हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
129/ 5
(34.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat New Cabinet
Gujarat new cabinet News
Kanubhai Desai
મુખ્યમંત્રીએ મંત્રીઓને કરી ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું કયું મંત્રાલય
ગુજરાતમાં નવા સરકારના શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પહેલી મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક મંત્રીઓને પોતાના વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે.
Dec 12,2022, 23:24 PM IST
Kanubhai Desai
ગુજરાતની નવી સરકારમાં કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ, હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી
Gujarat New Cabinet: આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનનિયતાના શપથ અપાવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 16 અન્ય મંત્રીઓએ શપથ લીધા છે.
Dec 12,2022, 15:48 PM IST
Gujarat New Cabinet
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 3 પાટીદાર, 8 OBC, ક્ષત્રિય, જૈન, બ્રાહ્મણ સમાજના 1-1 નેતા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શપથ લીધા છે. મુખ્યમંત્રીની સાથે અન્ય 16 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં 8 કેબિનેટ, બે રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યમંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા છે.
Dec 12,2022, 15:14 PM IST
Gujarat New Cabinet
Gujarat New Cabinet: નવા મંત્રીમંડળમાં કોને મળી શકે સ્થાન?
Gujarat New Cabinet: Who can get a place in the new cabinet?
Dec 11,2022, 16:45 PM IST
cabinet reshuffle
આ નેતાઓને ગાંધીનગરથી આવ્યો ફોન, નવા મંત્રીમંડળમાં મંત્રી પદ થયુ કન્ફર્મ
આજે ગાંધીનગરમાં બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી. ત્યારે હવે ધીરે ધીરે બંધ કવરમાંથી આ નામ ખૂલવા લાગ્યા છે. જે મંત્રીઓને મંત્રી પદ મળ્યુ છે, અને તેઓ આજે બપોરે શપથ લેશે તેઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં 14 થી 16 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે.
Sep 16,2021, 13:06 PM IST
cabinet reshuffle
આજે નવા મંત્રીઓની શપથવિધિ, ફરી ફાડવાની નોબત ન આવે એટલે તારીખ વગરના બેનર લગાવાયા
આજે બપોરે 1.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. ગઈકાલે થયેલા ફિયાસ્કા બાદ ગુજરાત ભાજપ હાસ્યાસ્પદ બન્યું છે. શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો. જેને કારણે ગઈકાલની તારીખના બેનર પણ ફાડવા પડ્યા હતા. જોકે, આજે તમામ નવા મંત્રીમંડળ (cabinet reshuffle) ની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાશે. પરંતુ ફરી કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા છે. હાલ રાજભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.
Sep 16,2021, 9:44 AM IST
cabinet reshuffle
‘All is well’ કહેતા ભાજપનો નવી સરકાર રચવાના ‘નાટક’નો ફિયાસ્કો, દિલ્હી સુધી પહોંચી વા
ગુજરાતમાં ચાર દિવસથી રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ રાજકીય ધમાસાણ એક પ્રકારનું નાટક બની રહી ગયુ છે. જેનો ઘડીકમા પડદો ઉંચકાય છે, તો ઘડીકમાં ઢાંકી દેવાય છે. વિજય રૂપાણીને રાજીનામુ અપાવડાવીને, નવા મુખ્યમંત્રી (Gujarat CM) બેસાડવામાં આવ્યા. પણ હવે રાજકીય તોફાન ઉઠ્યું છે. ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિ (cabinet reshuffle) એકાએક અટકાવીને આવતીકાલ પર ચડતાં ભાજપમાં આંતરિક ડખા હોવાની વાત હવે સામે આવી છે. દિગ્ગજોને નારાજ કરીને નવા ચહેરા લાવવાની વાત પર ચાલેલા-રિસામણાની મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી શપથવિધિ સમારોહ અટકાવી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, આજની તારીખના બનાવાયેલા બેનર પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે.
Sep 15,2021, 17:01 PM IST
cabinet reshuffle
બેનર લાગ્યા બાદ જાહેરાત કરાઈ કે, ‘હવે આવતીકાલે યોજાશે મંત્રીમંડળની શપથવિધિ’
મોટાપાયે જાહેરાત કરાયા બાદ, 15 સપ્ટેમ્બરના પોસ્ટર અને બેનર્સ પણ લાગી ગયા બાદ આખરે એવુ શું થયું કે શપથવિધિ સમારોહ કેન્સલ કરવો પડ્યો
Sep 15,2021, 15:44 PM IST
cabinet reshuffle
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની નવી થિયરી - એકવાર પણ મંત્રી બન્યા હશો તો તમારું પત્તુ કટ!
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ (cabinet reshuffle) ના શપથવિધિના અટકળો વચ્ચે જાણવા મળ્યું કે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ (gujarat cabinet) માં નવા ચહેરા સામેલ કરાશે. જૂના મંત્રીઓને રિપીટ નહિ કરાય. એક પણ જૂના મંત્રીને રિપીટ નહિ કરાય. આ કારણે આજે સવારથી જ જૂના મંત્રીઓને કેબીન ખાલી થવા લાગી છે. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની કેબીનમાથી પણ સામાન બહાર લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (bhupendrasinh chudasama) ઉપરાંત મંત્રી ઈશ્વર પરમારની ઓફિસ પણ ખાલી કરાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ સરકારથી નારાજ હોવાના અહેવાલ છે, જેમને મનાવવા પક્ષના નેતાઓ પહોંચ્યા હતા.
Sep 15,2021, 14:06 PM IST
cabinet reshuffle
ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બન
અવંતિકા સિંઘ બન્યા CMO સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે.
Sep 15,2021, 11:06 AM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત