हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ayushman Bharat Scheme
Ayushman bharat scheme News
Ayushman Bharat Scheme
10 લાખ નહીં મહિલાઓ 15 લાખ રૂપિયા સુધીની કરાવી શકશે મફત સારવાર, જાણો કઈ છે આ યોજના
Ayushman Bharat Scheme : આયુષ્યમાન ભારત નરેન્દ્ર મોદી સરકારની પ્રમુખ સ્વાસ્થ્ય યોજના છે. જેને દુનિયાની સૌથી મોટી યોજના ગણાવાય છે. વર્તમાનમાં આ યોજના થકી 12.34 કરોડ પરિવાર કવર થાય છે અને 55 કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે
Aug 22,2024, 18:19 PM IST
ayushman bharat yojana
શું તમને મળશે આયુષ્માન યોજનાનો લાભ? તમે લાયક છો કે કેમ એ એક જ મિનિટમાં જાણી લો
Ayushman Bharat Yojana (PMJAY) Eligibility: આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સામાજિક-આર્થિક જાતિ જનગણના 2011 (SECC 2011) હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવરી લેશે.
May 14,2024, 17:48 PM IST
ayushman bharat yojana
5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપતું આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? જાણો
આયુષ્માન ભારત માટે લાયક લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે, પરંતુ જો તમારું કાર્ડ ક્યાંક ખોવાઈ જાય તો તમને ફરીથી કેવી રીતે મળશે? તેના વિશે અહીં જાણો.
Feb 6,2024, 17:02 PM IST
modi government
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકાર આપશે આ ભેટ!
Ayushman Bharat 2: કેન્દ્ર સરકારની મુખ્ય સ્વાસ્થ્ય યોજનામાં મિડલ ક્લાસમાં આવતા 35 કરોડ લોકોને ફાયદો થશે. આનાથી મધ્યમ વર્ગ માટે સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેનું નામ આયુષ્માન ભારત 2 (Ayushman Bharat 2) રાખવામાં આવશે.
Apr 11,2023, 15:10 PM IST
jammu and kashmir
J&K ને મળી મફત સારવારની ભેટ, PM મોદી લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના
જમ્મૂ કાશ્મીરમાં આયુષ્માન ભારત યોજનાની લોન્ચિંગ પહેલાં જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. અમે અહીં વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
Dec 26,2020, 15:11 PM IST
હેલ્થકેર
સસ્તા પ્રીમિયમમાં મળશે આયુષ્માન ભારતની માફક હેલ્થકેર સ્કીમ!
દેશના મિડલ ક્લાસનું દિલ જીતવાના હેતુથી મોદી સરકાર જલદી જ એક મોટું પગલું ભરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિડલ ક્લાસને સ્વસ્થ બનાવવા માટે સરકાર જલદી જ મિડલ ક્લાસ માટે અલગ હેલ્થકેર સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે હવે મિડલ ક્લાસ એટલે કે મધ્યમવર્ગીય પરિવારો માટે પણ આયુષ્માન સ્કીમ.
Nov 19,2019, 14:55 PM IST
Trending news
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોનું નવું વર્ષ ન ફળ્યું, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો, મોટો
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ