हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chota Udepur
Chota udepur News
breaking news
વર્ગખંડ છે જ નહીં, કેવી રીતે ભણશે ગુજરાત? બાળકોને ઝુંપડા નીચે અપાઈ રહ્યું છે શિક્ષણ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે. પરંતુ છોટા ઉદેપુરના બીલવાંટ પ્રાથમિક શાળાના બાળકો ગામના જ એક ઘરની ઝુંપડા નીચે બેસીને ભણવા મજબૂર બની ગયા છે. શું આ રીતે ભણશે ગુજરાત?
Jan 2,2024, 18:01 PM IST
Chota Udepur
ગર્ભવતી બહેનને સગા ભાઈએ આપ્યો એવો દંડ, જે જાણીને તમે પણ થઇ જશો સ્તબ્ધ
યુવતી થોડા મહિના જ પોતાના પતિને ત્યાં રહી હતી અને પોતાના પ્રેમને પામવા ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ વાત યુવતીના ભાઈને આંખના કણાની જેમ ખૂચતી હતી. યુવતી પોતાના પ્રેમી સાથે કોર્ટમાં લગ્ન કરેલા હતા
Aug 26,2022, 22:58 PM IST
Chota Udepur
છોટાઉદેપુરમાં બંધનું એલાન, મહેસાણામાં મહાસભાનો થયો પ્રારંભ
LRD ભરતી મુદ્દે સરકારના વિવાદિત પરિપત્રને રદ કરવા માટે સતત ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે એલઆરડી પરીક્ષાને રદ કરવા એસસી,એસટી, ઓબીસી સમાજે મહાસભાનું આયોજન કર્યું છે. મહેસાણા એસસી,એસટી, ઓબીસી સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં મહાસભા બોલાવી છે. તો બીજી તરફ LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલ અન્યાયને લઈ અપાયું છોટા ઉદેપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ ઉપર ઉતરી ગયા છે.
Feb 7,2020, 12:00 PM IST
નસવાડી તાલુકા
છોટા ઉદેપુર: જીવના જોખમે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે નદી પાર, વીડિયો વાયરલ
છોટાઉદેપુરમાં તૂટેલા કોઝવે ઉપરથી જીવના જોખમે પસાર થતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે.નસવાડી તાલુકાના વઘાચ પાસેના કોઝવે પરથી જોખમ કરીને રસ્તે પ્રસાર કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
Aug 29,2019, 16:20 PM IST
Chota Udepur
છોટાઉદેપુરઃ વરસાદી પાણીમાં તણાઈ કાર, જુઓ વીડિયો
છોટાઉદેપુરઃ નસવાડીના ગઢબોરીયાદ પાસે નાળા પરથી કાર તણાઈ.
Aug 27,2019, 13:39 PM IST
CM રૂપાણી
CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન, જુઓ સ્વાતંત્ર્ય પર્વ પર શું કહ્યું
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 14:40 PM IST
CM રૂપાણી
છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 12:22 PM IST
Chota Udepur
CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, જુઓ શું કહ્યું
CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત
Aug 15,2019, 11:20 AM IST
Chota Udepur
છોટા ઉદેપુર: મહિલા સંમેલન કાર્યક્રમમાં CM રૂપાણીનું સંબોધન, જુઓ શું કહ્યું
છોટા ઉદેપુર: મહિલા સંમેલન કાર્યક્રમમાં સીએમ રૂપાણીનું સંબોધન, રક્ષાબંધનના મહાપર્વ પર જુઓ શું કહ્યું
Aug 14,2019, 16:25 PM IST
Chota Udepur
છોટા ઉદેપુર સહિત કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ, જુઓ વીડિયો
આજે સવારથી રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ. ડેડીયાપાડામાં 6 ઈંચ વરસાદ. સરસ્વતીમાં 5 ઈંચ વરસાદ. હારીજમાં 4 ઈંચ વરસાદ.છોટા ઉદેપુર, પાટણમાં 4 ઈંચ વરસાદ. 80 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ વરસાદ.
Aug 9,2019, 13:48 PM IST
Chota Udepur
જુઓ ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરમાં શું છે પરિસ્થિતિ
છોટાઉદેપુર: કવાંટ ગામ બેટમાં ફેરવાયું, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કરા નદી બે કાંઠે. કરા નદીના પાણી ગામમાં ફરી વળ્યા. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. માટો પ્રમાણમાં કોતરના એપ્રોચનું ધોવાણ. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા સ્થળે
Aug 4,2019, 15:16 PM IST
Chota Udepur
ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં ઘોડાપુર, જુઓ વીડિયો
છોટાઉદેપુર: ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યુ છે.તો વરસાદની માહોલમાં ઓરસંગ નદી પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ છે. બે કાંઠે વહેતી ઓરસંગ નદીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
Jul 6,2019, 15:00 PM IST
Heavy Rains
જુઓ વરસાદના પગલે વલસાડ અને છોટા ઉદેપુરમાં કેવા દ્રશ્યો સર્જાયા
વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે સંજાણ અને ટિંભી ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરોમાં ભારે નુકસાન થયું. છોટાઉદેપુરના બોડેલી પાસે ઓરસંગ નદી ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી થઈ.સારો વરસાદ નોંધાતા નદીમાં નવા નીરની આવક થઈ.
Jul 1,2019, 12:51 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુરઃ કોઝવે પર પાણી ફરી વળતા રાહદારીઓને મુશ્કેલી, જુઓ વીડિયો
છોટાઉદેપુરઃ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભીખાપુરા પાસે કોઝવે પર પાણી ફરી વળતા ભીખાંપુરાની શાળામાં વિદ્યાર્થીઓને અટકાવાયા હતા. ધસમસતા પ્રવાહમાં કેટલાક જીવના જોખમે થઈ રહ્યા છે પસાર.
Jun 29,2019, 14:49 PM IST
Chota Udepur
ભાજપના નેતા ગીતાબેન રાઠવાની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત
ભાજપે છોટાઉદેપુર બેઠક ઉપર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ટીકીટ આપી હતી. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ગીતાબેન રાઠવાએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.
May 21,2019, 14:55 PM IST
ભાજપ
બાળક તસ્કરી કેસમાં ભાજપના નેતા અને ડોક્ટરની સંડોવણી, 12 આરોપીઓની ધરપકડ
પોલીસ તપાસમાં સમગ્ર રેકેટનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક મોટા માથાઓની બાળકોની તસ્કરીમાં સંડોવણી બહાર આવી રહી છે.
Nov 15,2018, 19:09 PM IST
બ્રુસેલોસિસ
દેશમાં જ્વલ્લે જ જોવા મળતો બ્રુસેલોસિસ છોટા ઉદેપુરના યુવાનમાં પકડાયો
છોટા ઉદેપુરના યુવાન મોઈન કુરેશીને એક મહિનાથી તાવ આવતો હતો, ડેગ્યુનો ઈલાજ કરાયા બાદ વધુ તપાસ કરાવતાં બ્રુસેલોસિસ નામનો રોગ થયાનું બહાર આવ્યું, માત્ર પશુઓમાં જ જોવા મળતા આ રોગનો વાયરસ પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ કે બકરીનું દૂધ પીવાથી કે તેનું માસ આરોગવાથી માનવ શરીરમાં પ્રવેશે છે
Oct 27,2018, 19:33 PM IST
Trending news
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં