हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
income tax refund
Income tax refund News
income tax refund
IT રિટર્ન તો સમયસર ભરી દીધુ પરંતુ હજું નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે આવશે એકાઉન્ટમાં
આ વખતે પણ ફાઈનાન્શિયલ યર 2023-24 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી. કરોડો લોકોએ આઈટીઆર ફાઈલ કરી દીધુ છે. તો અનેક ટેક્સ ભરનારા લોકો પોતાના રિફંડની રાહ જોઈને બેઠા છે. અનેક લોકો સાથે એવું બને છે કે રિટર્ન તો ભરી દીધુ પરંતુ રિફંડ જલદી મળતું નથી.
Aug 16,2024, 15:43 PM IST
ITR Filing
આ ભૂલના લીધે નોકરીયાતોનો કપાય છે વધુ ટેક્સ! પૈસા પાછા લેવા જાણો ITR Refund ની વિધિ
ITR: આવકવેરા રિફંડ એટલે આવકવેરા વિભાગ દ્વારા એકત્રિત કરાયેલા વધારાના કરનું રિફંડ. આ ટેક્સ TDS, TCS, એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ દ્વારા આવકવેરા વિભાગને જાય છે.
Jul 1,2024, 15:24 PM IST
ITR
ITR ભરવા છતાં હજુ નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે મળશે તમારા પૈસા
ITR Refund: નાણાકીય વર્ષ 2022-23ની કમાણી માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકાય છે. તે જ સમયે, આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી, ઘણા લોકો હજી પણ તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે તેમને રિફંડ ક્યારે મળશે. આવો જાણીએ તેના વિશે...
Jul 18,2023, 16:30 PM IST
ITR Filing
હજુ સુધી નથી મળ્યું Income Tax Refund? ચિંતા છોડો, આ રીતે ઓનલાઈન ચેક કરો સ્ટેટસ
ITR Refund: કરદાતાઓ માટે જુલાઈ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમારી પાસે ફાઇનાન્શિયલ યર 2022-23 અને એસેસમેન્ટ યર 2023-24 માટે દંડ વિના ITR ફાઇલ કરવા માટે માત્ર 31 જુલાઈ 2023 સુધીનો સમય છે.
Jul 15,2023, 9:26 AM IST
Income Tax
Income Tax Refund: ઈનકમ ટેક્સ રિફંડ અંગે ખુબ સારા સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય
Income Tax: ગુરુવારે આવકવેરા વિભાગ દ્વારા આયોજિત ઓનલાઈન 'સંવાદ' સત્રમાં, ગુપ્તાએ કહ્યું છે કે ITR ફાઈલ કર્યાના એક દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થવામાં નોંધપાત્ર વધારો થયો છે. આ મૂલ્યાંકન વર્ષ 2021-22માં 21 ટકાથી વધીને 2022-23માં 42 ટકા થયું છે.
Jun 2,2023, 20:47 PM IST
Business
Income Tax Refund ના નામે ઠગોએ ફેલાવી છે જાળ: સુરક્ષિત રહેજો, નહીંતર એકાઉન્ટ થઈ ખાલી
આવકવેરા રિફંડના નામે કરદાતાઓને આજકાલ મોટા પાયે નકલી ઈમેલ (Income Tax Department Fake Email) અને SMS મળી રહ્યા છે. જો તમે ભૂલથી રિફંડ મેળવવા માટે મેલમાં આપેલી લિંક પર ક્લિક કરો છો, તો તમે પણ મોટી સાયબર છેતરપિંડીનો શિકાર બની શકો છો.
Mar 8,2023, 21:23 PM IST
Business
ITR ફાઈલ કરવાના નિયમોમાં મોટો ફેરફાર! જાણો હવે કેવી રીતે ભરાશે ઈન્કમટેક્સ
જરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરી હતી અને જણાવ્યું હતું કે, 'ઈન્કમ ટેક્સ પોર્ટલ પર જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતાં સરકારે ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપવી જોઈએ.
Jan 21,2022, 11:58 AM IST
ITR
આયકર વિભાગે 1.59 કરોડ કરદાતાઓને પાછું આપ્યું રિફંડ, શું તમારે આવ્યું?
IT વિભાગે જણાવ્યું હતું કે 1.56 કરોડ કેસમાં 53,689 કરોડ રૂપિયાનો જમા આવકવેરો રિફંડ કરવામાં આવ્યો છે, જ્યારે 2.21,976 કેસમાં 1,00,612 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ પણ રિફંડ કરવામાં આવ્યો છે.
Jan 14,2022, 9:05 AM IST
એલઆઇસી
આજથી બદલાઇ જશે આ 5 વસ્તુઓ, તમારી જીંદગી પર પડશે સીધી અસર
ટેક્સપેયર www.incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરીને તે જાણી શકે છે કે તેનું બેંક એકાઉન્ટ પાન સાથે લીંક છે કે નહી.
Mar 1,2019, 18:32 PM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ