हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
129/ 5
(34.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
august month
August month News
Himachal Pradesh
મેદાનથી લઈને પહાડો સુધી દેશભરમાં જળક્રાંતિથી કોહરામ! પ્રજા પરેશાન, તંત્ર લાચાર
Havy Rainfall: ઓગસ્ટમાં આકાશી આફત દેશના અનેક રાજ્યો માટે વિનાશ લઈને આવી છે... કેમ કે પહાડી રાજ્યોમાં પહાડો તૂટવાથી રોડ-રસ્તાઓની સાથે-સાથે જાન-માલને નુકસાન થઈ રહ્યું છે... તો મેદાની રાજ્યોમાં અનરાધાર વરસાદથી ખેતી અને લોકોને મોટું નુકસાન થઈ રહ્યું છે... ત્યારે પહાડોથી લઈને મેદાની પ્રદેશો સુધી કેવો છે કુદરતનો કહેર?... જાણો વિગતવાર આ અહેવાલમાં...
Aug 12,2024, 17:24 PM IST
gujarat weather forecast
આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ
Monsoon Prediction: રક્ષાબંધનનો તહેવાર બુધવારના રોજ છે. તો ઘરની બહાર જતા પહેલા જાણી લો કે આવતા સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનું પ્રમાણ એકદમ ઓછું થઇ જશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, બે દિવસ બાદ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
Aug 29,2023, 19:13 PM IST
gujarat weather forecast
ચિંતા ના કરશો! જાહેર કરાઈ નવી આગાહી; આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ કોરો જશે. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદના એંધાણ છે. હવે એવુ લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ-નીનો કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે. પરંતુ હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
Aug 27,2023, 19:16 PM IST
ઓગસ્ટ મહિનો
1 ઓગસ્ટથી થઇ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, અહીં જાણો કેવી રીતે પડશે તમારા જીવન પર અસર
આગામી 1 ઓગસ્ટ એટલે કે શનિવારથી તમારા જીવનમાં મોટા 6 ફેરફાર થવા જઇ રહ્યાં છે. જેની તમારા પૈસા પર ખુબ અસર પડી શકે છે. આ ફેરફાર તમારા બેંક ખાતા (Bank Account), રાંધણ ગેસ (LPG)થી લઇને ગાડીઓના વીમા (Vehicle Insurance) પર થશે. આ નિયમોને જણાવા તમારા માટે ખુબજ જરૂરી છે. અમે તમને એક-એક કરી આ તમામ ફેરફારો વિશે જાણકારી આપી રહ્યાં છીએ. કોરોના કાળમાં સંપૂર્ણ ઓગસ્ટ મહીનામાં તમે તમારું પ્લાનિંગ પહેલાથી કરી લો. જેથી તમને પણ ખબર રહે કે કઇ જગ્યા પર ખર્ચ કરવા છે અને કઇ જગ્યાએ બચાવવાના છે.
Jul 29,2020, 14:29 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત