हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gold
Gold News
Gold rate
તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો
Latest Gold And Silver Rate: સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી જોવા મળી રહી હતી જો કે આ તેજી પર શુક્રવારે બ્રેક લાગતો જોવા મળ્યો.
Sep 28,2024, 10:54 AM IST
gold
તહેવારો પહેલા સોનામાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશે
નવરાત્રી અને દિવાળી પહેલા જ સોનાના ભાવ આકાશે આંબવા લાગ્યા છે. એક તોલો સોનાનો ભાવ જાણીને તમને ધ્રાસકો પડી જશે. ચાંદીનો ભાવ પણ ચિંતા કરાવે તેવો થયો છે. જાણો લેટેસ્ટ રેટ.
Sep 26,2024, 12:51 PM IST
Gold rate
સોનાએ રચ્યો ઈતિહાસ, ભાવમાં જબ્બર ઉછાળો, લેટેસ્ટ રેટ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Latest Gold Rate: વાયદા બજારમાં સોનાનો ભાવ પહેલીવાર 75,200 પાર પહોંચી ગયો. કોમેક્સ ઉપર પણ સોનાનો ભાવ 2,665 ડોલરની રેકોર્ડ ઊંચાઈ પાર છે. તેની અસર વાયદા બજારમાં સોનાના ભાવમાં જોવા મળી રહી છે.
Sep 25,2024, 12:22 PM IST
Gold rate
કૂદકેને ભૂસકે વધી રહ્યા છે સોનાના ભાવ, આજે જોરદાર ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી હોશ ઉડશે
સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી છે. તહેવારો ટાણે તમે જો સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાન કરી રહ્યા હોવ તો લેટેસ્ટ રેટ ફટાફટ ચેક કરી લો.
Sep 24,2024, 12:36 PM IST
Gold rate
સોનું ડરામણા સ્તરે પહોંચ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામનો રેટ જાણી હોશ ઉડશે
Latest Gold Rate: જો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
Sep 23,2024, 12:34 PM IST
Gold rate
સોનું વળી પાછું પછડાયું, ગગડીને કેટલે પહોંચી ગયું તે જાણવા માટે ફટાફટ ચેક કરો રેટ
Latest Gold Rate: સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજી બાદ હવે કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે સોનું પહેલીવાર 2600 ડોલરના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું. પરંતુ ત્યારબાદ મેટલ્સમાં ઘટાડો જોવા મળ્યો.
Sep 19,2024, 13:15 PM IST
Gold rate
પિતૃ પક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણો
Gold Price Today: બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે.
Sep 18,2024, 13:29 PM IST
gold
સોનું વળી પાછું પછડાયું, તક ઝડપી લેજો....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Gold Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડની બેઠક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળ્યા. સોના અને ચાંદીના ભાવોમાં બે દિવસની જબરદસ્ત તેજી બાદ મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.
Sep 17,2024, 13:07 PM IST
Gold rate
આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ, સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
Sep 16,2024, 18:16 PM IST
Gold rate
સોનું ઠેકડા મારતું મારતું ક્યાં પહોંચી ગયું? જાણો અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ
પ્રમુખ શહેરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 74000 થી 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે. રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો બાવ વધીને 74610 રૂપિયા થઈ ગયો છે. બીજી કિમતી ધાતુ ચાંદીની કિંમત પણ વધી છે અને 89600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે.
Sep 14,2024, 11:13 AM IST
Gold rate
સોનું ગયું પહોંચ બહાર, આજે સોનાએ મોટી છલાંગ લગાવી, ગોલ્ડનો ભાવ જાણીને ધ્રાસકો પડશે
બે દિવસની તેજી બાજદ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું હતું અને આજે શુક્રવારે વાયદા બજારમાં પણ તેની અસર જોવા મળી છે. કાલે તોફાની તેજી સાથે સોનું 50 ડોલર છલાંગ લગાવીને 2570 ડોલરની આસપાસ લાઈફ હાઈને સ્પર્શ્યુ હતું. જ્યારે ચાંદી 5 ટકા ઉછળીને 30 ડોલર પ્રતિ ઔંસ નીકળી હતી. ઘરેલુ બજારમાં પણ સોનું અને ચાંદી ભાગી રહ્યા છે.
Sep 13,2024, 12:26 PM IST
Gold rate
બાપ રે ગજબ થઈ ગયો...આવી આશા નહતી! આજે તો સોનામાં જોરદાર ભડકો, જાણો લેટેસ્ટ રેટ
શરાફા બજારમાં પણ સોના અને ચાંદી મોંઘા થયેલા જોવા મળ્યા છે. આજે વાયદા બજારમાં સારી એવી તેજી જોવા મળી છે. MCX પર અને શરાફા બજાર બંનેમાં સોનું જોરદાર ચડ્યું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો.
Sep 11,2024, 12:16 PM IST
Gold rate
ગણતરીના કલાકોમાં આ શું થયું? એકાએક સોનાના ભાવમાં ભડકો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold Rate Today: કોમોડિટી બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો તો શરાફા બજારમાં સોનું અને ચાંદી બંને ઉછળ્યા છે. ગઈ કાલે જે ભાવ ઘટ્યા હતા તે અચાનક આજે વધી ગયા.
Sep 10,2024, 12:19 PM IST
Gold rate
સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવ જાણીને તરત લેવા દોડશો...ચાંદી પણ જબરદસ્ત ગગડી
Gold Price Today: દિવાળી આવે તે પહેલા જ સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જો તમારે પણ સોનું ખરીદવાનું પ્લાનિંગ હોય તો ફટાફટ રેટ ચેક કરો.
Sep 9,2024, 12:26 PM IST
banaskantha
પાલનપુર-અમદાવાદ હાઈવે પર કરોડોની લૂંટનો કેસ, LCBએ પેટ્રોલિંગ સમયે રુવાવી ગામેથી 3 લૂંટારુને ઝડપ્યા
Banaskantha: Matter of loot of gold on Palanpur-Ahmedabad highway; Three arrested by cops
Sep 7,2024, 16:50 PM IST
Gold rate
ગણેશ ચતુર્થી પર સોનામાં ઉથલપાથલ! જાણો અમદાવાદ સહિત 10 મોટા શહેરોમાં સોનાનો ભાવ
Gold Price Today: એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફેસ્ટીવ સીઝનમાં સોનાનો ભાવ 76000 રૂપિયા પાર જઈ શકે છે અને દીવાળી પર તે નવા પીક પર પહોંચી શકે છે. સોનાના ભાવ વધવાનું સૌથી મોટું કારણ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા 18 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરોમાં કાપ કરવાની આશા વ્યક્ત થઈ રહી છે. જાણો આજના લેટેસ્ટ રેટ.
Sep 7,2024, 12:03 PM IST
Gold rate
હવે પસ્તાવાનો વારો! સોનાના ભાવ આજે ઉછળ્યા, લેટેસ્ટ ભાવ જાણીને ન લીધાનો વસવસો થશે
શરાફા બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવ વધી ગયા છે. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારી રહ્યા હોવ તો હજુ સમય છે નહીં તો પછી ક્યાંક જે રીતે હવે ભાવ વધ્યા છે તે જોતા પસ્તાવાનો વારો ન આવે. ચેક કરી લો લેટેસ્ટ રેટ....
Sep 5,2024, 12:19 PM IST
Gold rate
સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ
વાયદા બજારમાં આજે ભલે તેજી જોવા મળી પરંતુ શરાફા બજારમાં સોનાના ભાવ ગગડ્યા છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
Sep 4,2024, 12:47 PM IST
gujarat
અંબાજીમાં માઈભક્ત ગુપ્ત રીતે 100 ગ્રામનાં સોનાનાં 10 બિસ્કિટ્સ ચૂંદડીમાં વીંટીને...
આજે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિરને ભેટમાં ચઢાવવામાં આવી હતી.
Sep 3,2024, 20:47 PM IST
gold
સોનું લેવાનો પ્લાન હોય તો જલ્દી કરજો, આસમાને પહોંચવાની છે કિંમતઃ અમેરિકી બેન્ક
અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. તેનાથી સોનાની કિંમતોમાં ફરી તેજી જોવા મળી શકે છે. આ વર્ષે અત્યાર સુધી ગોલ્ડની કિંમતમાં 21 ટકાની તેજી આવી છે.
Sep 3,2024, 19:22 PM IST
Trending news
gujarat
કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી
S. Jaishankar
'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો