हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hacks of skin care
Hacks of skin care News
Korean Beauty Trend
મળી ગયું કોરિયન બ્યૂટી ગર્લની સુંદરતાનું સિક્રેટ, તમે પણ મેળવો ગ્લોઇંગ સ્કિન
Skin Care Tips: લોકો તેમના ચહેરાને નિખારવા માટે ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં તેઓ ઇચ્છિત ગ્લો મેળવી શકતા નથી. આજકાલ, કોરિયન બ્યુટી ટિપ્સ ખૂબ જ લોકપ્રિય બની છે. તો આજે અમે તમને કોરિયન સુંદરતા મેળવવાની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
Dec 28,2023, 12:36 PM IST
face pack
આ 3 વસ્તુઓ સાથે મિક્સ કરી બટેટાનો કરશો ઉપયોગ તો 15 દિવસમાં મળશે બેદાગ ત્વચા
Face Packs for Glowing Skin: આજે તમને ગ્લોઈંગ સ્કિન માટે બટેટાનો ઉપયોગ ફેસ પેક તરીકે કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાની ઘણી સમસ્યા દુર થવા લાગશે. જેમકે ખીલ, ડાઘ, કરચલીઓ, ટેનિંગ વગેરે. બટેટાનો ઉપયોગ આ રીતે કરશો તો આંખ નીચેના કુંડાળા પણ દુર થઈ જશે.
Jun 26,2023, 16:46 PM IST
basi roti
બ્રાંડેડ ફેસપેક ખૂબ વાપર્યા એકવાર ટ્રાય કરી જુઓ વાસી રોટલીનો ફેસપેક? ઘણા છે ફાયદા
Basi Roti face pack: રોટલીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ આપણી સ્કિન ટોનની સાથે સાથે ટેક્સચરને સુધારે છે. સ્કિનમાં હાજર નેચરલ લેક્ટિક એસિડ આપણી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી આપણી ત્વચા કોમળ રહે છે.
May 20,2023, 15:24 PM IST
basi roti
Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
Skin Care: નેચરલ ગ્લો માટે ફાયદાકારક દક્ષિણ પૂર્વ એશિયાના બ્યુટી બ્લોગર્સ કહે છે કે, વાસી રોટલીનો ફેસ પેક તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે. જેના કારણે આપણી સ્કિન તેની જરૂરિયાત મુજબ નમ રહે છે.
Mar 11,2023, 16:48 PM IST
Trending news
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા
FD Returns
SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
astrology
હવે સીધી ચાલ ચાલશે 'કર્મફળદાતા', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, બનશે ધનલાભનો યોગ!
astrology
જીવનમાં કરવા માગો છો તરક્કી તો તરત છોડી દો આ 5 આદતો, નહીં તો ગરીબીનો બનશો ભોગ