हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyclone Amphan
Cyclone amphan News
west Bengal
CM મમતા બેનર્જીની રેલવેને અપીલ, કહ્યું- 26 મે સુધી ન મોકલો શ્રમિક સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Ministed Mamata Benerjee)એ ભારતીય રેલવે (Indian Railway)ને અમ્ફાન (Amphan)ના કારણે 26 મે સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રાજ્યમાં ન મોકલવા અપીલ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ પત્રમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવથી કહ્યું કે, સુપર સાયક્લોન અમ્ફાને 20-21 મેના રાજ્યને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે. જેનાથી રાજ્યમાં ઘણું નુકશાન થયું છે.
May 23,2020, 16:21 PM IST
નરેન્દ્ર મોદી
'અમ્ફાન' ના કહેર પર PM મોદીની જાહેરાત, પશ્વિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ
અમ્ફાન વાવાઝોડા (Amphan Cyclone)ના કારણે પશ્વિમ બંગાળના થયેલી તબાહીનું નિરિક્ષણ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે 'આ વાવાઝોડાના કારણે 80 લોકોના મોત થયા છે. જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.
May 22,2020, 15:15 PM IST
pm narendra modi
PM modi visit west bengal and odisha
pm modi visits west bengal and odisha to take stock of the situation in the wake of cyclone amphan, watch video.
May 22,2020, 10:05 AM IST
CM Mamata Banerjee
પીએમ મોદીએ સ્વીકારી સીએમ મમતા બેનર્જીની અપીલ, તોફાન પ્રભાવિત બંગાળનો કરશે પ્રવાસ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે પીએમ મોદીને રાજ્યનો પ્રવાસ કરવાની અપીલ કરી હતી. સીએમ મમતા બેનર્જીની અપીલને સ્વીકારતા પીએમ મોદી બંગાળના પ્રવાસ પર જશે અને સ્થિતિનું નિરીક્ષણ કરશે.
May 21,2020, 20:32 PM IST
CM Mamata Banerjee
અમ્ફાન તોફાનથી બંગાળમાં 72 લોકોના મોત, પીએમ મોદી કરે રાજ્યનો પ્રવાસઃ મુખ્યમંત્રી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે, અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી પાસે રાજ્યના પ્રવાસ કરવાની માગ કરી છે.
May 21,2020, 16:44 PM IST
Cyclone Amphan
'સુપર સાયક્લોન'માં બદલાયું અમ્ફાન, NDRFની 41 ટીમ ઓડિશા-પશ્ચિમ બંગાળમાં તૈનાત
એનડીઆરએફ (NDRF)ના પ્રમુખ એસ.એન.પ્રધાને મંગળવારે કહ્યું કે, ચક્રવાત અમ્ફાનથી ઉત્પન્ન કોઈ પણ આફતની સ્થિતિથી લડવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દળની કુલ 41 ટીમોને તૈનાત કરવામાં આવી છે.
May 19,2020, 23:51 PM IST
Odisha
કોરોના સંકટ વચ્ચે આ રાજ્યમાં ચક્રવાતી તોફાન 'અમ્ફાન'નો ભય, 12 જિલ્લાઓમાં ચેતવણી
ઓડિશા સરકારે શુક્રવારે દરિયાકાંઠાના વિસ્તારના 12 જિલ્લા કલેક્ટરોને તૈયાર રહેવા કહ્યું, કેમ કે ચક્રવાતી તોફાન 'અમ્ફાન' બંગાળની ખાડી પર આગળ વધી રહ્યું છે.
May 15,2020, 20:06 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી