हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Import duty
Import duty 0 News
Import duty
બજેટ પહેલા સરકારનો મોટો નિર્ણય, સોના-ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો
Import Duty on Gold: સોના ચાંદીના ફાઈન્ડિંગ ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરાયો છે. સરકારે સોના અને ચાંદીના સ્ક્રુ, હુક અને કોઈન ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો. સરકારના નિર્ણય મુજબ નવા દરો 22 જાન્યુઆરી 2024થી પ્રભાવી થઈ ગયા છે. સરકારના આ નિર્ણયનો હેતુ ઘરેલુ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.
Jan 23,2024, 16:11 PM IST
ARHAR DAL
હોળી પહેલાં આવી ખુશખબર, ખાવાની આ વસ્તુ થઈ સસ્તી, સરકારે આયાત ડ્યૂટી હટાવી
Import Duty On Dal: કેન્દ્ર સરકારે આખી તુવેર દાળ પરની આયાત જકાત નાબૂદ કરી છે. સરકારે હોળી પહેલા જનતાને સારા સમાચાર આપ્યા છે. સરકારે આયાત પરની ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આજથી લાગુ થશે.
Mar 4,2023, 20:55 PM IST
gold
ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી ભારતમાં કેટલો વધી શકે છે સોનાનો ભાવ? શું કહેવું છે તજજ્ઞોનું
અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે ભારત સરકારે શુક્રવારે સોનાની આયાત પર ડ્યૂટી વધારી દીધી. જેના કારણે સોનાના ઘરેલુ ભાવમાં ઉછાળો નોંધાયો. ગત વર્ષે કરતા બિલકુલ ઉલ્ટુ આ વખતે ઈમ્પોર્ટ ડ્યૂટીને 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી.
Jul 2,2022, 10:21 AM IST
Edible Oil
ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, જાણો શું કહ્યું સરકારે
સરકારે કહ્યું કે કચ્ચા અને રિફાઇન્ડ ખાદ્ય તેલો (Edible Oil) પર આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવાની અસર જોવા મળી રહી છે. તેનાથી ઘરેલુ માર્કેટમાં સરસવના તેલને છોડી અન્ય ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો આવ્યો છે.
Oct 9,2021, 12:42 PM IST
Coronavirus
રેમડેસિવિર પર મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે ભાવમાં થશે ઘટાડો, અછત પણ થશે દૂર!
કોરોનાકાળમાં કોરોનાના દર્દીઓ માટે 'સંજીવની' બનેલી રેમડેસિવિર દવા માટે મોદી સરકારે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આ છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
Apr 21,2021, 8:29 AM IST
budget 2021
Budget 2021: મોંઘા થઈ શકે છે ફ્રિઝ અને વોશિંગ મંશીન! જાણો કેમ?
સામાન્ય બજેટ (Union Budget 2021) રજૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના બજેટ 2021 રજૂ કરશે. સમાન્ય રીતે લોકોને ઇનકમ ટેક્સમાં રાહતની રાહ જોઈ રહ્યા છે, કેમ કે, GST લાગુ થયા બાદ ઈનડાયરેક્ટ ટેક્સને અંગે બજેટમાં ઘોષણા કરવાનું બાકી નથી
Jan 26,2021, 14:24 PM IST
બજેટ 2020
Budget 2020: ચીની સામાન ખરીદવો પડશે મોંઘો, સરકાર ઉઠાવી રહી છે આ પગલું
સસ્તો ચીની સામાન (Chinese product) ખરીદવી હવે બસ સપનું રહી જશે. આગામી નાણાકીય બજેટ 2020 (Budget 2020)માં કેન્દ્ર સરકાર સસ્તા ચીની સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે. કેન્દ્ર સરકારે એવી લગભગ 300 આઇટમોની યાદી તૈયાર કરી છે જે ચીનથી ભારત આવી રહી છે.
Jan 17,2020, 9:07 AM IST
પાકિસ્તાન
'બીમાર' પાકિસ્તાનની મદદે આવ્યું ભારત, 1 વર્ષમાં મોકલી 1.37 અબજની દવાઓ
ભારત અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરીમાં ખરાબ થયેલા સંબંધો પછી ભારત દ્વારા પાકિસ્તાનમાંથી આયાત થતા માલ-સામાન પર 200 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે
Jul 15,2019, 17:15 PM IST
donald trump
ભારતના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે: ટ્રમ્પની અવળવાણી
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ પર ભારતની તરફથી લગાવાયેલી મોટી ડ્યુટીનો ઉલ્લેખ કરીને ભડાશ કાઢી હતી
Apr 29,2019, 16:53 PM IST
પ્લેનમાં મુસાફરી
પ્લેનમાં મુસાફરી કરવી થશે મોંધી, જાણો શુ છે કરાણ
વિમાન ઇધણમાં પાંચ ટકા આયાત ટેક્સ વધતા એરલાઇન્સ કંપનિઓને થશે મોટી અસર
Sep 28,2018, 16:38 PM IST
ટીવી
આ દિવાળીએ એસી, વોશિંગ મશીન અને ફ્રીજ મળશે મોંઘા!
કેન્દ્ર સરકારે 19 વસ્તુઓની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરીને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં કર્યો વધારો, લોકોનું દિવાળીનું બજેટ ખોરવાયું
Sep 26,2018, 21:18 PM IST
World Trade Organisation
અમેરિકાને ભારતનો કડક જવાબ, 30 પ્રોડક્ટ પર વધારી ઇમ્પોર્ટ ડ્યુટી
ભારતે અમેરિકાની તરફથી કેટલોક સામાન પર શુલ્ક વધારવાનાં વિરોધમાં 30 પ્રોડક્ટનાં ઇમ્પોર્ટ પર છુટને રદ્દ કરી દેવામાં આવી છે
Jun 16,2018, 15:39 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ