हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cost of crores
Cost of crores News
lake
અમદાવાદ મહાનગરપાલિકાએ બનાવેલા તળાવો તંત્રની ઘોર બેદરકારીના કારણે બન્યા શોભાના ગાંઠિયા
Lakes developed by Ahmedabad Municipal Corporation at the cost of crores become just a mere piece of show!
May 15,2024, 17:10 PM IST
Jamnagar
જામનગર કોર્પોરેશને હથેળીમાં ચાંદ દેખાડીને કરોડોના સાધનો વસાવ્યા હવે ધૂળ ખાઇ રહ્યા છે
મહાનગરપાલિકાના સંકુલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો બિન ઉપયોગી પડી રહેતા મનપાની બેદરકારી સામે આવી છે. વિપક્ષ નેતા આનંદભાઇ રાઠોડએ સરપ્રાઈઝ ચેકિંગ કરતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની અનઆવડતને લીધે લાખો કરોડો રૂપિયાના સાધનો સંકુલમાં બિન ઉપયોગી પડી રહ્યા છે. હાલ આ તમામ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. વોર્ડના વિકાસ માટે વૃક્ષોના ટ્રી ગાર્ડ, સાફ સફાઈ માટેના સાધનો, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની ગાડીઓ સહિતના સાધનો પાલિકાના સંકુલમાં બિન ઉપયોગી પડી રહ્યા છે.
Mar 29,2022, 16:48 PM IST
government launching
સરકારે અભિયાન શરૂ કરતા હઇસો હઇસો કરીને કરોડોના ખર્ચે પ્લાન્ટ તો બનાવ્યો, હવે ધુળ ખાય
જિલ્લાનું નવાબી નગરી તરીકેની ઓળખ ધરાવતા ખંભાત શહેરમાં નગરપાલિકા દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટમાંથી બનાવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધુળ ખાઈ રહ્યો છે. આ પ્લાન્ટ ખંઢેર અવસ્થામાં ફેરવાઈ જતા અંદાજે 5 કરોડ 44 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે. રાજય અને કેન્દ્ર સરકારે શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાંચ કરોડ 44 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જો કે પાલિકાનાં પૂર્વ સત્તાધીશોએ ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કરોડો રૂપિયાજનાં ખર્ચે બનાવેલો પ્લાન્ટ આજે ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયો છે. અહિયાં કરોડો રૂપિયાનાં ખર્ચે પ્લાન્ટ માટે શેડ તો બનાવવામાં આવ્યા છે પણ મશીનરી માટે 2018માં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ ધન કચરામાંથી ઓઈલ અને ખાતર બનાવવાની મશીનરી જ આવી નથી.
Dec 11,2021, 17:39 PM IST
Dedication
અંબાજીમાં કરોડોના ખર્ચે બન્યું નવુ અતિથિ ભવન, DY.CM નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી (DY.CM)એ જણાવ્યું કે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યું કે, નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટ રેલ્વે ઓવરબ્રિજ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
Oct 23,2020, 19:53 PM IST
Trending news
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ