हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Onion Juice
Onion juice News
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Onion Juice Benefits: ડુંગળીનો રસ માથામાં લગાડવાથી થતા લાભ વિશે તમે પણ સાંભળ્યું હશે પરંતુ ડુંગળીનો રસ પીવાથી થતા આ 5 ફાયદા વિશે તમે પણ જાણતા નહીં હોવ.
Jan 18,2025, 14:31 PM IST
Hair Growth Tips
ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ
Hair growth Tips: હેર ફોલ થવા પર માત્ર વાળને ખરતા રોકવાના ઉપાયો પૂરતા નથી, તેના નવા ગ્રોથ માટે ઉપાયો પણ જરૂરી છે. આવી સ્થિતિમાં ડુંગળીના રસની રેસિપી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
Jan 7,2025, 23:48 PM IST
Hair Regrowth
Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ
Hair Regrowth: નાની ઉંમરમાં ખરતા વાળના કારણે જો માથામાં ટાલ પડી જાય તો નિરાશ થવાની જરૂર નથી. કેટલાક ઘરેલુ ઉપાય યોગ્ય ડાયટ અને વાળની સંભાળ રાખીને તમે માથામાં પડેલી ટાલ પર પણ ફરીથી વાળ ઉગાડી શકો છો. આજે તમને જણાવીએ માથામાં પડેલી ટાલથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય અને વાળનો ગ્રોથ કેવી રીતે વધારી શકાય.
Nov 13,2024, 8:39 AM IST
Haircare Tips
સફેદ વાળ કાળા કરવા માટેનો ગજબનો ઘરગથ્થું ઉપાય, ડુંગળીના રસમાં ભેળવો આ વસ્તુ
આજકાલ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આવામાં સફેદ વાળને કાળા કરવા માટે લોકો મહેંદી, કલર કે ડાઈ કરતા હોય છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલુ ચીજોનો ઉપયોગ કરી શકો છો.
May 7,2024, 21:12 PM IST
Healthcare Tips
ડુંગળીના રસમાં આ 3 વસ્તુ ભેળવીને લગાવો, થોડા દિવસમાં સફેદ વાળ કાળા થવા લાગશે
Healthcare Tips: શું તમે પણ વાળની સમસ્યાથી પીડાઓ છો? હેર ફોલ રોકવાથી લઈને વાળને નેચરલી કાળા કરવા માટે ડુંગળીનો રસ ખુબ પ્રભાવી છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો ડુંગળીનો રસ અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો. જાણો કેવી રીતે ડુંગળીનો રસ લગાવવો.
Apr 18,2024, 11:48 AM IST
onion
Onion For Hair: વાળનો ગ્રોથ વધારવા આ રીતે લગાડો ડુંગળી, વાળ ઝડપથી લાંબા થાશે
Onion For Hair: ડુંગળીનો રસ વાળ માટે બેસ્ટ છે. ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે અને વાળ કાળા પણ રહે છે. ડુંગળીના રસથી સ્કેલ્પ પણ સ્વસ્થ રહે છે. જેના કારણે વાળનો વિકાસ ઝડપથી થાય છે.
Apr 11,2024, 8:16 AM IST
White Hair
White Hair: સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, રસોડાની આ 3 વસ્તુઓનો કરવાનો છે ઉપયોગ
White Hair: ચા, મેથી અને ત્રિફળા પાવડરનો આ રીતે ઉપયોગ કરવાથી સફેદ વાળ કુદરતી રીતે કાળા થવા લાગે છે. થોડા દિવસ સુધી નિયમિત રીત અહીં દર્શાવેલી રીતે વાળમાં આ વસ્તુઓનો કરશો એટલે સફેદ વાળ દેખાતા બંધ જ થઈ જશે. એટલે કે તમારા સફેદ થયેલા વાળ કલર કર્યા વિના મૂળમાંથી કાળા થવા લાગશે.
Jan 1,2024, 7:39 AM IST
hair growth
Hair Growth: શું ખરેખર વાળના ગ્રોથ માટે ડુંગળીનો રસ અસરકારક છે ? જાણો શું છે સત્ય
Hair Growth: વાળ સંબંધિત આ સમસ્યાઓ બદલતી જીવનશૈલી, પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે પણ થતી હોય છે. આ બધા જ કારણોને લીધે વાળ નબળા પડવા લાગે છે અને વધારે પ્રમાણમાં ખરવા કરવા લાગે છે. જોકે વાળ જ્યારે ખરવા લાગે અને માથામાં ટાલ દેખાવા લાગે તો લોકો ડુંગળીનો રસ લગાડવાની સલાહ આપે છે. તેવામાં મનમાં પ્રશ્ન જરૂરથી થાય કે શું ખરેખર ડુંગળીનો રસ વાળ માટે અસરકારક છે?
Nov 20,2023, 9:37 AM IST
Baldness Remedies
ટાલિયાપણાથી શરમ આવે છે? લગાવો આ એક વસ્તુ...ફરી ઉગી જશે ગાયબ થયેલા વાળ!
Healthcare: વાળને સ્વસ્થ રાખવામાં ડુંગળીનો રસ ખુબ કારગર છે. ડુંગળીના રસમાં વિટામીન, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે વાળ ખરતા રોકી શકો છો. વાળને ખરતા રોકવા માટે ડુંગળીના રસનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખાસ જાણો.
Nov 18,2023, 13:18 PM IST
Onion Juice
ખરતા વાળથી છો પરેશાન? ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો, ટાલમાં પણ ઉગશે નવા વાળ
Onion Juice: ડુંગળીના રસમાં સલ્ફર હોય છે જે હેરફોલને રોકવામાં મદદ કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે. તેનાથી વાળ લાંબા અને ઘાટા થાય છે. જો ડુંગળીનો રસ તમે કેટલીક વસ્તુઓની સાથે માથામાં લગાડો છો તો તેનાથી ખરતા વાળની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે અને વાળ સુંદર બને છે. ડુંગળીના રસ સાથે આ વસ્તુ લગાડવાથી નવા વાળ ઝડપથી ઊગે છે.
Sep 28,2023, 11:26 AM IST
Trending news
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story