हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
165/ 5
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flaxseed
Flaxseed News
Weight loss
Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ
Weight Loss Seed: અળસીના બીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આજે તમને એવી રીત જણાવીએ જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે અળસીનો ઉપયોગ કરશો તો બોડી સ્લિમ ટ્રીમ થઈ જશે.
Jan 26,2025, 9:54 AM IST
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય
Flaxseed: શિયાળામાં સાંધાના દુખાવાની ફરિયાદ વધી જતી હોય છે. જેમ જેમ ઠંડી વધે તેમ તેમ દુખાવો પણ વધે છે. તેવામાં જો શિયાળાની શરુઆતથી જ અળસી ખાવામાં આવે તો આ તકલીફથી બચી શકાય છે.
Nov 29,2024, 8:56 AM IST
flaxseed
Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા સામેલ
Flaxseed For Breast Cancer: અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસીને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસીનો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે. અળસીના બીને મુખવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
Jun 29,2024, 8:20 AM IST
flaxseed
Flaxseed: ડાયટમાં સામેલ કરો અળસીની પૌષ્ટિક ચટણી, કબજિયાત અને કોલેસ્ટ્રોલથી મળશે રાહત
Flaxseed Chutney: અળસીની ચટણી બનાવીને ખાવાથી પણ ફાયદો થાય છે. અળસીની તાસીર ગરમ હોય છે તેવામાં જો તમે ચટણી તરીકે અળસીનું સેવન કરો છો તો તેનાથી નુકસાન પણ થતું નથી અને ફાયદા મળે છે.
Jun 9,2024, 12:29 PM IST
Bad Cholesterol
નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બને તે પહેલા આ 2 વસ્તુ ખાવાની કરી દો શરૂઆત
Bad Cholesterol: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે રસોડામાં રાખેલી બે વસ્તુઓનું રોજ સેવન કરવું જોઈએ. આ બે વસ્તુનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યાને પણ સરળતાથી દૂર કરી શકાય છે. આ બે વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
May 31,2024, 17:48 PM IST
cholesterol
બેડ કોલેસ્ટ્રોલને નસેનસમાંથી સાફ કરી દેશે આ વસ્તુ, માત્ર 5 રુપિયાનો થશે ખર્ચ
Bad Cholesterol:જો બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ હદ કરતાં વધી જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. તેથી સમય રહેતા જ બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો દવા લેવાની સાથે તમે કેટલા ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ એવી છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
Dec 31,2023, 10:46 AM IST
flaxseed powder
15 દિવસમાં વધી જશે વાળની લંબાઈ, આ રીતે કરો અળસીના પાવડરના હેર માસ્કનો ઉપયોગ
Increase Hair length in 15 days: અળસીમાં પ્રોટીન, વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે વાળને ખરતા અટકાવે છે અને નવા વાળનો ગ્રોથ વધારે છે. અળસીમાં રહેલા પોષક તત્વો ખોડો દૂર કરવામાં પણ મદદ કરે છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળમાં ચમક આવે છે અને વાળ ઝડપથી લાંબા થાય છે. વાળને ઝડપથી લાંબા કરવા માટે અળસીનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો.
Sep 30,2023, 14:27 PM IST
White Hair
Hair Care: આ વસ્તુ કુદરતી રીતે વાળને કરે છે કાળા, સફેદ વાળની પણ વધશે ડાર્કનેસ
White Hair Solution: અળસીના બીજ પ્રોટીન, ઓમેગા -3 એસિડ, ફાયબર અને એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે અળસીના બીજની મદદથી તમે કેવી રીતે સફેદ વાળને કાળા કરી શકો છો.
Sep 10,2023, 13:55 PM IST
cholesterol
Bad Cholesterol ઓછું કરવા માટે ડાયેટમાં સામેલ કરો 2 વસ્તુઓ, હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા
Foods For Bad Cholesterol: કોલેસ્ટ્રોલ ઓછું કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ તેનાથી બચવાના 2 સરળ ઉપાય..
Jul 10,2023, 11:05 AM IST
flaxseed
Flaxseed Raita: ગરમીમાં Cool-Cool રહેવા માટે ખાઓ આ વસ્તુનું રાયતું, જાણો બનાવાની રીત
Jun 13,2022, 12:14 PM IST
Trending news
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે