हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
135/ 5
(34)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
general budget 2022
General budget 2022 News
budget 2022 updates
Budget 2022: ગિફ્ટ સિટીમાં કરવામાં આવશે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના
Budget 2022: નાણામંત્રીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે ગિફ્ટ સિટીમાં વિશ્વ-સ્તરીય વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને IFSCA દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમોની ઉપલબ્ધતાની સુવિધા આપવા સિવાય નાણાકીય સેવાઓ અને ટેકનોલોજી માટે માનવ સંસાધન સમાપ્ત કરી ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ફિનટેક, સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના અભ્યાસક્રમો સ્થાનિક નિયમોથી મુક્ત કરાવવાની મંજૂરી આપવામાં આવશે..
Feb 1,2022, 22:53 PM IST
budget 2022 updates
Budget 2022:બજેટની 10 મોટી વાતો જે તમારાની કામની, જીવન અને ખિસ્સા પર પડશે સીધી અસર
Budget 2022 Updates: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સંસદમાં કેન્દ્રીય બજેટ-2022-23 રજૂ કર્યું. તમને જણાવી દઈએ કે મોદી સરકારનું આ 10મું બજેટ છે. આજે રજૂ થનારા આ બજેટ પર સમગ્ર દેશની નજર ટકેલી હતી. કોરોનાના કહેરથી લથડેલી અર્થવ્યવસ્થાને સુધારવા અને સામાન્ય માણસને મોંઘવારીમાંથી મુક્ત કરવા માટે સરકારે આ બજેટમાં પણ સંપૂર્ણ તૈયારીઓ કરી છે. 5 રાજ્યોમાં ચૂંટણી પણ છે અને બીજી તરફ સામાન્ય જનતાને પણ આ બજેટથી ઘણી અપેક્ષાઓ હતી. આ સામાન્ય બજેટ આગામી નાણાકીય વર્ષમાં સરકારની આર્થિક નીતિઓ (economic policies) ની દિશા નક્કી કરશે. ચાલો જાણીએ આ બજેટ સાથે જોડાયેલી 10 સૌથી મોટી વાતો, જેની સીધી અસર તમારા જીવન અને ખિસ્સા પર પડશે.
Feb 1,2022, 22:17 PM IST
budget 2022 updates
Union Budget 2022: દેશની પ્રથમ ડિજિટલ યૂનિવર્સિટીની થઇ જાહેરાત, નોકરીની તકો માટે લોન
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે, જેમાં તમામ પાસાઓમાં કરવામાં આવેલી ઘોષણાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો નાણામંત્રીએ દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત કરી છે અને શિક્ષણ સાથે જોડાયેલી જૂની યોજનાઓમાં પણ ફેરફાર કર્યા છે.
Feb 2,2022, 0:48 AM IST
budget 2022 updates
Budget 2022: બજેટ પર પીએમ મોદીએ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો અને શું-શું કહ્યું
Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નિષ્ણાતો કહે છે કે આ બેલેન્સ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે.
Feb 1,2022, 16:02 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: બજેટ બાદ મોબાઇલ ફોન ચાર્જર સહિત આ વસ્તુ થઈ સસ્તી, જાણો શું થયું મોંઘું
Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) એ સંસદમાં બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં કેટલીક વસ્તુ સસ્તી થઈ તો કોઈ વસ્તુ મોંઘી થઈ છે. આવો તેના પર એક નજર કરીએ.
Feb 1,2022, 13:57 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: બજેટમાં તમને શું મળ્યું, તસવીરોમાં જુઓ નાણામંત્રીના ભાષણની મોટી વાતો
બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 60 લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે શું જાહેરાતો કરી છે તેના વિશે જાણો
Feb 1,2022, 13:13 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: સામાન્ય વર્ગને લાગ્યો ઝટકો, ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
IncomeTax Slab Budget: મિડલ ક્લાસને આ બજેટમાં પણ નિરાશા મળી છે. આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશનો નોકરીયાત વર્ગ આ બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર થવાની આશા રાખીને બેઠો હતો.
Feb 1,2022, 12:50 PM IST
Digital Currency
Budget 2022: નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે, નાણામંત્રીએ ગણાવ્યાં ફાયદા
Budget 2022: તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને દેશમાં અલગ-અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી ક્રિપ્ટો પર કડકાઈના સંકેતો પણ મળ્યા છે.
Feb 1,2022, 12:35 PM IST
60 lakh new jobs
Budget 2022: બજેટમાં મોદી સરકારે યુવાઓને આપી ભેટ, 60 લાખ નવી નોકરીની જાહેરાત
60 Lakh New Jobs: કેન્દ્ર સરકારે બજેટમાં યુવાઓને રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીની જાહેરાત કરી છે. તેણમે કહ્યું કે, વધારાની 30 લાખ નોકરી આપવાની ક્ષમતા છે.
Feb 1,2022, 12:27 PM IST
budget 2022
લાખો નોકરીઓ, રોકાણને પ્રોત્સાહન, જાણો નાણામંત્રીના બજેટ ભાષણની 10 મોટી વાતો
Nirmala Sitharaman Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતા જણાવ્યું કે જલદી એલઆઈસીનો આઈપીઓ આવશે. આ નાણાકીય વર્ષમાં તેની પ્રક્રિયા શરૂ થઈ જશે.
Feb 1,2022, 12:16 PM IST
vande bharat trains
Budget 2022 : નાણામંત્રીની જાહેરાત, આગામી ત્રણ વર્ષમાં નવી 400 વંદેભારત ટ્રેન ચાલશે
Rail Budget 2022 News: વંદે ભારત ટ્રેન ઘણી આધુનિક સુવિધાઓથી લેસ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત યાત્રી ઇન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ, વેક્યૂમ શૌચાલય, એલઈડી લાઇટ, દરેક સીટ નીચે ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધા છે.
Feb 1,2022, 16:00 PM IST
budget 2022
Budget 2022: નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, LIC ના IPO પર આપી માહિતી
Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારામણ, જેઓ તમિલનાડુના મદુરાઈના રહેવાસી છે, તેમણે ભાજપના પ્રવક્તા બનવાથી લઈને નાણામંત્રી બનવા સુધીની લાંબી મજલ કાપી છે.
Feb 1,2022, 11:53 AM IST
budget 2022
Budget 2022: આ છે નિર્મલા સીતારમણની બજેટ બ્રિગેડ, જાણો ક્યા-ક્યા ચહેરા છે સામેલ
Union Budget 2022: દેશનું બજેટ તૈયાર કરવા પાછળ આ 9 ચહેરાનો મોટો હાથ છે. તેમણે તૈયાર કરેલું બજેટ દેશના વિકાસને નવી ગતિ આપવાનું છે. તમે પણ જાણો કોણે તૈયાર કર્યું છે દેશનું બજેટ.
Feb 1,2022, 11:32 AM IST
Trending news
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!
Norway Doctor Rape Case
87 મહિલાઓના રેપ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી અજીબોગરીબ વસ્તુ, સૌથી મોટો યૌન શોષણ કાંડ
jay shah
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો
BSNL
જિયો માટે માથાનો દુખાવો છે BSNL નો આ પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા મળશે સૌથી ઓછી કિંમતે
Lord Shiva
ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે મેષ સહિત આ 4 રાશિ, સંકટોને આસપાસ પણ ન ફરકવા દે
Ahmedabad
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપ
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત