हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
covid-19 lockdown
Covid 19 lockdown 0 News
Partygate scandal
બચી ગઈ 'ખુરશી', બ્રિટનના પીએમ પદે બોરિસ જ્હોન્સન યથાવત રહેશે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની ખુરશી પર જે જોખમ તોળાઈ રહ્યું હતું તે હાલ પૂરતું તો ટળી ગયું છે. કારણ કે તેમણે 211 સાંસદોના મત સાથે અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે.
Jun 7,2022, 7:51 AM IST
COVID-19
ઝડપથી વધ્યા કોરોનાના કેસ, અહીં સોમવારથી 10 દિવસનું Lockdown જાહેર
ઓસ્ટ્રિયાએ શરૂમાં ફક્ત તે લોકો માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શરૂઆત કરી હતી. જેનું વેક્શીનેશન થયું નથી પરંતુ સંક્રમણના કેસ વધતાં સરકારે તમામ માટે તેને લાગૂ કરી દીધું છે.
Nov 19,2021, 19:57 PM IST
Karnataka Lockdown News
Karnataka Lockdown: કોરોનાની ચેન તોડવા માટે કર્ણાટકમાં 14 દિવસના લૉકડાઉનની જાહેરાત
Karnataka Lockdown Restriction Guidelines: કોરોના કેસને રોકવા માટે કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં મંગળવારથી 14 દિવસ માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ જાહેરાત કરી છે.
Apr 26,2021, 15:32 PM IST
chennai
આ ટેણકીએ 58 મિનીટમાં બનાવી 46 ડિશ, લોકડાઉનમાં મમ્મી પાસેથી શીખી રસોઈની કલા
કોરોના વાયરસમાં લોકડાઉનને પગલે બાળકોનું સ્કૂલ જવું લાંબા સમયથી બંધ થઈ ગયું છે. આ મહામારીને પગલે બાળકો ઘરમાંથી જ ઓનલાઈન સ્કૂલનો અભ્યાસ કરવો પડી રહ્યો છે. જો, ભારતીય બાળકોની વાત કરીએ તો આ લોકડાઉનના સમયમાં બાળકોએ ઘરમાં રહીને અનેક નવી બાબતો શીખી છે. અદભૂત કામ કર્યાં છે. ભારતના તમિલાનાડુમાં રહેનારી એક બાળકીએ લોકડાઉનમાં કંઈક એવું કર્યું, જેને પગલે તેનું નામ રેકોર્ડ બૂકમાં નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે આ બાળકીએ ચેન્નઈમાં 58 મિનિટમાં 46 ડિશ તૈયાર કરીને પોતાનું નામ યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યું છે. આ પહેલા કેરળની એક 10 વર્ષની બાળકીએ 1 કલાકમાં 33 ડિશ બનાવી હતી.
Dec 16,2020, 11:39 AM IST
Trending news
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક
rice flour
ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
Trigrahi Yog 2025
સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ 3 રાશિઓ માટે કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું
Government scheme
સરકાર બિઝનેસ માટે આપી રહી છે ફંડ, આ સરકારી યોજનાઓમાં મળી રહ્યાં છે રૂપિયા
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું