हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
189/ 6
(42.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coromondel Express
Coromondel express News
indian railway
ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ના ભૂલશો, રેલવે માત્ર 49 પૈસામાં આપે છે 10 લાખનો વીમો
Balasore Train Accident News: જો તમે તમારી ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લીધો હોત, તો તમને આ પૈસા પણ મળવાનો લાભ મળે છે. રેલવે તરફથી ઓનલાઈન ટિકિટ બુકિંગ (Online Ticket booking) સમયે માત્ર 49 પૈસામાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સુવિધા ઉપલબ્ધ છે.
Jun 3,2023, 15:42 PM IST
Moraribapu
ઓરિસ્સા ટ્રેન દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ, 50 લાખ સહાય
Jun 3,2023, 14:43 PM IST
Kavach Technology
જો ટ્રેનોમાં આ એક વસ્તુ હોત તો....ઓડિશા ટ્રેન અકસ્માતમાં આટલી મોટી ત્રાસદી ન થાત!
Indian Railway Kavach and Odisha Train Accident: ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે એકવાર ફરીથી ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા સંલગ્ન દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે. આ મુશ્કેલ સમયમાં રેલવેનું સુરક્ષા કવચ હાલ ચર્ચામાં છે. જેનું ઉદ્ધાટન ગત વર્ષે થયું હતું.
Jun 3,2023, 13:50 PM IST
Odisha Train Accident
Photos: એક પછી એક 3 ટ્રેનોની ટક્કર, અત્યંત દર્દનાક તસવીરો...PM મોદી જશે ઓડિશા
Jun 3,2023, 13:37 PM IST
Odisha Train Accident
Watch Video: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન
ઓડિશાના બાલાસોરમાં થયેલો અકસ્માત અત્યંત હચમચાવી નાખનારો છે. આ દુર્ઘટનાને લઈને લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શુક્રવારે આ ઘટના અંગે જેવી માહિતી સામે આવી તો પહેલા એક માલગાડી અને એક એક્સપ્રેસ ટ્રેનની ટક્કરના ખબર સામે આવ્યા હતા. તે સમયે 30 જેટલા લોકોના મોટો હચમચાવી નાખ્યા. પરંતુ જ્યારે સામે આવ્યું કે આ ટ ટક્કર બે ટ્રેનો વચ્ચે નહીં પરંતુ 3 ટ્રેનો વચ્ચે થઈ છે તો લોકો ચોંકી ગયા.
Jun 3,2023, 12:02 PM IST
Odisha Train Accident
800 લોકોના મોત, એ કાળો દિવસ...જ્યારે ટ્રેનના 9 ડબ્બા સીધા નદીમાં પડ્યા હતા
Bihar Train Accident: 42 વર્ષ પહેલા એટલે કે 1981માં બિહારમાં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો. માનસી-સહરસા રેલ સેક્શન પર બાગમતી નદી પર બનેલા પુલ નંબર-51 પરથી મુસાફરોથી ભરેલી ટ્રેન પલટી ગઈ હતી.
Jun 3,2023, 9:37 AM IST
Odisha Train Accident
ટ્રેન અકસ્માત: જોરદાર ઝટકો લાગ્યો, જોયું તો બોગીમાં વિખરાયેલા પડ્યા હતા અનેક અંગ
ઓડિશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અનેક વર્ષો બાદ થયેલા આ ભયાનક ટ્રેન અકસ્માતથી દેશ હચમચી ગયો છે. અકસ્માતમાં ફસાયેલા પીડિતોને કાઢવા માટે વિવિધ એજન્સીઓનું બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની અનેક દર્દનાક કહાનીઓ સામે આવી રહી છે. જેને સાંભળીને દરેક જણ કાંપી જશે.
Jun 3,2023, 8:40 AM IST
Odisha Train Accident
ટક્કર થતા જ પલટી ગઈ બોગીઓ, એક બીજા પર પડવા લાગ્યા લોકો, Photos જોઈને હચમચી જશો
Odisha Train અકસ્માતમાં બચેલા લોકો તરફથી ઘટના અંગે જે પણ હચમચાવી નાખતી કહાનીઓ સામે આવી રહી છે તે જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. સ્વજનોને ગુમાવી બેઠેલા લોકોની સ્થિતિ અત્યંત દર્દનાક છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની અનેક દર્દનાક કહાનીઓ સામે આવી રહી છે. જેને સાંભળીને છાતી ચીરાઈ જાય. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 233 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
Jun 3,2023, 7:59 AM IST
Odisha Train Accident
ઓડિશા ટ્રેન અકસ્માત: કપાયેલા શરીર, ચોંટી ગયેલી બોગીઓ...મૃત્યુઆંક 238 થયો
ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે
Jun 3,2023, 10:47 AM IST
Trending news
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે