हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jacinda Ardern
Jacinda ardern News
Omicron
કોરોનાને કારણે ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા અર્ડર્ને રદ્દ કર્યા પોતાના લગ્ન
PM Jacinda Ardern's Wedding: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે, દેશમાં હજારો લોકોની જિંદગી પર ઓમિક્રોને ખરાબ અસર પાડી છે. સૌથી ખરાબ છે કે મહામારી દરમિયાન તે લોકોથી દૂર રહેવું પડે છે જે લોકોને તમે સૌથી વધુ પ્રેમ કરો છો.
Jan 23,2022, 10:41 AM IST
Jacinda Ardern
આ દેશની PM ને સેક્સને લઇને પૂછવામાં આવ્યો સીધો સવાલ, રિએક્શન થયું વાયરલ
ન્યૂઝિલેન્ડમાં જે પ્રકારે કોરોના વાયરસ (Coronavirus) ને પ્રભાવી રીતે રોકવા માટે પીએમ જેસિંહા અર્ડર્ન (Jacinda Ardern) એ પગલાં ભર્યા છે. તેની આખી દુનિયામાં ચર્ચા થઇ રહી છે.
Sep 10,2021, 17:27 PM IST
New Zealand
આ દેશમાં 6 મહિના બાદ મળ્યો કોરોના વાયરસનો એક કેસ, આખા દેશમાં લોકડાઉન જાહેર
દેશના પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે આ પ્રકારની ચીજો માટે પહેલેથી તૈયારી કરી છે. જો તમે શરૂઆતમાં કડક નિયમો લાગુ કરો તો તેનો ફાયદો થશે. આ અમે પહેલા જોઈ ચૂક્યા છીએ.
Aug 18,2021, 7:29 AM IST
Adar Poonawalla
ફોર્ચ્યુનની યાદીમાં અદાર પૂનાવાલાને મળી ટોપ-10માં જગ્યા, આ દેશના PM પહેલા નંબરે
કોરોના (Corona) સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના 50 મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ 10માં જગ્યા મળી છે.
May 14,2021, 9:01 AM IST
Jacinda Ardern
હવે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નની તૈયારી કરી રહ્યાં છે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી
ન્યૂઝીલેન્ડ (New Zealand) ના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન (Jacinda Ardern) ના વિચાર ટ્રેડિશનલ નથી, પરંતુ એકદમ અલગ અને પ્રોગેસિવ છે. તેનો અંદાજો તમે તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા એક નિર્ણયથી લગાવી શકો છો. જેસિન્ડા અર્નર્ડે લગ્ન કરવાનો નિર્ધય લીધો છે. તેઓ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ (Clarke Gayford) સાથે લગ્ન કરવાના છે. તસવીરોની સાથે જાણો કે પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને આગળ માટે શું તૈયારી કરી છે.
May 7,2021, 10:42 AM IST
New Zealand
ભારતમાં કોરોનાનો પ્રકોપ વધતા આખી દુનિયા ચિંતાતૂર, આ દેશે ભારતીયો પર લગાવ્યો ટ્રાવેલ
ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે.
Apr 8,2021, 9:24 AM IST
ન્યુઝીલેન્ડ
આ દેશે જીતી લીધી કોરોના સામેની લડત, PM ખુશ થઈ નાચવા લાગ્યા, તમામ પ્રતિબંધો હટ્યા
પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા.
Dec 14,2020, 15:21 PM IST
Newzealand
કોરોનામુક્ત થયેલા આ દેશમાં ફરીથી જીવલેણ વાયરસની એન્ટ્રી, PMએ આપી ચેતવણી
કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ન્યૂઝેલન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો 24 દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો.
Jun 16,2020, 12:03 PM IST
Jacinda Ardern
પોતાના ભાવિ પતિ સાથે કેફેમાં ગયા PM, કેફેનાં માલિકે ના પાડી દીધી અને પછી...
ન્યૂઝીલેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતરનાં નિયમ સાથે રેસ્ટોરન્ટ અને કેફે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિયમોનાં કારણે વડાપ્રધઆન જૈસિંડા અર્ડર્નને પણ એક કેફેમાં વિશેષ છુટ મળી નહોતી અને તેમને પરત ફરવું પડ્યું. તેઓ પોતાનાં મંગેતરની સાથે ગયા હતા.
May 17,2020, 22:46 PM IST
New Zealand
ન્યૂઝીલેન્ડ: મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 40ના મોત
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગથી હાહાકાર મચ્યો છે. શાંત ગણાતા ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ફાયરિંગમાં 40 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
Mar 15,2019, 15:01 PM IST
Trending news
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી