हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
117/ 5
(31.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jam Saheb
Jam saheb News
ajay jadeja
જામસાહેબના વારસદાર બન્યા બાદ કોહલી કરતા પણ અમીર બન્યા અજય જાડેજા? જાણો સંપત્તિ
લોકો સતત તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. લોકો એ પણ જાણવા માટે ઉત્સુક છે કે જામસાહેબના વારસદાર બન્યા બાદ હવે તેઓ કેટલી સંપત્તિના માલિક બન્યા છે. જો તમારા માટે પણ આ સવાલ મહત્વનો છે તો આ વિગતો ખાસ જાણો.
Oct 12,2024, 15:15 PM IST
ajay jadeja
જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
Jamnagar Royal Family News: જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.
Oct 12,2024, 14:16 PM IST
Maharaja Digvijay Singh
ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશ
India Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે. હિટલરના હુમલા બાદ તેમણે પોતાના રાજ્યમાં સેંકડો મહિલાઓ અને બાળકોને આશ્રય આપ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ ગયા છે.
Aug 21,2024, 14:01 PM IST
Jam Saheb
રૂપાલા ફરી માફી માગે તો ક્ષત્રિયોએ માફ કરવા જોઈએ: જામ સાહેબે કરી આ અપીલ..
Now,Jam Saheb says, Kshatriyas should forgive BJP candidate Parshottam Rupala if he apologizes again
Apr 10,2024, 17:03 PM IST
Parasottam Rupala
રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા
Jamnagar Jamsaheb On Rupala Controversy : ગુજરાતમાં રૂપાલાના વિરોધ વચ્ચે હવે રાજવી પરિવારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. જામનગરના જામ સાહેબે ગઈકાલે વિરોધ બાદ આજે રૂપાલા મામલે આજે સમાધાનકારી વલણ અપનાવવા અપીલ કરી છે. જામ સાહેબના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર લખ્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે રૂપાલાએ 2 વાર માફી માગી છે પણ એ યોગ્ય નથી પણ હવે ત્રીજીવાર માફી માગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ એવી અપીલ કરી છે. આમ હવે ધીરેધીરે આ વિવાદ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે.
Apr 10,2024, 13:39 PM IST
Lok sabha election
જામનગર: પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે રાજવી પરિવારના જામ સાહેબે લખ્યો પત્ર
Time to show unity, he should be defeated: Jam Saheb writes letter over remarks by Purshottam Rupala
Apr 9,2024, 19:15 PM IST
જામનગર
જાડેજાઓએ બનાવેલું ‘જામનગર’ ગુજરાતના વિકાસનો ધબકાર છે
ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા જામનગરની બે ઓળખથી તમે પરિચીત હશો. એક તો ઉદ્યોગો અને બીજો જામ રણજીતસિંહજીના નામથી રમાતી રણજી ટ્રોફી. ગુજરાતમાં ઈતિહાસમાં બહુ જૂન પણ નહિ, અને બહુ નવુ પણ નહિ એવો આ જિલ્લો તેના પાનાંઓ પર રોચક માહિતીઓ લઈને બેઠો છે. તેની વિશેષતાના દરેક શબ્દોમાં તમને જામનગરની અલગ અલગ તાસીર દેખાઈ આવશે.
Jan 27,2019, 10:44 AM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત