हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
11/ 0
(2.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
body detox
Body detox News
Neem Leaves
Neem: રોજ સવારે આ 1 લીલું પાન ચાવી લેવું, બદલતા વાતાવરણમાં બીમારી આસપાસ પણ નહીં ફરકે
Neem Leaves: કડવા લીમડાના પાન વજન ઘટાડવાથી લઈને સ્કીન સુધારવાના કામ કરે છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબીયલ ગુણ હોય છે. ભારતીય ઘરોમાં અલગ અલગ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી રીતે જણાવીએ જેને ફોલો કરશો તો બીમારી તમારી આસપાસ પણ નહીં ફરકે.
Oct 21,2024, 8:50 AM IST
lifestyle
રોજ સવારે દ્રાક્ષનું પાણી પીવાના ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયન
RAISIN WATER: તમારે દરરોજ તમારા આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ તે તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકોને કિસમિસ ખાવાનું ખૂબ જ ગમે છે. કિસમિસ વિટામિન્સ, ડાયેટરી ફાઈબર અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વોથી બને છે. આવો અમે તમને આ પાણી રોજ પીવાના ફાયદા જણાવીએ.
Apr 26,2024, 11:47 AM IST
Gut Health
પેટની ગંદકીને બહાર નિકાળી દેશે આ 3 જડી બુટ્ટીઓ, 100 બિમારીઓનો ખતરો થશે ઓછો
Ayurvedic Remedy To Detox Body: આયુર્વેદિક નિષ્ણાતોના મતે, પેટ સાફ ન રાખવાથી ત્વચા અને પાચન પર સીધી અસર પડે છે. આપણા આયુર્વેદમાં ઘણી એવી જડીબુટ્ટીઓ છે, જે પેટ અને આંતરડાને સંપૂર્ણ રીતે સાફ કરી શકે છે.
Aug 23,2023, 9:56 AM IST
how to detox your body
Body Detox: ચોમાસામાં આ રીતે શરીરને કરો ડિટોક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Detox The Body: શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે શરીરને ડિટોક્સ કરવાથી ઝેરી તત્વો દૂર થાય છે, અહીં અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે શરીરને ડિટોક્સ કરી શકો છો?
Jul 18,2023, 9:59 AM IST
body detox
Body Detox: આદુની છાલને ફેંકવાની આદત બદલો, છાલમાંથી આ રીતે તૈયાર કરો ડિટોક્સ વોટર
Body Detox: ઘરમાં જો કોઈને શરદી ઉધરસની સમસ્યા હોય તો પણ આદુનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આદુનો ઉપયોગ તેની છાલ કાઢીને કરે છે. આદુની છાલને લોકો ફેંકી દેતા હોય છે પરંતુ આવી ભૂલ કરવી જોઈએ નહીં. આદુની છાલનો ઉપયોગ કરીને તમે ડિટોક્સ વોટર બનાવી શકો છો
Jul 12,2023, 16:28 PM IST
matka water
માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ પીવું જોઈએ માટલાનું પાણી, બોડી થાય છે ડીટોક્સ
Matka Water Benefit: આજકાલ માટીની માટલીનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. હવે માત્ર થોડા જ લોકો ઘડાનું પાણી પીવે છે. કારણ કે વાસણને બદલે લોકો પ્લાસ્ટિક અને સ્ટીલની બોટલોમાં પાણી ભરીને પીવે છે. આ સાથે તેને ફ્રીજનું પાણી પણ પીવું ગમે છે. આ તમારે ખરેખર ટાળવું જોઈએ
Jul 3,2023, 12:09 PM IST
Trending news
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત