हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Home Minister Pradeep Singh Jadeja
Home minister pradeep singh jadeja News
Bin Sachivalay Clerk Exam Cancelled
બિન સચિવાલય પરીક્ષા રદ, નવી પરીક્ષા નવી પદ્ધતિ પ્રમાણે લેવાશે: ગૃહમંત્રી
સીટના અહેવાલ બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ બિનસચિવાલાય ક્લાર્કની પરીક્ષા આખરે સરકાર દ્વારા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ની જીત થઈ છે, ત્યારે ભાવનગરમાં પરિક્ષાર્થીઓ અને કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી અને જીતના વધામણાં કરવામાં આવ્યા હતા.
Dec 17,2019, 10:52 AM IST
Bin Sachivalay Clerk Exam Cancelled
માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે સીટની રચના કરીને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. જો કે, ગઇકાલ સાંજે પરીક્ષામાં ગેરરીતિ થયાનો SIT દ્વારા પ્રાથમિક અહેવાલ રજૂ કરતા બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે.
Dec 17,2019, 10:13 AM IST
Home Minister Pradeep Singh Jadeja
Big Breaking: SITના અહેવાલ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ખુબ જ વિવાદિત રહી હતી. જે અંગે પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે સીટની રચના કરીને યોગ્ય કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. આ અંગે આજે સીટ દ્વારા પોતાનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સરકાર દ્વારા અહેવાલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
Dec 16,2019, 22:01 PM IST
Trending news
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!
Valsad
વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે