Financial News

જાણો બેંકના નામે આવતા નકલી ફોનની કેવી રીતે કરશો ઓળખ
આપણે ત્યાં એક કહેવત છે કે, ચોરનારની આંખો ચાર હોય છે.  કોરોના મહામારી બાદ દેશના લગભગ મોટાભાગના લોકો ડિજિટલ બન્યા છે. શિક્ષણ, જોબ વર્ક કે મેળાવડા જેવા કાર્યક્રમો પણ ડિજિટલ થયા છે. ત્યારે ચોરીને અંજામ આપતા લોકો ડિજિટલ વસ્તુઓના ઉપયોગથી કેવી રીતે વંચિત રહી જાય. હવે એ જમાના જૂના થઈ ગયા, જ્યારે લોકોમાં ખિસ્સા કાતરુઓનો ડર હતો. હાથમાં રાખેલા પર્સ કે કોઈ વસ્તુ ચોરીને ફરાર થતા હતા. મારામારી કરીને લૂંટ ચલાવતા હતા. આજકાલ ચોરો પણ પણ સ્માર્ટ રીતે ચોરી કરવા લાગ્યા છે. બેંક કે નાણાંકીય સંસ્થાના નામે છેતરપિંડી થવા લાગી છે. જો તમે પણ આ જ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા હોવ, તો જાણી લો આ વાત. ક્યારેય બેંકના નામે ચોર તમને ઠગી નહીં શકે.
Jan 29,2021, 10:40 AM IST

Trending news