हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3 february news
3 february news News
Viral Video
ચાલુ પ્રાર્થનાની વચ્ચે આ બાળકે જે કર્યું તે ગજબનું થયું, video બહાર આવ્યો
વહેલી સવારે ઉઠીને સ્કૂલમાં જવુ દરેક બાળક માટે કંટાળાજનક હોય છે. તેમાં પણ સ્કૂલમાં જઈને સૌથી પહેલા પ્રાર્થનામાં ભાગ લેવો એનાથી ય વધુ કંટાળાજનક બની જતુ હોય છે. દરેક સ્કૂલમાં સવારની શરૂઆત પ્રાર્થનાથી થતી હોય છે. આ દરમિયાન અનેક પ્રકારની શરારત પણ થતી જોવા મળે છે. પરંતુ એક ક્યૂટ શરારતનો વીડિયો સામે આવ્યો છે. પ્રાર્થના દરમિયાન એક બાળક એવું કરી રહ્યો છે, જેને જોઈને હવે સોશિયલ મીડિયા પર દરેક લોકો હસી રહ્યાં છે. નટખટ બાળકની આ શરારતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થઈ રહ્યો છે.
Feb 3,2020, 19:37 PM IST
Airtel
Airtel યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, કંપનીએ બંધ કર્યો સૌને મનગમતો પ્લાન
ભારતી એરટેલ તરફથી જાહેર કરવામાં આવેલ એક નોટિફિકેશન એરટેલ યુઝર્સ (Airtel users) ને ભારે નિરાશ કરી દે તેવા છે. રિલાયન્સ જિયોની જેમ એરટેલે પોતાના યુઝર્સને એરટેલ એપ (Airtel App) નું સબ્સક્રીપ્શન મફત આપ્યું હતું. એરટેલ કંપની (Airtel) દ્વારા ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સનું 3 મહિનાનું સબ્સ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ કંપનીએ આ ઓફરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આવુ ખાસ પ્લાનિંગની સાથે કર્યું છે. જે પ્લાનની સાથે આ ફેસેલિટીને બંધ કરવામાં આવી છે, તેમાં એરટેલ Xstream ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન (Broadband plan) સામેલ છે.
Feb 3,2020, 18:49 PM IST
Bhumi Pednekar
બેડોળ કાયામાંથી નાજુક નમણી નાર કેવી રીતે બની ભૂમિ પેંડનેકર...આખરે રહસ્ય જણ
હાલ બોલિવુડમાં ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) ની વાત કરીએ તો, તેની પાંચેય આંગળીઓ ઘીમાં છે. તેણે ‘દમ લગાકે હઈશા’થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેણે એક જાડીપાડી યુવતીનો રોલ ભજવ્યો હતો. તેના બાદ તેણે જે પણ ફિલ્મો કરી, તેમાં તે એકદમ ફીટ, પાતળી નાર જેવી નજર આવી. જાડીપાડી યુવતીથી એકદમ ફીટ યુવતી કેવી રીતે બની, તેનું રહસ્ય આખરે ભૂમિએ ખોલી દીધું છે.
Feb 3,2020, 18:28 PM IST
LIC
આગની જેમ ફેલાયેલ LIC વેચાવાના સમાચાર બાદ તમારી ઈન્સ્યોરન્સ પોલિસીનું શું થ
1 ફેબ્રુઆરી (Budget 2020)ના રોજ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ભારતીય જીવન વીમા નિગમની હિસ્સેદારી વેચવાની જાહેરાત કરી છે. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા છે, જેને કારણે લોકોને એક જ સવાલ થઈ રહ્યો છે. LIC પોલિસી ધરાવનારા વીમાનું હવે શું થશે. કંપનીના વેચાઈ જવા પર પોલિસીના રૂપિયા કોણ પરત આપશે. આજે અમે તમને તેના સાથે જોડાયેલ મહત્વની માહિતી આપીએ, જેથી તમારા મનમાં રહેલુ કન્ફ્યુઝન દૂર થઈ જશે.
Feb 3,2020, 17:50 PM IST
Kerala
આખરે કેરળ જ કેમ સૌથી પહેલા Corona Virusના ઝપેટમાં આવ્યું, કારણ છે અતિ અતિ
કેરળ જ એકમાત્ર એવુ રાજ્ય છે, જ્યાં કોરોના વાયરસ (Corona Virus) ના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. ડોક્ટરોનું કહેવુ છે કે, માત્ર એક રાજ્ય વાયરસની અસર સામે આવી છે. ત્રણ પોઝિટીવ કેસના મામલામાં કેરળની ખાણીપીણી પર સીધો ઈશારો થઈ રહ્યો છે. હકીકતમાં, કેરળ (kerala) માં રહેનારા મોટાભાગના રહેવાસી નોનવેજ (non-vegetarian) ખાય છે. હવે આ વાયરસના તાર ખાણીપીણી સાથે જોડવામાં આવ્યા છે.
Feb 3,2020, 17:15 PM IST
the punishable signal
અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પિકઅપ સમયમાં ગાડી પસાર કરવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે.
Feb 3,2020, 16:09 PM IST
Trending news
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?