हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hardik Patel slapped
Hardik patel slapped News
હાર્દિક પટેલ
હાર્દિક પટેલને તમાચો : રાજકીય નેતાઓએ શું કહ્યું? જુઓ VIDEO
હાર્દિક પટેલને (Hardik Patel) તમાચો (slapped) પડ્યો છે. સુરેન્દ્રનગર ખાતેની જન આક્રોશ સભામાં તરૂણ ગજ્જર (Tarun Gajjar) નામના શખ્સે એકાએક તમાચો ચોંડી દેતાં ખળભળાટ મચી ગયો હતો. હાર્દિક પટેલ પ્રવચન કરી રહ્યો હતો ત્યારે આ શખ્સ સ્ટેજ પર આવે છે અને હાર્દિક પટેલને થપ્પડ મારે છે. આ ઘટનાથી રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ અને પાસના નેતાઓ શું કહી રહ્યા છે? જુઓ વીડિયો
Apr 19,2019, 15:29 PM IST
લોકસભા ચૂંટણી 2019
હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર
હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.
Apr 19,2019, 14:43 PM IST
Hardik Patel
હાર્દિક પટેલને તમાચો મારનાર માંડ બચ્યો !! જુઓ વીડિયો
હાર્દિક પટેલ ને (Hardik Patel) તમાચો (Slap) મારનાર શખ્સ તરૂણ મિસ્ત્રીને (Tarun Mistry) કોંગ્રેસ કાર્યકરોએ (Congress Workers) પકડી લીધો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ આ શખ્સને માર મારતાં એના બુરા હાલ થયા હતા. પોલીસે સમયસુચકતા સાથે આ શખ્સને કબ્જામાં લઇ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સુરેન્દ્રનગર ખાતે હાર્દિક જન આક્રોશ રેલીમાં સંબોધન કરી રહ્યો હતો ત્યારે આ શખ્સ સ્ટેજ આવી ચડ્યો હતો અને હાર્દિક પટેલને લાફો માર્યો હતો. આ શખ્સ કડીના જસલપુરનો હોવાનું સામે આવ્યું છે.
Apr 19,2019, 13:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
‘14 લોકોને ભરખી ગયો’ કહીને હાર્દિકને લાફો મારનાર યુવક કોણ છે, જાણો
સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...
Apr 19,2019, 13:12 PM IST
લોકસભા ચૂંટણી 2019
હાર્દિકને લાફો મારનાર યુવકને નગ્ન કરી ઢોર માર માર્યો, પોલીસે માંડમાંડ છોડા
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને સુરેન્દ્રનગરના વઢવાણની સભામાં એક યુવકે લાફો ઝીંકી દીધો હતો. જેના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવકની ધોલાઈ કરી હતી.
Apr 19,2019, 12:15 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર