हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhollywood
Dhollywood News
Gujarati film
આ ઢોલીવુડ ફિલ્મોએ કમાણીના મામલે બોલીવુડની બોલતી કરી દીધી છે બંધ , આ છે ગુજ્જુ પાવર
Dhollywood Films: આજે અમે તમને ઢોલીવુડ એટલે કે આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો વિશે જણાવીશું. અહીં અમે તમને આજે ટોપ 10 એવી ગુજરાતી ફિલ્મો વિશે જણાવીશું જેણે માતબાર કમાણી કરીને તમામ સમીકરણો ખોટા પાડ્યા છે. ખાસ જાણો આ ફિલ્મો વિશે...
Mar 22,2024, 16:00 PM IST
Women's Day
આ હીરોઈનો છે ગુજરાતી ફિલ્મોની 'રેખા, હેમા અને માધુરી'! દરેક ફિલ્મોમાં વગાડે છે ડંકો
હિન્દી ફિલ્મોમાં તો અનેક ગુજરાતી અભિનેત્રીઓએ સફળતાના ડંકા વગાડ્યા છે. અહીં એવી મહિલાઓની વાત કરીએ જેમણે ગુજરાતી સિને જગતને ધબકતું રાખ્યું છે. દાયકાઓથી ગુજરાતી ફિલ્મની અભિનેત્રીઓએ દર્શકોને મનોરંજન આપ્યું છે. સ્નેહલત્તાથી લઈને નવોદિતોમાં શ્રદ્ધા ડાંગરે સિનેજગતને તેમના અભિનયથી મંત્રમુગ્ઘ કર્યા છે.
Mar 8,2024, 13:41 PM IST
Jeegar Ane Amme
એ ગુજરાતી સુપરહિટ ફિલ્મ, જેમાં સંજીવકુમાર અને ગાયક મુકેશના ગીતે મચાવી હતી ધમાલ
Gujarati Films: આ ગુજરાતી ફિલ્મ એ એક સત્ય ઘટના પર નવલકથા પર બનેલી ફિલ્મ છે. સંજીવકુમાર અને કાનન કૌશલ બંનેએ બોલીવુડમાં ઘણું કાઠું કાઢ્યું છે.આજકાલના ફટાફટ લવ અને પછી ફટાફટ બ્રેકઅપ થતા જમાનામાં આ પ્રેમકથા જોવી અને જાણવા જેવી છે.
Dec 26,2023, 13:11 PM IST
Naresh Kanodia
જેઓ ગુજરાતી ફિલ્મોના 'અમિતાભ બચ્ચન' ગણાતા હતા... તેમના વિશે આ વાત જાણી આંખો ભીની થશે
Gujarati Films: ગુજરાતી ફિલ્મોમાં અનહદ લોકપ્રિયતા અને સફળતા મેળવનારા નરેશ કનોડિયા વિશે એવી કેટલીક અજાણી વાતો ખાસ જાણો....જે જાણીને તમારી આંખોના ખૂણા ભીના થઈ જશે. એટલે જ કહે છે કે સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય.
Mar 8,2024, 11:55 AM IST
snehlata
ઢોલીવુડમાં ધૂમ મચાવનારા આ ગુજરાતી અભિનેત્રીને ઓળખો છો? તેમના લહેકા પર ઓળઘોળ હતા લોકો
ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવનારા અભિનેત્રીના લહેકા અને બોલવાની છાંટ ભલે ગુજરાતી લાગતા હોય પરંતુ તેઓ મૂળ ગુજરાતીભાષી નથી. ગુજરાતીઓના માનસપટલ પર ગામડાના ગોરી તરીકે અંકાઈ ગયેલા અભિનેત્રી ગુજરાતી નથી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મરાઠી છે.
Dec 18,2023, 12:04 PM IST
Gujarati films
નરસિંહ મહેતાથી શરૂઆત અને 'છેલ્લા દિવસ'થી બદલાવ, આ ગુજરાતી ફિલ્મો તમે જોઈ છે?
આપણે હવે અર્બન ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડમાં છીએ. ઢોલીવૂડમાં આજે મોટા બદલાવ આવ્યા છે. આજની ગુજરાતી ફિલ્મોની હિરોઈનો બોલિવૂડની હિરોઈનોને ટકકર મારે એવી છે. તમને હવે એજ ગામડાઓ, જૂના પહેરવેશ જોવા નહીં મળે. હવે અર્બન ઓડિયન્સને ધ્યાને રાખીને ફિલ્મો બની રહી છે. 2010 પછી ગુજરાતી સીનેમામાં બદલવા આવ્યો અને ફિલ્મમેકર્સ અર્બન ઓડિયન્સને ટાર્ગેટ કરીને ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી
Dec 9,2023, 22:42 PM IST
SHRADDHA DANGAR
ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ વસી દરેકના દિલમાં, અભિનયની દુનિયામાં વગાડે છે ડંકો
હિન્દી ફિલ્મોમાં તો અનેક ગુજરાતી અભિનેત્રીઓએ સફળતાના ડંકા વગાડ્યા છે. અહીં એવી મહિલાઓની વાત કરીએ જેમણે ગુજરાતી સિને જગતને ધબકતું રાખ્યું છે. દાયકાઓથી ગુજરાતી ફિલ્મની અભિનેત્રીઓએ દર્શકોને મનોરંજન આપ્યું છે. સ્નેહલત્તાથી લઈને નવોદિતોમાં શ્રદ્ધા ડાંગરે સિનેજગતને તેમના અભિનયથી મંત્રમુગ્ઘ કર્યા છે.
Feb 17,2023, 18:26 PM IST
SHRADDHA DANGAR
આ હીરોઈનો છે ગુજરાતી ફિલ્મોની રેખા, હેમા અને માધુરી! દરેક ફિલ્મોમાં વગાડે છે ડંકો
ગુજરાતી ફિલ્મોનું સ્તર સતત સુધરી રહ્યું છે. હવે ફિલ્મો અટ્રામોર્ડન ટોપિક પર બની રહી છે. હવે કોસ્મોપોલિટન લાઈફ સ્ટાઈલને ફિલ્મોમાં આવરી લેવામાં આવે છે. હવે ગુજરાતી ફિલ્મોમાં માત્ર ઘોડા ગાડીને બળદ ગાડા નથી બતાવવામાં આવતાં. આ હીરોઈનોએ બદલી નાંખી છે ઢોલીવુડની વ્યાખ્યા...
Feb 17,2023, 16:13 PM IST
Firoz Irani
જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો
ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.
Oct 18,2019, 14:29 PM IST
Trending news
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ