हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhavnagar
Bhavnagar News
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે (શનિવાર) બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Sep 29,2024, 8:06 AM IST
Bhavnagar
મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ મુસાફરોને બચાવાયા
Rescue Operation : ભાવનગરના કોળિયાકમાં બસ નાળામાંખાબકી,, પાણીનો ધસમસતા પ્રવાહમાં તમિલનાડુથી કોળિયાક દર્શને આવેલા મુસાફરોની બસ ફસાઈ,, બસમાં સવાર મુસાફરોને સલામત બહાર કઢાયા... તમામ મુસાફરો સુરક્ષિત
Sep 27,2024, 10:11 AM IST
gujarat
ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના! 28 મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
આ દુર્ઘટનાને પગલે પોલીસ, વહીવટી તંત્ર અને સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થયા છે અને મુસાફરોની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે. આ ઘટના બાદ બસમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ છે.
Sep 26,2024, 22:26 PM IST
breaking news
લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!
આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
Sep 26,2024, 16:01 PM IST
Bhavnagar
ભાવનગરમા ડમી કર્મચારીના પગાર કૌભાંડનો મામલો, સિહોર નગરપાલિકાના 3 કર્મચારીને ફરજ મુક્ત કરાયા...
Bhavnagar: Dummy employee caught working at Sihor Nagarpalika; three employees suspended
Sep 25,2024, 15:45 PM IST
bottle with an expiry date
દર્દીને ચઢાવાઇ એક્સપાયરી ડેટવાળી બોટલ, ભાવનગર સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી
લો બોલો... દર્દીને ચઢાવાઇ એક્સપાયરી ડેટવાળી બોટલ, ભાવનગરના વરતેજ સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી!
Sep 18,2024, 17:23 PM IST
gujarat
અરે વાહ! ગુજરાતમાં અનાજનું પ્રથમ ATM શરૂ, લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળશે
આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24*7 માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતેથી કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
Sep 17,2024, 19:41 PM IST
Bhavnagar
ભાવનગરમાં પ્લાસ્ટિકની દોરીના કારખાનામાં સગીરનું મોત, ગળામાં દોરી બાંધેલી હાલતમાં મળી સગીરની લાશ...
A minor died in a plastic cord factory in Bhavnagar, the body of a minor was found with a cord tied around his neck
Sep 14,2024, 19:25 PM IST
Bhavnagar
ગુજરાતના નેતાઓનો દીવની હોટલમાં રંગરેલિયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતો
Diu Hotel Seal : ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ, 6 સપ્ટેમ્બરે તુલીપ હોટલમાંથી ઝડપાયા હતા 10 પુરુષો, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર
Sep 10,2024, 12:56 PM IST
ZEE 24 Kalak Original Video
ટેક્નિકલ ખામીને કારણે મુંબઈથી ભાવનગર જતી ફ્લાઈટને મુંબઈ પરત લવાઈ, વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોનો હોબાળો....
The flight from Mumbai to Bhavnagar was diverted back to Mumbai due to a technical fault, passengers uproar as alternative arrangements were not made....
Sep 9,2024, 15:20 PM IST
Bhavnagar
ભાવનગર જિલ્લાના વરલ ગામમાં રસ્તા પર ખાડારાજ, લોકો ખરાબ રસ્તાઓને લઈ પરેશાન...
Gujarat Rains: Poor condition of roads irks residents of Bhavnagar; demand repair works at earliest
Sep 7,2024, 14:20 PM IST
Bhavnagar
ભાવનગર જિલ્લામાં ઓછા વરસાદ બાદ પણ ખાડા, શહેર ઉપરાંત જિલ્લાને જોડતા તમામ રસ્તાની હાલત ખસ્તા...
Even after less rain in Bhavnagar district,the condition of all the roads connecting the district apart from the city is bad
Aug 31,2024, 17:55 PM IST
Bhavnagar
ભાવનગરના બોરતળાવમાં સૌની યોજનાથી ભરાશે પાણી, લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહેશે...
Bhavnagar's Bol talav being filled under Sauni Yojana; MLA Jitu Vaghani performs rituals
Aug 31,2024, 16:30 PM IST
ZEE 24 Kalak Original Video
ભાવનગર-સોમનાથ હાઈવે પર આવી ચઢ્યો મહાકાય અજગર, રસ્તા પર વાહનો થંભી ગયા....
ભાવનગર-સોમનાથ હાઈવે પર આવી ચઢ્યો મહાકાય અજગર, રસ્તા પર વાહનો થંભી ગયા....
Aug 22,2024, 15:20 PM IST
Gariadhar town flooded
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ જેવી સ્થિતિ, ગારિયાધારમાં નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
Gariadhar town flooded due to heavy rain in Bhavnagar district
Aug 20,2024, 19:15 PM IST
Heavy rain Gariadhar
ભાવનગર જિલ્લામાં વરસાદની પધરામણીથી ખેડૂતોમાં ખુશીની લહેર, ગારિયાધારમાં પાણી ભરાયા...
ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણીથી ખેડૂતોમાં ખુશીની લહેર, ગારિયાધારમાં પાણી ભરાયા...
Aug 20,2024, 17:59 PM IST
Bhavnagar
ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ અને ફોરેસ્ટ ટ્રેકર્સે બચાવ્યો 2 સિંહોનો જીવ, આખી ઘટના જાણીન
Bhavnagar News : ભાવનગરમાં લોકો પાયલટ દ્વારા 2 સિંહને બચાવવામાં આવ્યા... પીપાવાવ-રાજુલા સેકશન વચ્ચે ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા... 2 ફોરેસ્ટ ટ્રેકરે લાલબત્તી બતાવી રેલવે ટ્રેક પર 2 સિંહ બેઠાની માહિતી આપી.. ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઇ અને ભોલાભાઇએ માહિતી આપી હતી... લાલબત્તી જોઇને લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી
Aug 19,2024, 19:11 PM IST
ZEE 24 Kalak Original Video
ભાવનગર-સોમનાથ હાઈવે પર સિંહોનું ટોળું વાહનની અડફેટે આવતા-આવતા રહી ગયું.....
ભાવનગર-સોમનાથ હાઈવે પર ટળી મોટી દુર્ઘટના, સિંહોનું ટોળું વાહનની અડફેટે આવતા-આવતા રહી ગયું.....
Aug 13,2024, 15:18 PM IST
Bhavnagar
ગુજરાતનું મોર્ડન ગામ : 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયો
Gujarat Hightech Village : ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયતની હાઈટેક કામગીરી, 6 પેઢી જુનો જન્મ મરણનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ બનાવાયો
Aug 13,2024, 13:25 PM IST
Monsoon 2024
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સવારથી વરસાદ, વરસાદ શરુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ...
Monsoon 2024: Farmers rejoice as parts of Bhavnagar experience rainfall after long dry spell
Aug 12,2024, 16:45 PM IST
Trending news
gujarat
કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી
S. Jaishankar
'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો