हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
120/ 5
(28.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AUS vs SA
Aus vs sa News
World Cup 2023
સાઉથ આફ્રિકાનું દિલ તૂટ્યું, રોમાંચક મેચમાં 3 વિકેટે જીત મેળવી ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં
World Cup 2023: વિશ્વ કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વકપ-2023ના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. કોલકત્તામાં રમાયેલી રોમાંચક સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીત મેળવી છે.
Nov 16,2023, 22:11 PM IST
World Cup 2023
પાક બહાર, આ ચાર ટીમો વચ્ચે સેમીમાં જંગ, જાણો ક્યારે અને કયાં રમેશા નોકઆઉટ મેચ
બાબર આઝમની આગેવાનીવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમની સાથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ શરૂ થતાં પહેલા દાવ થઈ ગયો, જેનો ડર હતો તે થયું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Nov 11,2023, 15:52 PM IST
World Cup
ફિલ્ડિંગમાં ફાંફાં, બોગસ બેટિંગ, ભંગાર કેપ્ટનશીપ, કાંગારુઓનું કંગાળ પ્રદર્શન
AUS vs SA: પાંચ વખત ODI વર્લ્ડ કપ જીતી ચુકેલી ઓસ્ટ્રેલિયા આ વખતે ICC વર્લ્ડ કપમાં પાછળ હોય તેવું લાગી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા યજમાન ભારત અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ હાર આપી હતી.
Oct 13,2023, 9:17 AM IST
World Cup 2023
ડિ કોકની સદી બાદ બોલરોનો તરખાટ, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રને હરાવ્યું
World Cup 2023: ડિ કોકની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી આફ્રિકાએ સતત બીજી મેચમાં ધમાકેદાર જીત મેળવી છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાનો સતત બીજો પરાજય છે.
Oct 12,2023, 21:40 PM IST
Australia vs South Africa
ઓસ્ટ્રેલિયાએ તોડ્યું આફ્રિકાનું દિલ, રેકોર્ડ છઠ્ઠીવાર જીત્યો ટી20 વિશ્વકપ
AUS W vs SA W: મેગ લેનિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાને ટી20 વિશ્વકપની ફાઇનલમાં 19 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે.
Feb 26,2023, 21:48 PM IST
marnus labuschagne
AUS vs SA: આ શું થયું... બેટિંગ કરવા સમયે સિગારેટ માંગવા લાગ્યો લાબુશેન અને પછી....
Marnus Labuschagne: બેટરોની નજીક ફીલ્ડિંગ કરવા માટે જાણીતો લાબુશેનનો અવાજ હંમેશા સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થઈ જાય છે, પોતાની અનોખી હરકતને કારણે ચર્ચામાં રહેનાર નંબર વન બેટર આ વખતે ફરી ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
Jan 4,2023, 15:24 PM IST
WTC 2023
પાકિસ્તાનની હારથી ભારતને થયો ફાયદો, જાણો ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
WTC Final Standing: પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની હારે વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા વધારી દીધી છે. પાકિસ્તાની ફેન્સ નિરાશ તો ભારતીય ફેન્સ ખુશ જોવા મળી રહ્યાં છે.
Dec 6,2022, 15:20 PM IST
AUS vs SA
T20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની જીત સાથે શરૂઆત, રોમાંચક મેચમાં આફ્રિકાને 5 વિકેટે
ICC T20 World Cup: આઈસીસી ટી20 વિશ્વકપમાં કાંગારૂ ટીમે પોતાના અભિયાનની જીત સાથે શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાએ સુપર-12ના પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાને 5 વિકેટે પરાજય આપ્યો છે.
Oct 23,2021, 19:03 PM IST
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
AUSvsSA: વનડે ટીમમાં ટિમ પેનના સ્થાને એરોન ફિન્ચ બન્યો કેપ્ટન
નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વનડે શ્રેણી માટે એરોન ફિન્ચને વનડે ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે.
Oct 27,2018, 16:05 PM IST
Trending news
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર
PM Kisan
9.8 કરોડ ખેડૂતો માટે ગુડ ન્યૂઝ...આગામી સપ્તાહે ખાતામાં જમા થશે રૂપિયા 22000 કરોડ
success story
નાનકડા નિર્દિપ રાઠોડની મોટી સફળતા : કુડો વર્લ્ડ કપમાં મળ્યું સ્થાન