हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7 મેના સમાચાર
7 મેના સમાચાર 0 News
Coronavirus
મનોચિકિત્સકોનો સરકારને પત્ર, ‘બંધનમાં માનસિક સ્થિતિ બગડી શકે છે, વ્યસનીને છૂટછાટ આપો
ગુજરાતના મનોવિજ્ઞાન (phycologist) ના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરીને તારણ કાઢ્યું છે કે, ગુજરાતના લોકોની ધીરજ ખૂટી ગઈ છે. તેથી તેઓએ લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવા સરકાર (gujarat government) પાસે માંગ કરી છે. તેઓએ સરકારને સૂચવ્યું છે કે, ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લોકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.
May 7,2020, 20:10 PM IST
uber
કોરોનાની આગમાં સ્વાહા થઈ વધુ એક કંપની, સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાની કરી જાહેરાત
કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉને કારણે કંપનીઓ પર ભારે અસર પડવા લાગી છે. હાલમાં જ અમેરિકા અને દુનિયાની સૌથી મોટી કંપની જિમ બ્રૈન્ડ Gold Gym એ પોતે નાદાર થયાની જાહેરાત કરી છે. લોકડાઉને કારણે હવે દુનિયાની સૌથી મોટી કેબ સર્વિસ કંપની ઉબેર (Uber) પર પણ ભારે મુસીબત આવી પડી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આર્થિક તકલીફોને કારણે તેને સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા પડશે.
May 7,2020, 14:52 PM IST
Untold Love Story
એકતા અને કરણ માટે એવા ખબર આવ્યા હતા કે ઉડ્યા હતા સૌના હોંશ...
બોલિવુડની દુનિયામાં પ્રેમ અને મિત્રતા હંમેશા થતા રહે છે, અને તેના કિસ્સા યાદગાર બનતા રહે છે. આ માયાનગરમાં આ સંબંધો ખાસ હોય છે. જેમ કે, એકતા કપૂર (Ekta Kapoor) અને કરણ જૌહર (Karan Johar) ની વચ્ચે સંબંધ હતો. આ બંને હસ્તીઓએ પોતાના ફિલ્ડમાં ઘણી સફળતા મેળવી છે. એકતા અને કરણની મિત્રતાથી આખો દેશ વાકેફ છે. આ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર પણ અનેકવાર બોન્ડિંગ જોવા મળ્યું છે. આવામાં કહેવાય છે કે, મિત્રતામાં કોઈને કોઈ તો સમાનતા હોય જ છે. કેટલીક બાબતો કોમન હોય છે. આવુ એકતા અને કરણના કેસમાં પણ જોવા મળ્યું. સેરોગસી પેરેન્ટ્સ, બોલિવુડના અનેક કિસ્સાઓ તેમની સાથે કનેક્ટેડ છે.
May 7,2020, 12:35 PM IST
Trending news
donald trump
ટ્રમ્પના સમર્થનમાં કેમ આવ્યા અમેરિકી મુસલમાન, હેરિસને ભારે પડી અલ્પસંખ્યકોની નારાજગી
us elections
અમેરિકાના રાષ્ટ્રપતિને શું મળે છે સુવિધાઓ, વિશ્વની સૌથી મોંઘી કાર અને કરોડોમાં પગાર
Amazon Clinic
એમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતે
donald trump
મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે ટ્રમ્પનું સામ્રાજ્ય! વિશ્વમાં ફેલાયેલો છે બિઝનેસ
Whatsapp
WhatsApp માં આવી રહ્યું છે ગૂગલનું શાનદાર ફીચર, જે તમારું કામ કરશે એકદમ સરળ!
Bonus Share
રોકેટ બની ગયો ₹5 વાળો આ શેર, 2000% વધી ગયો ભાવ, હવે 1:2 બોનસ શેર આપશે કંપની
Navsari
ચીકુની ખેતીથી ગુજરાતના ખેડૂતો માલામાલ! જાણો માર્કેટ યાર્ડમાં શું બોલાઈ રહ્યા છે ભાવ?
health
યુરિક એસિડના દર્દી સવારે આ સફેદ વસ્તુનું કરે સેવન, સાંધામાં જમા પ્યુરિન નીકળી જશે
Mahabharat yudh
કૌરવોએ નહીં! જાણો મહાભારતમાં કોણે તોડ્યા હતા યુદ્ધના નિયમ, શુ બનાવ્યા હતા સિદ્ધાંત?
health
'સાઈલન્ટ કિલર'થી ઓછું નથી કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ, હાર્ટ બ્લોકેજ અને સ્ટ્રોકનું જોખમ!