हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Davos
Davos News
world economic forum
દાવોસમાં ભેગા થયા હતા 3000 જેટલા ધનિકો, 9-9 કરોડમાં બુક થઈ છોકરીઓ....સેક્સ પાર્ટીઓ
Sex Parties in WEF: વિશ્વ આર્થિક મંચ (WEF) ની વાર્ષિક બેઠક હાલમાં યોજાઈ ગઈ. જેમાં 130 દેશોના 3000થી વધુ ધનિકોએ ભાગ લીધો આ ઉપરાંત રાજકીય નેતાઓ પણ સામેલ રહ્યા હતા. પરંતુ હવે એક રિપોર્ટે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે. એસ્કોટ એજન્સીઓએ જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે તે જાણીને દંગ રહી જશો
Jan 27,2025, 11:48 AM IST
Vaccination
દાવોસમાં મનસુખ માંડવિયા સાથે બિલ ગેટ્સે કરી મુલાકાત, આ કામની દિલ ખોલીને પ્રશંસા કરી
Davos WEF 2022: સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં પાંચ દિવસ ચાલેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કોવિડ-19 મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે WEFની વાર્ષિક બેઠક અઢી વર્ષ પછી યોજાઈ હતી.
May 29,2022, 9:57 AM IST
world economic forum
સાઉદી અરબના વિદેશમંત્રીએ ક્રૂડ ઓઇલ પર નિવેદન આપી, ભારતની મુશ્કેલી વધારી
પ્રિંસ ફૈસલે કહ્યું કે 'અમરા અનુમાન મુજબ હલા ઓઇલની સપ્લાય સંતુલિત છે, તેમણે કહ્યું કે સાઉદી અરબ વધુ ઓઇલ આપૂર્તિ નહી કરે. આ બેરલને બજારમાં લાવતાં વધુ જટિલ છે. ક્રૂડના ભાવ વધવાથી અમેરિકામાં મોંઘવારી વધી છે. જે એપ્રિલમાં 8.3% હતી. IEA ના કાર્યકારી નિર્દેશકે પણ ચેતાવણી આપી છે કે ગરમીઓમાં વધારાથી વૈશ્વિક મંદી આવી શકે છે.
May 26,2022, 20:03 PM IST
narendra modi
PM નરેન્દ્ર મોદી આવતીકાલે WEFના દાવોસ એજન્ડામાં વિશેષ સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરી, 2022ના રોજ રાત્રે 8:30 (IST ) વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કરશે.
Jan 16,2022, 23:45 PM IST
Omicron Impact
Omicron Impact: ડાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક રદ્દ
Davos WEF Meeting Postponed: World Economic Forum (WEF) એ કોરોના વાયરસના ( Covid 19 pandemic) નવા વેરિએન્ટ ઓમિક્રોનને ( Omicron ) કારણે આ બેઠકને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
Dec 20,2021, 22:18 PM IST
air india
મોદી સરકારના મંત્રીએ કાઢી પોતાની હૈયાવરાળ, કહ્યું-જો હું એક મંત્રી ન હોત..
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા (Air India) ના ડિસઈન્વેસ્ટમેન્ટની તૈયારી વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પોતાના મનની વાત કરી. દાવોસમાં તેમણે કહ્યું કે જ હું એક મંત્રી ન હોત તો એર ઈન્ડિયા ખરીદીને તેની બોલી લગાવી રહ્યો હોત.
Jan 24,2020, 11:04 AM IST
pakistan
‘તમે પાકિસ્તાન આવશો?’ સવાલ પર ટ્રમ્પે આપ્યો એવો જવાબ કે, ઉડી ગયા ઈમરાન ખાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મિત્રતા પાકિસ્તાન (Pakistan) ના રસ્તામાં મોટું સંકટ બની રહી છે. જ્યારથી પાકિસ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત મુલાકાતના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી તેમની બેચેની વધી ગઈ છે. મંગળવારે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન (PM Imran Khan)ની સાથે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ ભારત મુલાકાત દરમિયાન પાકિસ્તાન જશે. ત્યારે ટ્રમ્પનો જવાબ સાંભળીને ઈમરાન ખાનનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
Jan 22,2020, 9:57 AM IST
world economic forum
વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન, જાણો શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ ડીલને વિશ્વ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પે કહ્યું કે, હું પાછલા વર્ષે ન આવી શક્યો, પરંતુ આ વર્ષે આવ્યો છું. વિશ્વની અર્થવ્યવસ્થામાં પ્રગતિ માટે અમે ચીન સાથે ટ્રેડ ડીલ કરી, જેનો ફાયદો વિશ્વની અર્થવ્યવસ્થાને થશે.
Jan 21,2020, 17:34 PM IST
બજેટ 2020
ભારતના 63 અરબપતિઓ પાસે છે દેશના 'બજેટ' કરતાં વધુ પૈસા
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઓક્સફેમ (Oxfam)એ પોતાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર 'ટાઇમ ટૂ કેર'માં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડના 2153 અરબપતિઓ પાસે 4.6 અરબ લોકો (વિશ્વની વસ્તીના 60 ટકા)ના મુકાબલે વધુ સંપત્તિ છે.
Jan 21,2020, 13:58 PM IST
રઘુરામ રાજન
'સુપરસ્ટાર' કંપનીઓ ઘણું બધું મફત આપી રહી છે, આવું ક્યાં સુધી ચાલશે-રાજન
રઘુરામ રાજને જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ મફતમાં આવતી નથી, આથી આપણે એ જાણવાની જરૂર છે કે ગ્રાહકને જે કંઈ મફતમાં મળી રહ્યું છે તો આખરે તેની રકમ કોણ ચૂકવી રહ્યું છે
Jan 22,2019, 23:27 PM IST
Trending news
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!