हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
devlopment
Devlopment News
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Private Property: SC એ પ્રશ્ન પર ચુકાદો આપ્યો કે શું રાજ્ય જનકલ્યાણ માટે ખાનગી મિલકત પર કબજો કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા હતા જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને સરકાર જાહેર કલ્યાણના નામે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે.
Nov 5,2024, 12:25 PM IST
gujarat news
અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાને 'દાદા' એ આપી મોટી દિવાળી ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની ૪ મહાનગરપાલિકાઓ અને ૪ નગરપાલિકાને દિવાળી ભેટ. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ કુલ ૫૦૨ કામો માટે કુલ ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી...બદલાઈ જશે રાજ્યના ચારેય મોટા શહેરોની સકલ...
Oct 29,2024, 18:24 PM IST
gujarat news
ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...
જ્યાં હજારો વાહનોની અવરજ્વર થતી હોય એવા મુખ્ય રસ્તા પર વચ્ચોવચ પડેલા મોટા ખાડાઓના પગલે અનેક વખત લોકોના વાહનોમાં નુકસાન થવા અને અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં ઘોર નિદ્રાંમાં પોઢેલાં તંત્રની આંખ ઉગડતી નથી.
Oct 2,2024, 14:34 PM IST
sang pradesh
સંઘ પ્રદેશ દમણમાં રસ્તાઓના હાલ બેહાલ, વરસાદમાં ધોવાઈ ગયા વિકાસના વાયદા!
આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે. કોણ જાણે કેમ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
Jul 31,2024, 12:05 PM IST
Chief Minister of Gujarat
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મત
ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.
Jul 17,2024, 10:01 AM IST
Smart Village
ગુજરાતનું એવું ગામ જ્યાં ઘર ઘરમાં છે લક્ષ્મીજીનો વાસ, રૂપિયાથી છલકાય છે ગામની બેંકો
ગુજરાતમાં પણ એક એવું ગામ છે જે ભારતના જ નહીં દુનિયાના સૌથી શ્રીમંત ગામોમાંથી એક ગણવામાં આવે છે. અહીં ઘરે ઘરે લક્ષ્મીજીનો વાસ હોય તેવું પ્રતિત થાય છે. શું છે તેની પાછળના કારણો એ પણ જાણો...
Mar 1,2024, 17:16 PM IST
pm modi
ગુજરાતને લાગ્યા ચાર ચાંદ! જાણો મોદી PM બન્યા બાદ ગુજરાતને શું-શું મળ્યું
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું.
Jun 1,2023, 12:09 PM IST
india
વિકાશીલ પણ દેવાદાર સરકાર! મોદી સરકાર પર દેવું વધ્યું, સરકારને અહીં પણ ઝટકો લાગ્યો
India debt on the rise: આ વર્ષના સપ્ટેમ્બરના અંતે જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા હતું જે 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88.3 ટકા હતું, એમ નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા જાહેર ઋણ વ્યવસ્થાપનના ત્રિમાસિક અહેવાલમાં જણાવાયું છે.
Dec 28,2022, 20:11 PM IST
world autism day
વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસઃ 2008 માં થઇ હતી શરૂઆત, જાણો લક્ષણ અને અસરો
વિશ્વભરમાં બીજી એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે જેથી લોકોમાં ઓટિઝમ વિશે જાગૃતિ આવે. સૌ પ્રથમ તે 2008માં ઉજવાયો હતો. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે.
Apr 1,2022, 22:10 PM IST
Niti Aayog
નીતિ આયોગના વાઇસ ચેરમેને ગુજરાત સરકારની કૃષિ, સિંચાઈ, ગ્રામ વિકાસની યોજનાને બિરદાવી
મુખ્યમંત્રીએ નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની આરોગ્ય લક્ષી કામગીરીથી માહિતગાર કર્યા.
Sep 7,2021, 15:56 PM IST
Jamnagar
જામનગર માટે ખુલ્યાં વિકાસના દ્વાર, રૂ. 829 લાખના વિવિધ 369 વિકાસકામોને મળી મંજૂરી
જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી.
Jun 28,2021, 14:22 PM IST
Trending news
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન