हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bavla
Bavla News
gujarat
સરપંચની ચૂંટણીની ઘર્ષણ! રસ્તો ઓળંગવા બાબતે બે જૂથ સામસામે, બે રાઉન્ડ ફાયરિંગ
અમદાવાદ જિલ્લાના બાવળા નજીકના અમીપુરા ગામમાં થયેલા ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ, મારામારી સહિતનો બનાવ બનવા પામ્યો છે. જેના કારણે ગામમાં સન્નાટો થઈ જવા પામ્યો છે. એક જ ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા ઉગ્ર ઘર્ષણ થયું હતું.
Jul 29,2024, 20:38 PM IST
Ahmedabad
મહારાષ્ટ્રની બબાલમાં ગુજરાતની હાઈફાઈ હોટલો બુક! કેમ મુંબઈથી ભાજપના MLA આવી રહ્યા છે
અમદાવાદની કોઈ રિસોર્ટ અથવા ક્લબમાં મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યને તેમના રોકાણની વ્યવસ્થા કરાયું હોવાની માહિતી મળી હતી. જે કદાચ સાચી ઠરી રહી છે. આ સમગ્ર જવાબદારી ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને સોંપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
Jun 21,2022, 15:49 PM IST
Ahmedabad
બાવળામાં વોટ્સએપ ગ્રુપમાં વિવાદાસ્પદ મેસેજ કરતા નિવૃત આર્મી જવાનની હત્યા
અમદાવાદ જીલ્લાના બાવળામા આવેલા ભાગ્યશ્રી સોસાયટી (Society) માં હિંસક જુથ અથડામણ થઇ છે. જેમાં એક નિવૃત આર્મી જવાનની ઘટના સ્થળ પર હત્યા કરવામાં આવી છે. જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજા પામ્યો છે.
Aug 12,2021, 18:54 PM IST
corona virus
Corona સંક્રમણ અટકાવવા 47 ગામડાઓએ કરી સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત
કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે લૉકડાઉન લાગૂ કરવાની ના પાડ્યા બાદ હવે લોકો સ્વૈચ્છિક પ્રતિબંધો લગાવી રહ્યાં છે. આ કડીમાં સાણંદ અને બાવળા તાલુકાના ગામોએ લૉકડાઉનની જાહેરાત કરી છે.
Apr 22,2021, 16:02 PM IST
Ahmedabad
Shortage Of Labor In Bavla Rice Mill, Ahmedabad
Shortage Of Labor In Bavla Rice Mill, Ahmedabad
May 5,2020, 17:40 PM IST
વીએસ હોસ્પિટલ
VS યુવતીઓના અદલા-બદલીનો મામલો: પરિવારે ફરિયાદ નોધાવી મૃતદેહ સ્વિકાર્યો
વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહ અદલા-બદલીનો મામલે મિત્તલના પિતાએ ફરિયાદ નોધાવી છે. અને તેમણે કહ્યું કે, હવે અમે મિત્તલનો મૃતદેહ સ્વિકારી વતનમાં જઇને અંતિમ સંસ્કાર કરીશુ. જ્યારે નસરીનના પરિવારે પણ તેનો મૃતદેહ સ્વિકારીને અંતિમ ક્રિયા કરવાની પ્રક્રિયા કરી છે.
May 11,2019, 20:15 PM IST
વીએસ હોસ્પિટલ
VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ
શહેરની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહની અદલાબદલી થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પ્રાથમિક તબ્બકે હોસ્પિટલના એક સર્વન્ટ અશ્વિન વાઘેલાનું નામ સામે આવ્યું છે.
May 11,2019, 14:59 PM IST
વીએસ હોસ્પિટલ
VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, પેનલ ડોક્ટર દ્વારા ફરી કરવામાં આવશે PM
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓની લાશની અદલા-બદલી થઇ જતા તંત્રની બેદરકારીને લઇ દાણીલીમડાના પીઆઇ એચ.એસ.ચાવડાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આજે બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પીએમ કરવામાં આવશે.
May 11,2019, 10:44 AM IST
યુવક
એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં છરી મારી યુવતીની કરી હત્યા, આરોપી ફરાર
રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો છે.
May 9,2019, 14:55 PM IST
લોકસભા ચૂંટણી 2019
બાવળામાં સફેદ કપડા પહેરેલ વ્યક્તિએ બોગસ મતદાન કરાવ્યું, Video Viral
ગાંધીનગર બેઠકમાં આવતા બાવળાના બાપુપુરા ગામમાં બોગસ મતદાન થયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ મતદાન મથકમાં ઘૂસીને ખુલ્લેઆમ બોગસ મતદાન કરાવી રહ્યો છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે તપાસનાં આદેશ આપ્યા છે.
Apr 24,2019, 16:18 PM IST
અમદાવાદ
અમદાવાદ: ચાંગોદર પાસે ગેસની ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોત, 2ની હાલત ગંભીર
શહેરના ચાંગોદર બાવળા રોડ પર આવેલી લેક્ટોન કંપનીમાં ગેસની ટાંકી સાફ કરી રહેલા 3 મજૂરોના ગુગળામણથી મોત થયા છે.
Dec 9,2018, 18:28 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી