हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
14 મેના સમાચાર
14 મેના સમાચાર News
Coronavirus
દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.
May 14,2020, 14:23 PM IST
Coronavirus
લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ ક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર સરખેજ સિક્સલેન રોડ (gandhinagar sarkhej sixlane) ની કામગીરીનું આજે નિરીક્ષણ કર્યું હતું. કોરોનાં સંક્રમણ અને લોકડાઉન બાદ આ સિક્સલેનનું કામકાજ અટકાવી દેવાયું હતું. ત્યારે ફરી એક વખત રોડ બાંધકામની કામગીરી શરૂ કરાઈ છે. લોકડાઉનમાં વતન જઈ રહેલા પરપ્રાંતિયોને અટકાવવા અને તેઓને કામ અને રોજગાર મળી રહે તે હેતુથી આ રોડનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર બની રહેલ .સિક્સ લેન રોડનું નીતિન પટેલે (Nitin patel) નિરીક્ષણ કર્યું હતું. તેમજ હાલ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.
May 14,2020, 13:42 PM IST
Coronavirus
કોરોના સંકટમાં કોંગ્રેસ આવી મદદે, નાગરિકો માટે લોન્ચ કરી મોબાઈલ એપ
કોરોના માટે લોકોની મદદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસે ઈ જનમિત્ર મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન કોવિડ હેલ્પલાઇન તરીકે કાર્ય કરશે. આ વર્ચ્યુઅલ ચેટબોટ ગ્રાહક સાથે સીધી વાત કરશે. જેમા નાગરિકોની કોવિડ 19 અંગેની સમસ્યાઓનું સમાધાન કરશે.
May 14,2020, 13:13 PM IST
Coronavirus
કર્મકાંડ અટકતા ચાણોદના બ્રાહ્મણોની રોજીરોટી અટકી, ફરી શરૂ કરવાની કરી માંગ
વડોદરાના ડભોઇ પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ (Chandod) ના કર્મકાંડી બ્રાહ્મણોએ આજે સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને કે, ચાંદોદ ખાતે અસ્થી વિસર્જન પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. લોકડાઉન (Lockdown) ને કારણે છેલ્લા 50 દિવસથી અહીં કર્મકાંડ સંપૂર્ણ રીતે બંધ છે. કર્મકાંડ એ ચાંદોદના બ્રાહ્મણોની આજીવિકા છે. લોકડાઉનને કારણે કર્મકાંડ પણ અટકી પડ્યું છે, જેથી બ્રાહ્મણોને રોજીરોટી મેળવવામાં તકલીફ પડી રહી છે. તેથી તેઓએ કર્મકાંડ ફરી શરૂ કરવા માંગણી કરી છે.
May 14,2020, 12:13 PM IST
Coronavirus
રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા
50 દિવસ બાદ ફરી આજે રાજકોટ શહેરના ઉદ્યોગો ધમધમતા થયા છે. કન્ટેનમેન્ટ વિસ્તાર ઉપરાંત તમામ 11 વિસ્તારોમાં નાના મોટા તમામ ઉદ્યોગો શરૂ થતા જાણે રાજકોટમાં ફરીથી પ્રાણ ફૂંકાયો હોય તેવુ લાગે છે. આજી GIDC, મવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયા, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એસરિયા, કોઠારીયા-વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરિયા સહિત 11 વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરાયા છે. આજે સવારે 8 વાગ્યાથી ઉદ્યોગો શરૂ થયા હતા.
May 14,2020, 21:19 PM IST
Coronavirus
Pics : લોકડાઉનમાં ફસાયેલા 177 ગુજરાતીઓને કુવૈતથી ખાસ વિમાનમાં લાવવામાં આવ્યા
પ્રવર્તમાન લોકડાઉન સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ભારત સરકાર કટિબદ્ધ બન્યું છે. ત્યારે ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓ કુવૈતથી અમદાવાદ પહોંચ્યા હતા. પ્રવાસીઓને લઇને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યું હતું. ત્યારે તમામ મુસાફરોને સ્ક્રીનિંગ તથા ટેસ્ટીંગની કામગારી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
May 14,2020, 8:30 AM IST
Trending news
padma awards 2025
રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી,સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
Affordable rental housing scheme
1000 રૂપિયામા ફ્લેટ! સરકારની ગરીબોને ભેટ, જાણો શું છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ
tilak varma
તિલક વર્માએ રચ્યો ઈતિહાસ! T20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ..
NK Amin
સોહરાબુદ્દીન, ઈશરત જહાં એન્કાઉન્ટર..8 વર્ષ સુધી લડાઈ લડી, નિવૃત્તિ બાદ હવે બન્યા DIG
National news
'ધરતી સુનહરી, અંબર નીલા...', જે લાલ ચોક પર ગૂંજીતી હતી ગોળીઓ, ત્યાં જશ્નમાં ડૂબ્યા..
accident
કુંભના રસ્તે 3 ગુજરાતીને કાળ ભરખી ગયો, અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં અકસ્માત
Government Job
પ્રાઈવેટ નોકરીની સાથે કરવા માંગે છે સરકારી નોકરીની તૈયારી? ફોલો કરો આ માસ્ટર પ્લાન
Weight loss
Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ
marriage
આજની છોકરીઓ લગ્ન કરવાનું શા માટે ટાળે છે? લગ્ન ન કરનારને મોટી ઉંમરે થાય છે આ સમસ્યાઓ
Tech News
પ્રજાસત્તાક દિવસે આનાથી સસ્તું શું હોઈ શકે? 26 રૂપિયામાં ખરીધો સ્માર્ટવોચ- ઇયરબડ્સ