ, 2 ઠાર, 3 ઘેરાયા
જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ગુરૂવારે સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સવારથી ચાલી રહેલ ઘર્ષણમાં સુરક્ષાદળનાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોને આશંકા છે કે પાછળનાં વિસ્તારમાંથી 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોઇ શકે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, ત્રાલ ક્ષેત્રમાં ગુલશન પોરા ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું.
Jan 3,2019, 14:20 PM IST
handwara
J&K: સુરક્ષાદળોએ હંદવાડામાં આતંકવાદીને ઠાર માર્યા, એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે, મંગળવાર બપોરથી ચાલુ આ એન્કાઉન્ટર મોડી રાત સુધી ચાલુ રહ્યું
Aug 21,2018, 22:54 PM IST
Trending news
gujarat
પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું! રોલરથી બુલેટના સાઇલેન્સરો તોડ્યા પણ તૂટ્યા નહિ...
White Food
White Food: ખાંડ જ નહીં આ 3 સફેદ વસ્તુ પણ વધારે છે ડાયાબિટીસ થવાનું જોખમ
Naliya Kand Case
નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કૉર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
Alia Bhatt
આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
Patan
મજૂરી કામ કરતા ગુજરાતી યુવકને મળી 1.96 કરોડની GST નોટિસ; તપાસમાં ચોંકાવનારો ખુલાસો
gujarat
આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફને ખંખેર્યા!
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર;16 ફેબ્રુઆરીએ નહીં લેવાય કોઈ પરીક્ષા, જાણો કારણ
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email