हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bitcoin scam
Bitcoin scam News
maharashtra assembly election
ટોનથી ઓળખી શકું છું, એક મારી બહેનનો અવાજ, બિટકોઈનવાળા આરોપ પર બોલ્યા અજીત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે પરંતુ આ મતદાન વચ્ચે બિટકોઈન કૌભાંડ પર વિવાદ વધી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ કૂદી પડ્યા છે.
Nov 20,2024, 15:58 PM IST
Nisha Gondaliya
બિટ કોઈન કેસમાં નિશા ગોંડલીયા પર કોણે કર્યું હતું ફાયરિંગ, થયો ચોંકાવનારો ખુલાસો
ચર્ચાસ્પદ બિટકોઈન કૌભાંડને લઇ મોટો ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર 2019માં જામખંભાળીયામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફાયરિંગ કેસમાં ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજીએ બે આરોપીઓની ધરપકડ કરી છે
Jan 7,2021, 17:12 PM IST
બીટકોઇન કૌભાંડ
ચકચારી બીટકોઇન કૌભાંડ: શૈલેષ ભટ્ટની સાળીએ જયેશ ભટ્ટ પર કર્યા આક્ષેપો
ગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.
Aug 28,2019, 10:08 AM IST
બીટકોઇન કૌભાંડ
ચકચારી બીટકોઇન કૌભાંડ: આરોપી શૈલેષ ભટ્ટની સાળીને મળી ધમકી
ગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.
Aug 27,2019, 20:37 PM IST
બીટકોઈન કૌભાંડ
બીટકોઈન કૌભાંડની તપાસ માટે અમેરિકાની FBIના બે અધિકારી આવ્યા સુરત
દુનિયાના સૌથી સશક્ત તપાસ એજન્સી એવી અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ સુરતમાં તપાસ માટે આવવું પડ્યું છે, આ કદાચ પહેલી ઘટના છે જ્યારે એફબીઆઇ સુરત આવી હોય. દેશ અને દુનિયાના સૌથી મોટા બીટકોઈન કૌભાંડનાં મુખ્ય આરોપી અને ભેજાબાજ સતીષ કુંભાણીની પુછપરછ એફ્બીઆઈ દ્વારા કરવામાં આવી હતી.
Jul 24,2019, 17:02 PM IST
સુરત
બિટકોઇન કૌભાંડનું હબ સુરત: બિટ્સટ્રેડર્સના નામે લોકોએ કરોડો ગુમાવ્યા
યુકેના સરનામે રજીસ્ટ્રેશન કરાવી સુરતમાં મોટા વરાછા ખાતે બે અને પુણા ગામ ખાતે એક ઓફીસ ખોલવામાં આવી હતી. જેમાં બીટ્સટ્રેડ્સ તથા બી.એસ.એસ.કોઇનો પ્રચાર કરવામાં આવતો હતો.
Feb 25,2019, 8:49 AM IST
બીટકોઇન કૌભાંડ
ચકચારી બીટોકોઇન કૌભાંડ: ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મળ્યા જામીન
કરોડો રૂપિયાના બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નલિન કોટડિયાની માતા બિમાર હોવાથી તેમની સારવાર માટે તેમણે કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા. અને કોર્ટે તેમને વચગાળના જામીન આપ્યા છે.
Jan 20,2019, 17:34 PM IST
Bitcoin Case
બિટકોઇન કેસઃ નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર
રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપીને નાશતા-ફરતા કોટડિયાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મહારાષ્ટ્રના ધુળીયામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રાત્રે અમદાવાદ લવાયા હતા
Sep 10,2018, 18:16 PM IST
બિટકોઇન કેસ
બિટકોઇન કૌભાંડ: ગુજરાત હાઇકોર્ટે આપ્યા અમરેલી LCBના 5 કોન્સ્ટેબલને જામીન
ચકચારી બિટકોઇન કેસમાં ગુજરાત હાઇકોર્ટે પાંચ એલસીબીના કોન્સ્ટેબલને કર્યા જામીન પર મુક્ત
Sep 6,2018, 14:08 PM IST
બીટકોઇન
દિવ્યેશ દરજી બીટકોઇન ઇન્સ્ટિટ્યૂટમાં શીખવતો હતો બિઝનેસનો ખેલ
દિવ્યેશે માર્ચ 2017માં શરૂ કરેલી આ ઇન્સ્ટિટ્યૂટમાં લોકોને બીટકોઇનના બિઝનેસમાં કઇ રીતે બીટકોઇનના ખરીદ અને વેચાણ અંગેની માહિતી આપવામાં આવતી હતી
Aug 20,2018, 11:17 AM IST
શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહે બીટકોઇન મુદ્દે ભાજપ પર કર્યો પ્રહાર, ભાજપે નકાર્યા આક્ષેપો
માજી ધારાસભ્ય કયારેય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા જ નહી તેઓ અપક્ષ તરીકે જ ચૂંટાયા હતા. તેમણે જણાવ્યુ હતું કે નલિન કોટડીયા દ્વારા પ્રસારીત કરાયેલ વિડીઓ જુદા જુદા મિડીયા હાઉસને પ્રસારીત કરાયેલ છે,
Jul 6,2018, 15:55 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય