हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
124/ 2
(26)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hunting
Hunting News
cheetahs
કૂનો પાર્કમાં છોડેલા ચીતાનો નવો વીડિયો સામે આવ્યો, કર્યો શિકાર, વધી રહ્યો છે દબદબો
મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા નામીબિયન ચીતાએ હવે તેને પોતાનું ઘર માની લીધું છે. થોડા દિવસ પહેલાં બે નર ચીતાને નાનકડા વાડામાંથી મોટા વાડામાં છોડવામાં આવ્યા છે. બંને ચીતા પાંચ કિલોમીટરના દાયરામાં ફેલાયેલા આ વાડાનું અંતર કાપતા રહે છે. ભારતમાં 53 દિવસ વિતાવી ચૂકેલા આ ચીતાએ એક દિવસ પહેલાં જ પોતાનો શિકાર કર્યો હતો. ચીતાએ સાબરનો શિકારનો કરી તેને પોતાનો આહર બનાવી હતી.
Nov 9,2022, 16:59 PM IST
Viral Video
અજગરના ગળામાં ફસાયો શ્વાન, નીચે ગળવુ પણ મુશ્કેલ બન્યું, જુઓ રસપ્રદ શિકારનો વીડિયો
Hunting Video : અજગર શ્વાનનો શિકાર કરતા ભૂલી ગયો કે તેનુ કદ ખૂબ નાનુ છે. શ્વાનનું કદ ખૂબ મોટું હોવાથી અજગર તેને આખો ગળી ન શક્યો. જેના કારણે શ્વાન તેના ગળામાં ફસાયો હતો
Oct 14,2022, 20:22 PM IST
Dang
બંગલામાં ઘુસી દીપડાએ શિકાર પર મારી તરાપ, એવું શું થયું કે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના સાંઈ લિલા બંગલોમાં મોડી રાત્રીએ શિકારની શોધમાં દીપિડો ઘુસી આવ્યો હતો. જો કે, બંગલાના પાર્કિંગમાં એક શ્વાન સૂતો હતો. એટલામાં ધીમે ધીમે દીપડો તેની નજીક જાય છે અને શ્વાન પર હુમલો કરી દે છે
Jun 2,2022, 19:13 PM IST
panchmahal
2 માસની દુર્ગા સામે ખૂંખાર દીપડો નતમસ્તક થયો, બે કલાક પાસે બેસ્યો પણ શિકાર ન કર્યો
ક્યારેક ખૂંખાર લાગતા પ્રાણીઓના પણ દિલ પીધળી જાય છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમ અને દોસ્તીના અનેક કિસ્સા આપણે જોયા છે. વર્ષો સુધી સાથે રહ્યા બાદ મનુષ્ય અને પ્રાણી મિત્રો જેવ બની જાય છે. પરંતુ ક્યારેક જંગલમાં રખડતા ખૂઁખાર જાનવરો પણ પોતાના શિકાર પ્રત્યે દરિયાદિલી દાખવતા હોય છે. પંચમહાલનો એક કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. શિકારની શોધમાં ભટકતા દીપડાએ મોઢા આવેલો શિકાર છોડી દીધો હતો, અને બે મહિનાની બાળકી સામે નતમસ્તક થયો હતો.
May 7,2022, 8:07 AM IST
hunting
સિંહ મનુષ્ય લોહીનો તરસ્યો બન્યો, બગસરામાં ખેત મજૂરની બાળકીને ઉપાડીને ફાડી ખાધી
અમરેલીમાં સિંહ મનુષ્ય લોહીનો તરસ્યો બન્યો. બગસરાના કડાયા ગામે ખેત મજૂરની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. લગભગ અડધો કિલોમીટર સુધી બાળકીને ઢસડી લઈ જઈને સિંહે તેનો શિકાર કર્યો હતો. બાળકીનું સિંહના હુમલાથી મોત થતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો. વનવિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. ત્યારે ગ્રામજનોએ સિંહને પાંજરે પૂરો પછી મૃતદેહ સ્વીકારશે તેવી માંગ કરી હતી.
May 3,2022, 8:15 AM IST
અમેરેલી
ખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં સિંહએ કર્યો ગાયનું મારણ, નિહાળવા જનમેદની ઉમટી
ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
May 20,2019, 21:10 PM IST
દીપડો
પાવીજેતપુર : અડધી રાત્રે 9 માસના બાળકને ઉઠાવીને ફાડી ખાનાર દીપડાને જોવા ગા
છોટાઉદેપુરના પાવીવજેતપુરના ઝરી ગામમાં ગઈકાલે અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. ઘરની ઓસરીમાં સૂઈ રહેલા 9 મહિનાના બાળકને મધરાત્રે દીપડો ઉપાડી ગયો હતો. ત્યારે બાળકની શોધખોળ કરતા વહેલી સવારે નજીકના જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું.
Apr 17,2019, 9:43 AM IST
વડોદરા
પાંજરામાં માદા હિપ્પોએ નરને મારીમારીને લોહીલુહાણ કર્યો
વડોદરાના સાયાજીબગ પ્રાણી સંગ્રહાલયમાં લોખંડની વાડ તોડીને માદા હિપ્પોએ નર હિપ્પો પર હુમલો કર્યો હતો. બુધવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં નર હિપ્પો ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને પગલે નર હિપ્પોને આખા શરીરે ઉઝરડા પડી ગયા હતા અને પગના ભાગે પણ ઇજા પહોંચી હતી.
Apr 4,2019, 16:07 PM IST
ઉના
શિકારની શોધમાં ફરતા બે સિંહોનો વીડિયો થયો વાયરલ
ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે રોડ ઉપર ડાલ્લા માથાને બે સિંહોની રોડ ઉપરની લટારનો વિડીયો વાઇરલ થયેલ છે. ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ કારમાં બેસીને પસાર થતાં મુસાફરે તેના મોબાઇલમાં આ નજારો કેદ કર્યો અને એ વિડિયો વાયરલ થયો છે.
Mar 15,2019, 17:20 PM IST
ઉના
શિકારની શોધ અને પોતાની મોજમાં ફરતા બે સિંહોનો વીડિયો થયો વાયરલ
ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે.
Mar 15,2019, 16:44 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાન પોતાના જ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની વિદેશીઓને કેમ આપી રહ્યું છે
પાકિસ્તાનના રાષ્ટ્રીય પ્રાણી મારખોર કે જે એક જંગલી પ્રજાતિનો બકરો છે, તે દુનિયાભરમાં ચર્ચાંમાં છે. કારણ કે એક અમેરિકી વ્યક્તિએ મારખોરના શિકાર માટે પાકિસ્તાનને રેકોર્ડ કિંમત ચૂકવી છે. 1,10,000 ડોલર. એટલે કે જો ભારતીય ચલણમાં જોવા જઈએ તો 78,77,650 રૂપિયા. હવે સવાલ એ છે કે આખરે પાકિસ્તાન લાંબા વાળ વાળા અને મોટા વળાંકવાળા શિંગડા ધરાવતા પોતાના આ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની મંજૂરી કેમ આપી રહ્યું છે?
Feb 7,2019, 15:24 PM IST
સિંહ
સિંહે શિકાર કરવા દોટ મૂકી, વીડિયો થયો વાયરલ
શાંતિથી જઇ રહેલા સિંહે શ્વાનને જોતા શિકાર કરવા દોટ મૂકી. શિકારને જોઈ જતા સિંહ ગેટને ઓળંગી ભાગ્યો. શ્વાન પણ ત્યાંથી ભાગ્યું. આ વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો.
Dec 28,2018, 0:16 AM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી