हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ashant Dhara
Ashant dhara News
Ashant Dhara
ગુજરાતના આ શહેરમાં થઈ અશાંત ધારાની મુદ્દત વધારવાની માંગ, હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ
The Ashant Dhara law In Anand : આણંદમાં અશાંત ધારાની મુદ્દત 10 વર્ષ માટે વધારવાની માંગ... હિન્દુ સંગઠનોએ રેલી કાઢી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી... ક્લેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી વીરોધ પ્રદર્શન કરાયું... કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારાની મુદ્દત વધારવા માંગ કરી... આગામી 31મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે અશાંત ધારાની મુદ્દત... સલાટીયા રોડ અને સામરખા ગામનો અશાંત ધારામાં સમાવેશ કરવા માંગ
Dec 17,2024, 15:51 PM IST
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
The Ashant Dhara law In Viramgam : કલોલ બાદ વિરમગા શહેરમાં અશાંત ધારો લાગુ! વિરમગામમાં મકાન કે પ્રોપર્ટીના લે વેચ માટે કલેક્ટરની લેવી પડશે ફરજિયાત મંજૂરી
Dec 3,2024, 10:20 AM IST
Patan news
ભાવનગર બાદ ગુજરાતના આ શહેરમાં લાગુ થઈ શકે છે અશાંતધારો, પ્રોપર્ટી ખરીદતા વિચારજો
પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 9માં આવેલી સાગોટાની શેરી, રાજકાવાડો, બુકડી, ટાંક વાડો, નિશાળની પોળ, મલાતનો પાડો, લોટેશ્વર, ચાચરિયું, બળીયાપાડો અને લખિયાર વાડો જેવા મહોલ્લા અને પોળોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી છે. આ વિસ્તારોમાં વિધર્મીઓ ઊંચા ભાવે મકાનો વેચાણ લઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિક બહૂમતિવાળો સમાજ ટૂંકા સમયમાં લઘુમતિમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
Feb 29,2024, 20:09 PM IST
Ashant Dhara
ગુજરાતના આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણી લેજો
The Ashant Dhara law In Bhavnagar : ભાવનગર શહેરના હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓની પેશકદમી વધી જતાં લોકો દ્વારા અશાંતધારો લાગુ કરવા માંગ ઉઠી હતી, ત્યારે ભાવનગરમા અશાંતધારો અમલી બનતા ભાજપ દ્વારા આતશબાજી કરાઈ
Feb 29,2024, 8:36 AM IST
Bhavnagar
અશાંતધારાની માગ સાથે ભાવનગરમાં યોજાઈ રેલી, જુઓ વીડિયો
A rally was held in Bhavnagar with the demand of Ashant Dhara, watch the video
Jan 5,2023, 20:30 PM IST
surat
મુસ્લિમ મહિલાઓ ઘરનો દરવાજો ખખડાવીને પૂછી રહી છે એક સવાલ, સુરતમાં બની અજીબ ઘટના
સુરત શહેરમાં એક અજીબ ઘટના બની રહી છે. જેમાં મુસ્લિમ મહિલાઓ ઘરનો હિન્દુ વિસ્તારોમાં ફરીને એક સવાલ પૂછી રહી છે કે, શું તમને ઘરે વેચવુ છે? ત્યારે સુરતમાં અશાંત ધારા ભંગનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં સુરતમાં મુસ્લિમ મહિલાઓ હિન્દુ વિસ્તારમાં પહોંચીને ઘર મામલે પૂછપરછ કરી રહી છે. સાથે જ આ મહિલાઓએ એક મકાન માલિક સાથે ઝઘડો પણ કર્યો હતો. હિન્દુ વિસ્તારમાં રહેતા પરિવારે ઘર વેચવાની ના પાડતા મહિલાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.
Dec 22,2021, 14:28 PM IST
Trending news
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ