हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coronavirus symptoms
Coronavirus symptoms News
Coronavirus
Coronavirus ફરી મચાવશે હોબાળો! 6 મહિના પછી સતત બીજા દિવસે 24 કલાકમાં 3000 નવા કેસ
Coronavirus Update: કોરોનાવાયરસ ફરીથી હોબાળો મચાવી શકે છે. આશંકા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે કોરોનાના કેસ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. 6 મહિના પછી સતત બીજા દિવસે કોવિડ-19ના 3 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
Mar 31,2023, 11:51 AM IST
Coronavirus
કોરોનાના નવા સબ વેરિઅન્ટના આ 2 લક્ષણો જરાય હળવાશમાં ન લેતા, જોતા જ અલર્ટ થજો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ હવે આ બે સબ વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ચીફ ટેડ્રોસ એડહાનોમે આ બે વેરિઅન્ટ વિશે કહ્યું કે 'કોરોના વાયરસ આટલો વધુ પડતો મ્યૂટેડ કેમ થઈ રહ્યો છે તે અમને ખબર પડતી નથી. આપણને એ પણ નથી ખબર કે હવે શું થશે અને હજુ કેટલા સબ વેરિએન્ટ આવશે.'
May 10,2022, 7:09 AM IST
Coronavirus
કોરોનાની ચોથી લહેરના લક્ષણોનો ખુલાસો; હવે સીધો જ તમારી આંખોને કરે છે ટાર્ગેટ!
કોરોના વાયરસના XE વેરિયન્ટને લઈને એક્સપર્ટ્સનું કહેવું છે કે, જૂના તમામ વેરિયન્ટની સરખામણીએ સૌથી વધુ સંક્રમણ ફેલાવે છે, પરંતુ તે એટલો ઘાતક નથી. તેની સાથે જ એક્સપર્ટનું કહેવું છે કે ભારતમાં સૌથી વઘુ લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે.
Apr 15,2022, 9:12 AM IST
Coronavirus Symptoms In Children
બાળકોમાં જોવા મળતું કોરોનાનું પ્રથમ લક્ષણ, આ નજર આવે તો થઈ જજો એલર્ટ
Coronavirus Symptoms in Children: કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણનું જોખમ સૌથી વધુ છે. આવી સ્થિતિમાં, જો તમને પણ બાળકમાં કેટલાક વિશેષ લક્ષણો દેખાય છે, તો તરત જ તેનો ટેસ્ટ કરાવી લો.
Jan 11,2022, 23:00 PM IST
omicron variant
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ છે Omicron Variant ના 3 સૌથી મોટા લક્ષણ
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે. ત્યારબાદથી નવા સ્ટ્રેનને લઈને સતત ચિંતા વધી રહી છે.
Dec 3,2021, 8:51 AM IST
Coronavirus
Cough Symptoms: સામાન્ય ખાંસી અને Coronaમાં છે અંતર, આ લક્ષણોથી કરો ઓળખ
ગળામાં સમાન્ય દુ: ખાવો અને કોવિડ-19 (COVID-19) સંક્રમણમાં થતી ગળામાં થતો દુ: ખાવામાં અંતર હોય છે. કોરોના વાયરસ (Coronavirus)ના કેટલાક લક્ષણો સામાન્ય શરદી-તાવ અને વાયરલ જેવા હોય છે
Dec 23,2020, 19:26 PM IST
Sambit Patra
ભાજપના નેતા સંબિત પાત્રામાં કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલઃ રિપોર્ટ્સ
ભાજપ નેતા સંબિત પાત્રા (sambit patra)ના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર છે. તેનામાં કોરોનાના લક્ષણ મળવાની વાત કહેવામાં આવી રહી છે. હાલ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.
May 28,2020, 15:39 PM IST
કોરોના વાયરસ
કેન્દ્રનો રાજ્યોને સખત નિર્દેશ- લોકડાઉન તોડનારને 14 દિવસ કોરોન્ટાઇનમાં મોકલી દો
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ (Coronavirus)ના 979 કેસ સામે આવ્યા છે. આ વાયરસથી 25 લોકોના મોત થયા છે. જ્યારે 86 લોકોની સફળ સારવાર થઇ છે. સૌથી વધુ કેસ કેરલ અને મહારાષ્ટ્ર સામે આવી રહ્યા છે.
Mar 29,2020, 18:38 PM IST
Coronavirus
દુનિયામાં કોરોનાનો અંત ક્યારે આવશે તેનો દાવો કર્યો આ નોબલ વિજેતા વૈજ્ઞાનિકે, કહ્યું
દુનિયાભરમાં ફેલાયેલ પેનિક અને સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે નોબેલ વિજેતા વૈજ્ઞાનિકે રાહત આપતો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકનો દાવો છે કે, વિશ્વમાં ફેલાયેલા મહામારી કોરોના હવે માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. દુનિયામાં ફેલાયેલ કોરોનાના સૌથી ખરાબ દિવસો હવે પૂરા થવાના છે. હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરતી નજર આવશે. નોબલ પુરસ્કારથી સન્માનિત અને સ્ટેનફોર્ડ બાયોફિજિસિસ્ટ માઈકલ લેવિટે (Michael Levitt) દાવો કર્યો છે કે, કોરોના જલ્દી જ નાબૂદ થઈ જશે. માઈકલ એ જ વૈજ્ઞાનિક છે, જેઓએ ચીનમાં કોરોનાની સ્થિતિને લઈને સટીક ભવિષ્યવાણી કરી હતી. માઈકેલએ 2013માં રસાયણ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર જીત્યો હતો.
Mar 27,2020, 10:32 AM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ